10 વર્ષનાં છોકરાંએ 13 વર્ષની છોકરીને કરી દીધી પ્રેગ્નેન્ટ, ડોકટર પણ ચોંકી ગયાં આ કેવી રીતે શક્ય હોય,જાણો તેની પાછળની સચ્ચાઈ…

આજના આ સમયમાં ટેકનોલોજી જમાનો માનવામાં આવે છે આજના સમયમાં કોઈને કઈ શીખવવાની જરૂર પડતી નથી આ ડીજીટલ સમયમાં લોકો પોતાનો સમય બચાવતા શીખી ગયા છે.પરંતુ આની વિપરીત અસર બાળકો ઉપર પડે છે જેમાં બાળકો અવારનવાર ખરાબ વસ્તુઓ જોઈને તેને અનુસરવાનો પ્રયોગ કરે છે જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય.તમે જાણતા જ હશો કે ઈન્ટરનેટ પર ઘણી એવી વિડિઓ, ફોટાઓ, સ્ટંટ હોય છે જેના કારણે બાળકોને નુકશાન થઈ શકે છે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં આ બાળકે હદ વટાવી નાખી છે આ 10 વર્ષના બાળકે એક 13 વર્ષની છોકરીને પ્રેગ્નેન્ટ કરી દીધી છે ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

આ ઘટના કેલિફોર્નિયા શહેરની છે જ્યાં એક 10 છોકરાએ 13 વર્ષની છોકરીને પ્રેગ્નેન્ટ કરી દીધી હતી.આ બંને બાળકોએ એક ટીવી શોમાં એક સાથે પફોર્મન્સ આપ્યું હતું જેમાં બંનેને એક બીજા સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.ગર્ભવતી થયા પછી, એક 13 વર્ષીય છોકરી કહે છે કે બાળકનો પિતા તેનો 10 વર્ષનો બોયફ્રેન્ડ છે. યુવતીએ જણાવ્યું છે કે તે આશરે એક વર્ષ પહેલા છોકરાને મળ્યો હતો અને પહેલી નજરમાં જ પ્રેમમાં પડી ગયો હતો.

આ છોકરો અને છોકરી બંને કેલિફોર્નિયા માં જ રહે છે અને બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ તે સમયે બંને ને કઈ ખબર ન હતી પરંતુ જ્યારે બંને બાળકોએ એક ટીવી શોમાં ભાગ લીધો હતો અને બંનેને સાથે બેસાડીને તેમને તેમના લાઈફ વિશે જણાવવા કહ્યું જે દરમિયાન બંને ની ઓળખ થઈ અને બંને એક બીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને આટલી નાની ઉંમરમાં પણ શારીરિક સંબંધ બાંધી ચુક્યા છે.

તેની છોકરી પ્રેગ્નેન્ટ છે તેની વાત તેના માતા પિતાને થઈ ત્યારે તેના માતાપિતા છોકરાના ઘરે જઈને વાત કરી તો તેના પિતાએ છોકરાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો જેમાં ડોક્ટરે જણાવતા કહ્યું કે તમારા બાળકનું વીર્ય શંખલન કરવાની ઉર્જા ખૂબ જ ઓછી છે તે બાળકનો પિતા બની શકે તેમ નથી.પરંતુ યુવતી નકારતા કહે છે મારા આ છોકરા સિવાય બીજા કોઈ જોડે સમાગમ કરાવ્યું નથી તો આ બાળક એનું જ છે.એક સાયકોલોજી એ આ યુવતીના નિવેદન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ બંને ના માતા પિતાઓ અંદરોઅંદર ખૂબ જ ઝગડા કર્યા પરંતુ આ બાળકે પણ કહી દીધું કે હુંજ તેનો બોયફ્રેન્ડ અને પિતા છું જે વાત સાંભળીને તકરાર કરતા બન્ને પરિવારના સભ્યો ચોકી ગયા પરંતુ આ બંને બાળકો માતા-પિતાની સંમતિ સાથે ટીવી શોમાં મોકલ્યા હતા.વાલીઓએ બાળકોની તબીબી તપાસ પણ કરી હતી પરંતુ કઈ જાણવા મળ્યું ન હતું આ બંને બાળકોની આ વાત બહાર આવતા તેમના ઘરની આજુબાજુ અને સમાજમાં ગંભીર ચર્ચાનો વિષય થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ છોકરીને 8 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો છે અને તેની માતા કહે છે કે મારે આ બાળક દુનિયામાં લાવવો છે.પરંતુ આ છોકરાના માતાપિતા આ અંગે સ્પષ્ટ ના કહેતા હતા કે તમારી છોકરીમાં જે ગર્ભ રહ્યો છે તેમાં અમારા બાળકનો કોઈ હાથ નથી.આ છોકરીની 35 વર્ષની માતાએ કહ્યું કે તેની પુત્રીએ આ સંબંધની જાતે કબૂલાત કરી હતી.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો પરંતુ આ છોકરાને તે છોકરી વગર ગમતું ન હતું જેથી તેને મળવા ગયો હતો પરંતુ તેની માતા એ ન જવા દિધો પછી આ છોકરાએ બધાની સામે આ સંબંધની કબૂલાત કરી તે જ સમયે, છોકરાની માતાને પણ લાગે છે કે પુત્ર સત્ય કહી રહ્યો છે કે તે બાળકનો પિતા છે.

તેણે કહ્યું કે હું સમજું છું કે જે બન્યું છે તે ભૂલ ને કારણે થયું છે અને બંને ની ના સમજ બુદ્ધિને કારણે. તે માત્ર એક બાળક છે, તેમ છતાં તે વિચારે છે કે તે વૃદ્ધ છે.છોકરીએ કહ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ એકબીજાની સંપૂર્ણ કાળજી લે છે. બંનેએ સોશિયલ મીડિયા પર પણ પોતાને મેરેજ કરેલા છે તેવું દર્શાવ્યું છે. જો કે, આ દંપતી સ્થાનિક સમાજમાં લોકોના રોષનો સામનો કરી રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top