15 વર્ષની ઉંમરમાં જ શેફાલી વર્માએ મેદાનમાં મચાવી દીધી ધમાલ, તોડી નાખ્યો સચિન તેંડુલકર નો આ 30 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ટ..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સચિન તેંડુલકરને તો આપણે સૌ જાણતા જ હશે.સચિન તેંડુલકરને ને ક્રિકેટના ભગવાન કરવામાં આવે છે. સચિન તેંડુલકરને ક્રિકેટમાં અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે અને ક્રિકેટ માં સચિન તેંડુલકરે અનેક રેકોર્ટ પોતાના નામે કર્યા છે.

પરંતુ સચિન તેંડુલકરે નો એક 30 વર્ષ જૂનો રેકોર્ડ આ મહિલા ક્રિકેટરે તોડી નાખ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ વિન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ ટી-20 માં 49 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 73 રન ફટકારતાં લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.જે આજ સુધી કોઈ તોડી શક્યું ન હતું.શેફાલી વર્માએ આ રેકોર્ડ તેના નામે કરી લીધો છે.

આ ઉપરાંત શેફાલી વર્માએ આ મેચમાં સારું પરફોર્મન્સ આપ્યું હતું.૧૫ વર્ષ અને ૨૮૫ દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી શેફાલી ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવા વયે અડધી સદી નોંધાવનારી ખેલાડી બની ગઈ છે. જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.તમને જણાવી દઈએ કે તેંડુલકરે 1998 માં પાકિસ્તાન સામેની ફૈસલાબાદ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે તેમની ઉંમર 16 વર્ષ અને ૨૧૪ દિવસની હતી.

શેફાલીની ઝંઝાવાતી અડધી સદી તેમજ સ્મ્રિતિ મંધાનાના 46 બોલમાં 11 ચોગ્ગા સાથેના ૬૭ રનની મદદથી ભારતની મહિલા ટીમે વિન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ ટી-20 84 રનથી જીત લીધી હતી.અને શેફાલી વર્માએ સચિન તેંડુલકરે નો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

આ ઉપરાંત તસમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ચાર વિકેટે 185 રન નોંધાવ્યા હતા. જવાબમાં વિન્ડિઝની મહિલા ટીમ 9 વિકેટે 101 રન કરી શકી હતી. અને હર નો સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભારત તરફથી શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.અને વિન્ડિઝ ના સુફડાસફ કરી દીધાં હતા.વિન્ડિઝ તરફથી કેમ્પબેલેએ 33 રન ફટકાર્યા હતા. પાંચ ટી-20 ની શ્રેણીમાં ભારત 1-0 થી સરસાઈ મેળવી લીધી છે.આમ શેફાલી વર્માએ સચિન નો 30 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here