પંકજ અડવાણી બન્યો 22મી વખત વર્લ્ડ ચેમ્પિયન, અને જીત્યો આ સૌથી મોટો પુરષ્કાર

ખેલ જગતની દુનિયામાં ઘણી બધી રમતો નું આયોજન કરવામાં આવે છે.અને વિવિધ દેશો તેમાં ભાગ લે છે. આ ઉપરાંત ખેલ જગતની દુનિયામાં ભારત દેશ ખુબજ આગળ વધી રહ્યો છે.દરેક રમતમાં ભારત દેશ ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરે છે.અને તે સફળ પણ થાય છે.એજ દરમીયા પંકજ અડવાણી એ 22 મી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો.અને વિશ્વ પુરસ્કાર જીતીને પોતાને નામે કરી દીધો છે.

ભારતનાં સ્ટાર ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ સ્થાનીય ખેલાડી થ્વાય ઓને હરાવીને આઇબીએસએફ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપનો પુરસ્કાર જીતીનો પોતાને નામે કરી લીધો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અડવાણીએ ફાઇનલમાં સ્થાનીય ઉમેદવારે નેમ થ્વાય ઓ કે વિરૂદ્ધ જીત હાંસલ કરી લીધી.અને 22મી વખત વર્લ્ડ ચેમ્પિયન બની પંકજ અડવાણીએ જીત્યો વિશ્વ પુરસ્કાર.

અડવાણી કરતા વધુ વિશ્વ ક્યૂ પુરસ્કાર કોઇ ખેલાડીએ નથી જીત્યાં.આ જીત એ વાતનો પુરાવો છે કે મારી ભૂખ અને મારી અંદરની આગ હજી શરૂઃ પંકજ અડવાણી.છેલ્લાં છ વર્ષમાં પંકજ અડવાણીનો આ પાંચમો પુરસ્કાર પંકજ અડવાણી જન્મ 24/07/1995 ના રોજ પુને માં થયો હતો.તેને પહેલાંથીજ સ્નોકર રમવાનું પસંદ હતું.તેને ભારતનાં સ્ટાર ક્યૂ ખેલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ભારતનાં સ્ટાર ક્યૂ ખેલાડી પંકજ અડવાણી એ રવિવારનાં રોજ અહીં 150 અપ ફોર્મેટ સતત ચોથા આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સ પુરસ્કાર સાથે પોતાનાં કેરિયરનો 22મો વિશ્વ પુરસ્કાર જીત્યો.

બિલિયર્ડ્સનાં નાના ફોર્મેટમાં 34 વર્ષનાં પંકજ અડવાણીનો છેલ્લાં છ વર્ષમાં પાંચમો પુરસ્કાર છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અડવાણીએ ફાઇનલમાં સ્થાનીય ઉમેદવારે નેમ થ્વાય ઓ કે વિરૂદ્ધ 6-2થી સરળ જીત હાંસલ કરી.અને ભારતનાં સ્ટાર ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ સ્થાનીય ખેલાડી થ્વાય ઓને હરાવીને આઇબીએસએફ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપનો પુરસ્કાર જીતીનો પોતાને નામે કરી લીધો છે.

અને પંકજ અડવાણી 22 મી વખત વર્લ્ડ ચેમ્પિયન બની વીરલ પુરસ્કાર જીતી ચુક્યો છે. મારી પ્રેરણામાં કોઇ જ ઉણપ નથીઃ પંકજ અડવાણી.પંકજ અડવાણી ની આ રમત થ્વાય ઓમાં સાથે રામાવાની હતી.જેને મુકબલની શરૂઆત ખુબજ સારી કરી હતી.

અડવાણીએ મુકાબલાની શાનદાર શરૂઆત કરી અને 145, 89 અને 127નાં બ્રેક સાથે ટૂંક સમયમાં જ 3-0ની લીડ હાંસલ કરી લીધી. થ્વાય ઓએ 63 અને 62નાં બ્રેક સાથે આગામી ફ્રેમ જીતી. અડવાણીએ ત્યાર બાદ 150નાં અટૂટ બ્રેક અને 74નાં બ્રેક સાથે સરળતાથી મુકાબલો જીતી લીધો.

જેનાંથી થ્વાય ઓમાં સતત બીજા વર્ષે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો.થ્વાય ઓમાં સતત બીજા વર્ષમાં પણ હાર નો સામનો કરવો પડ્યો છે અને સિલ્વર મેડલ થી સંતોષ મેળવવો પડ્યો છે.પંકજ અડવાણી ને ભારતનાં સ્ટાર ક્યૂ ખેલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે.અડવાણી કરતા વધુ વિશ્વ ક્યૂ પુરસ્કાર કોઇ ખેલાડીએ નથી જીત્યાં.બેંગલુરૂનાં અડવાણી કરતા વધારે વિશ્વ ક્યૂ પુરસ્કાર કોઇ ખેલાડીએ જીત્યાં નથી.

અડવાણીએ 22મો વિશ્વ પુરસ્કાર જીત્યા બાદ કહ્યું કે, ‘પ્રત્યેક વખતે જ્યારે પણ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લઉં છું, એક ચીજ સ્પષ્ટ થાય છે- ‘મારી પ્રેરણામાં કોઇ જ ઉણપ નથી. આ જીત એ વાતનો પુરાવો છે કે મારી ભૂખ અને મારી અંદરની આગ શરૂ જ છે.’ અડવાણીએ 24 કલાકની જ અંદર સ્નૂકરમાં લય હાંસલ કરવાની રહેશે કેમ કે તેઓએ આઇબીએસએફ વિશ્વ 6 રેડ સ્નૂકર અને વિશ્વ ટીમ સ્નૂકર ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top