આપનો દેશ ભારત આધ્યાત્મિક દેશ છે આપણા દેશ માં અનેક મંદિર આવેલ છે એમ પણ આપણા ભારતીયો ખૂબ શ્રદ્ધાળુ છે એવું માનવા મા આવે છે કે જો પથ્થર ને પણ જો ભગવાન માની ને તેને પૂજવા મા આવે તો તેનાં પણ ચમત્કાર જોવા મડે છે પરંતું ના માનવા વાળા માટે તો આ સંસાર મા કશુંજ નથી.
પણ ખરેખર જો જોવા મા આવે તો વિશ્વ એવાં ગણા બધા ચમત્કાર થાય છે જે ને માનવા લગભગ નાં ની બરાબર છે આપણાં ભારત ની જ વાત કરીયે તો ભારત મા ગણા બધા ચમત્કારી મંદિરો આવેલા છેઅને તેં ચમત્કારી મંદિરો પોતાની આગવી વિશેષતા ને કારણે વિશ્વભર માં પ્રસિદ્ધ છે.
આપણે બધાં એ ભગવાન શિવ નાં ગણા બધા મંદિર જોયા હસે અને તેમનાં ચમત્કાર વિશે પણ જાણ્યું હસે હાલ એવું કહેવાય છે કે ભોળાનાથ નાં ભક્તો ની દુનિયા માં કોય કમિ નથી એવું પણ માનવા મા આવે છે કે જે ભક્ત સાચા મન થી ભગવાન શિવ ની પૂજા અર્ચનારે તો ભગવાન શિવ તેની બધીજ મનોકામના અવશ્ય પુરી કરે છે.
ભગવાન શિવ નાં ગણા મંદીર છે આ મંદિરો પોતા ના માજ એક અલગ અજાયબી છે આજે આપણે જાણી શુ એવાં જ એક અજાયબી ભગવાન શિવ નાં મંદીર વિશે કે જયાં સાક્ષાત નર્મદા માતા જ મંદીર મા સ્થાપિત શિવલિંગ નો અભિશેક કરે છે. તમને જાણી ને નવાઈ લાગશે પરંતું આ એક દમ સાચી વાત છે. અને આ મંદીર 300 વર્ષ જૂનું છે કે જેનો અભિશેક કરવા નર્મદા માઁ જાતે આવે છે.
આપણે જે મંદીર ની વાત કરીયે છે તેં મંદીર મધ્યપ્રદેશ નાં દેવાસ જીલ્લા મા આવેલૂ છે.અને તે દેવાસ જીલ્લા નાં બાગલિ ગામ થી લગભગ 3 કિલોમીટર દુર આવેલ છે. આ મંદીર જટાશંકર નાં નામથી ઓળખાય છે એવું કહેવાય છે કે આ મંદીર અતિ પ્રાચિન છે પરંતું આ મંદીર કેટલું પ્રાચિન છે તેં ની કોઇ જાણકારી નથી આ મંદીર ની સાથે સાથે જ રામદરબાર, રાધાકૃષ્ણ મંદીર, હનુમાન મંદીર પણ આવેલ છે એમ તો અહિયાં ખૂબ લોકો આવે છે પરંતું શ્રાવણ મહિનામાં અહિં નો નજારો એક દમ આકર્ષક અને જોવા લાયક હોય છે એવું તો શુ છે આ મંદીર મા સાક્ષાત નર્મદા માઁ અભિષેક કરવા આવે છેઆવો તો જાણ્યે તેનાં પાછળ છુપાયેલ સચ્ચાઇ ?
એક પ્રસિદ્ધ કથા અનુશાર એવુ કેવાય છે કે આશરે 250 વર્ષ પેહલા એક ભક્ત કૈ જેમનું નામ ભગવાન દાસ હતુ તેં ભક્ત દરરોજ સવાર મા નર્મદા નદી મા સ્નાન કરતો અને પછી તેં ભગવાન શિવ ને નર્મદા નાં નીર થિ અભિશેક કરતા હતાં તેઓ આ ક્રિયા નિયમિત પણે કરતા હતા એક વખત વૃદ્ધા અવસ્થા નાં કારણે તેઓ ની તબિયત ખરાબ થાય થાય છે અને તે અભિશેક કરીસકતા નથી તેથી તેં માઁ નર્મદા ની ઉપાસના કરી તેથી નર્મદા માઁ પ્રસન્ન થાય અને ભગવાન દાશ એ કહ્યુ કે “માઁ મારા થિ હવે શિવલિંગ પર અભિશેક નઇ થાય” અને આવુ કેવાય છે કે ત્યાંર થિ જ નર્મદા માઁ જાતેજ અભિશેક કરવા આવે છે અને ત્યાંર થિ જ દરરોજ નર્મદા ની જલધારા મંદીર મા સ્થિત શિવલિંગ આગળથી વહે છે.
જો તમે પણ આ મંદીર મા જવા નું વિચાર તા હોય તો તમને આ મંદીર ગણું રમણીય લાગશે અને તેનો અનુભવ તમને ખૂબ સારો એવો લાગશે શ્રાવણ મહિના મા અહિયાં ખૂબ લોકો આવે છે અને એવુે કહેવાય છે કે જે વ્યક્તિ આ મંદીર મા સાચા મનથી કઈ પન માંગે તો ભગવાન શિવ તેને અવશ્ય તેનુ ફ્ળ આપે છે.