આજે અમે તમને ઈવા શોખ અથવાતો નિયમો વિશે જણાવવા ના છીએ જે તમારે 30 પહેલા જરૂર કરવા જોઈએ આ કામઘણાં લોકો માનતા હોય છે કે જીવન ઉંમરની ટાઈમલાઈન અનુસાર પસાર થવું જોઈએ. અમુક નિશ્ચિત ઉંમરે ભણવાનું પતી જવું જોઈએ.
જોબ અને કરિયર અને પછી લગ્ન. જોબ અને કરિયર સેટ થઈ જાય પછી લગ્ન કરવા એ એકમાત્ર ઓપ્શન નથી, બીજા ઘણાં એવા કામ છે જે તમારે જીવનમાં કરવા જોઈએ અને જે તમારા માટે ઘણાં જરુરી પણ છે.
1.લગ્ન એકમાત્ર ઓપ્શન નથી,જો તમારું ભણવાનું પતી ગયું છે તમારી પાસે જોબ પણ છે અને તમે તમારા કરિયર વિષે સ્પષ્ટ છો.
2.હજી લગ્ન કરવા નથી માંગતા તો અહીં એવી 30 વસ્તુઓ જણાવવામાં આવી છે જે તમે ચોક્કસપણે ટ્રાય કરી શકો છો.
3.કાર ડ્રાઈવ કરતા શીખો.
4.બાઈક ડ્રાઈવ કરતા શીખો.
5.પૈસાને યોગ્ય રીતે ઈન્વેસ્ટ કરો.
6.પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો.
7.ટેક્સ ભરવો વગેરે જેવા કામ જાતે કરતા શીખો.
8.સોલો ટ્રાવેલ કરો.
9.તમારી ગર્લ ગેંગ સાથે ટ્રિપ પર જાઓ.
10.બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરો.
11.ફેવરિટ ડિશ ખાઓ.
12.પેરેન્ટ્સને ટ્રિપ પર લઈ જાઓ.
13.તમારા નજીકના મિત્રો માટે હાઉસ પાર્ટી રાખો.
14.તમારા ફેવરિટ ઓથરે લખેલી દરેક વસ્તુ વાંચો, બુક્સ, બ્લોગ્સ, આર્ટિકલ્સ.
15 જોવાની બાકી હોય તેવી ક્લાસિક ફિલ્મ્સ જુઓ.
16.પ્લેટોનિક રેલિશનશિપને મહત્વ આપો.પ્લેટોનિક રિલેશનશિપ એટલે બે લોકો જ્યારે રિલેશનશિપમાં હોય પણ રિલેશનશિપ વાતચીત અને હરવા ફરવા સુધી સીમિત હોય. આ ફિઝીકલ રિલેશનશિપ નથી હોતી.
17.પ્રેમનો સાચો અર્થ સમજો.
18.પોતાના માટે યુનીક વોર્ડરોબ તૈયાર કરવામાં ઈન્વેસ્ટ કરો.
19.તમને વિશ્વાસ હોય તેવી ચેરિટીમાં ડોનેટ કરો.
20.શક્ય હોય તો કોઈ NGO સાથે જોડાઓ.
21.જરુર હોય તો લાઈફસ્ટાઈલમાં સુધારો કરો.
22.થોડાક સમય માટે હોમટાઉનની મુલાકાત લો.
23.તમારી સ્કિનની સંભાળ લેવાનું શરુ કરો.
24.તમારી આસપાસની વસ્તુઓનું ધ્યાન રાખો, ઘરમાં ઝાડ-પાન લાવો.
25.ડ્રીમ વેકેશન પર જાઓ.
26.એવા કોઈ સ્થળ પર જાઓ જે તમારી ટ્રાવેલ લિસ્ટમાં ન હોય.
27.ખુલ્લા આકાશની નીચે બેસીને તારા જુઓ.
28.દરિયાકિનારે અથવા હિલ સ્ટેશન પર સનસેટ-સનરાઈઝ જુઓ.
29.પોતાની જાતને પણ પ્રેમ કરો.
30.નવી નવી ભાષા શીખો.
31.એક વચન લો કે જીવનમાં ક્યારેય શીખવાનું બંધ નહીં કરો, નવી વસ્તુ જાણવાની કુતુહલતા હંમેશા રાખશો.
તો મિત્રો આ એ શોખ અથવા તો નિયમો જે તમારે 30 પેહલા કારવાજ જોઈએ.