38 વર્ષીય મહિલાનું અપહરણ કરી, આ હવસખોરો એ કર્યું એવું કૃત્ય કે મહિલા પણ ચિશો પાળવા લાગી..

પશ્ચિમ બંગાળ ના પૂર્વ કલકત્તા માં 38 વર્ષીય એક મહિલા નું અપહરણ કરી ને સોમવાર મોડી રાત્રી સુધી રેપ કરવા માં આવ્યો હતો માહિલા માનસિક રૂપ થી પીડિતા માટે બનેલા સેન્ટર હોમમાં રહેતી હતી સોમવારના દિવસે તે દરવાજાનું તાળું તોડીને ત્યાંથી ભાગી ગઈ હતી.

પોલીસ ના પ્રમાણે અમુક લોકોએ તેને બળ જબરી થી કાર માં બેસાડી ને તમના માં થી બે લોકો એ રેપ કર્યો હતો તેમના પરિવાર ના લોકો એ પોલીસ સ્ટેશનમાં કેશ નંધાવ્યો હતો પોલીસે હમણાં કોઈ ને હીરાસત માં કોઈ ને લીધા નથી.

દુષ્કર્મ ગુજાર્યા પછી પીડિતા ને ભોર ના રોડ ઉપર મૂકી ગયા પોલીસે જણાવ્યું કે પીડિતા એ આરોપ મૂક્યો હતો કે તે લોકો એક ખાલી પ્લાન્ટ માં લઇ ગયા અને અને તેમની સાથે કેટલીય વાર બળાત્કાર ગુજાર્યો ત્યાર પછી કારમાં બેસાડીને તેમે માર મારવામાં આવ્યો.

ત્યાર પછી ત્યાં થી ત્રણ કિલોમીટર દૂર ઉત્તર માં 24 પરગણા ની પાસે ભોર ના રોડ ઉપર ફેંકી ને જતા રહ્યા હતા સ્થાનિક પોલીસે તેમને સવારે જોયું તો તેને ટ્રેન ની ટીકીટ આપી ને ઘરે મોકલી દીધી ત્યાં થી તે કલકત્તા તેમના સગા સબંધી ને ત્યાં જતી રહી.

પરિવાર લોકો એ ઘટના ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા સંયુક્ત પોલિસ આયુક્ત ક્રાઈમ મુરલીધર શર્મા એ કહ્યું અમે લોકો એ શોધ ખોડ ચાલુ કરી દીધી છે પોલીસ ની એક ટુકડી તેની તપાસ ચાલુ કરી દીધી છે મહિલા ના પરિવાર ના લોકો એ સેન્ટર હોમ વાળા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમને પૂછ્યું હતું કે આ કેવી રીતે શક્ય બને કે તે તાળું તોડી ને બહાર નીકળી ગઈ અને કોઈ એ પણ જોઈ નહીં સેન્ટર હોમ વાળા ના સિક્યુરિટી વાળા ને પૂછવા માં આવ્યું ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે જ્યારે ખબર પડી કે મહિલા તાળું તોડીને જતી રહી છે ત્યારે મેં ખૂબ બુમો પાડી હતી અને શોધવા ની પણ કોશિશ કરી હતી.

પોલીસ ની લાપરવાહી ઉપર ગુસ્સો કલકત્તામાં એક મહિલા સાથે રોડ ઉપરથી અપહરણ કરીને રેપ કરવાની ઘટનાથી તહલકો મચી ગયો છે મહિલાની સુરક્ષા માટે રાત્રીમાં પોલીસની ટુકડી રોડ ઉપર તાપસ કરતી રહે છે તેની સિવાય એક મહિલાનું અમુક લોકો એ અપહરણ કર્યું અને પોલીસને જાણ પણ ન થઈ તે વાતને લઇ ને મહિલાના સબંધીઓ એ પોલીસ ઉપર પણ પ્રશ્નો કર્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top