5 જી નેટવર્કની ભારતીય વપરાશકર્તાઓ લાંબા સમય થી રાહ જોઇ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે 5 જી નેટવર્ક એટલી સરળતાથી તમને નથી મળી રહ્યું. 5 જી નેટવર્ક લાવવા માટે બહુ લાંબા સમય થી કામ કરી રહ્યા છે. તેથી આવાવા વાળા દિવસોમા યુઝર્ષશ ને પુરી રીતે સ્માર્ટ બનાવી શકાય. અને કોઈપણ કામ કરવા સાથે સમય ની બચત પણ કરી શકાય.
આજે 5 જી નેટવર્કનું સ્વપ્ન 2 જી વગર નથી પૂરું થતું. હવે તમે વિચારી રહ્યા હસો કે આખિર 2 જી નો આમાં શુ રોલ છે. તો બતાવી દઈ એ છે કે 2 જી એ તમને ઈન્ટરનેટ ની લત લગાવી, જેના કારણે તમારા માટે 3જી, 4જી, અને હવે 5જી નેટવર્ક ચાલુ કરવામાં આવ્યું છે.
5જી ની મુસાફરી
2જી નેટવર્ક ને સૌથી પહેલા વર્ષ 1991 માં ચાલુ કરવામાં આવ્યું, અને એના કારણે યુઝર્ષશ ફોન કોલ અને ઈન્ટરનેટ ની મજા ઉઠાવાનું ચાલુ કરી દીધું. આ પછી, વિડિઓ કોફ્રેસિંગ અને મોબાઇલ ટેલિવિઝનને સફળ બનાવવા માટે વર્ષ 2009 માં 3જી નેટવર્ક ને પેશ કરવામાં આવ્યું જેના થી દુનિયા ભર માં હાહાકાર મચી ગયો.
3જી ની મદદ થી ડેટા ટ્રાન્સફર ની સ્પીડ 21 MBPS અને અપલોડ કરવાની સ્પીડ 5.7 MBPS થઈ ગઈ જે 2જી ના મુકાબલામાં બહુ જ વધારે હતી. જોકે 3જી નેટવર્કથી લોકો ખુશ હતા, પરંતુ આ દરમિયાન, વર્ષ 2015 માં 4જી નેટવર્ક એ લોકો ના વચ્ચે એન્ટ્રી મારી, અને બધા કામ મિનિટ માં થવા લાગ્યા.
બધું કામ થઈ જશે સરળ
હવે વાત કરીએ 5જી ની તો એને આવી જવા પછી તમારી દુનિયા આખી રીતે બદલાઈ જશે. અને બધું કામ મિલી સેકન્ડ માં થઈ જશે. અત્યારે જ્યારે તમને એક ફિલ્મ ડાઉનલોડ કરવામાં 5 થી 10 મિનિટ નો સમય લાગી જાય છે, ત્યાં 5જી ને આવ્યા પછી સેકન્ડ માં આખી ફિલ્મ ડાઉનલોડ કરી લેશો આટલું જ નહીં હાઈ સ્પીડ વિડિઓ પણ કોઈ પણ રુકાવટ વગર આસાનીથી જોઈ શકશો.
આનાથી બીજું તમે જો ઓનલાઈન ગેમ રમવાનું પસંદ કરો છો તો 5જી ની મદદ થી નેટવર્ક ની પરેશાની વગર હેવી ગેમ રમી શકશો. સાથે જ તમારા ઘર ના બધા સ્માર્ટ ડીવાઈસ ને પોતાના ફોને થી કનેક્ટ કરીને ઘર ની બહાર રહી ને પણ કન્ટ્રોલ કરી શકશો.
બતાવી દઇએ કે 4જી ની તુલનામાં 5જી 100 ગુના ઝડપી કામ કરશે. જો એક્સપર્ટ નું માનીએ તો 5જી ની સ્પીડ 1000 MBPS સુધી હશે. ભારત માં તેનું નિરીક્ષણ ચાલુ થવાનું છે, અને આનાથી 2021 સુધી જાહેર કરવામાં આવશે. સૌથી પહેલા 5જી નેટવર્ક ને ચીન અને અમેરિકા માં ચાલુ કરવામાં આવશે. જો કે આ બન્ને દેશો માં થોડીક જગ્યાઓ પર 5જી ની સેવા ચાલુ કરી દીધી છે