જેવી રીતે આપણા હિંદુ ધર્મ માં ૐ શબ્દ નો ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે ઇસ્લામ ધર્મ માં “786” નો મહત્વ ખૂબ જ બતાવામાં આવે છે.તમે જોયું હશે કે અધિક લોકો આ નંબર ની નોટ પોતાની પાસે રાખે છે. તો અમુક લોકો પોતાની ગાડીઓ નો નંબર પણ આ જ રાખે છે.
એવું એટલા માટે કારણ કે આ નંબર ને એ શુભ માંને છે. જ્યારે પણ આપણા જીવનમાં કોઈ વખત કોઈ પણ જગ્યા એ 786 નો નંબર આવે ત્યારે મનમાં મુસ્લિમ સમુદાય નો ખ્યાલ આવે છે. આજે અમે આ સંખ્યા ને જોડાયેલી અમુક વાતો બતાવીએ જઇ રહ્યાં છીએ.
જેના વિશે કદાચ જ બધા લોકો જાણતા હશે અને આ જાણકારી પ્રાપ્ત કર્યા પછી તમે પોતેજ હેરાન થઈ જશો કારણ કે અત્યાર સુધી તમે એટલું મોટું રહસ્ય જાનતા ન હતા કે 786 અંક નો સંબંધ આપણા હિંદૂ ધર્મ થી પણ છે. અને તે પણ શ્રી કૃષ્ણ ભગવાન સબંધિત ભગવાન કૃષ્ણ ને કેમ સબંધ છે અને કયા કયા રહસ્યો છે તે આજે તમને એ બધી વાતો વિશે બતાવીશું.
સૌથી પહેલા તો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ઇસ્લામ ધર્મ માં “786” ના લોકો બીસમિલલ્લા નામથી જાણે છે. “બીસમિલલ્લા ઉર રહેમાન ઉર રહીમ ” કહેવાય છે અને લખવાથી “786” આવે છે. એનો એજ મતલબ છે કે તેને ઇસ્લામ ધર્મ માં ખૂબ જ પાક મતલબ કે પવિત્ર માનવામાં આવે છે. એટલુંજ નહીં 786 નું એટલું મહત્વ છે કે અલ્લાહ ની સાથે સરખાવામાં આવે છે. અને તેનું ખૂબ મહત્વ છે. નાતો તેનું અપમાન કરે છે કે નાતો તેનું અપમાન કરવા દે છે.
હિંદુ ધર્મ માં 786 નું મહત્વ આજ સુધીમાં 90% લોકો એવું માને છે કે 786 અંક નું જે પણ લેવા દેવા છે તે નું જે પણ મહત્વ છે તે મુસ્લિમ સમાજ જોડે છે. પણ આવું વિચારવું એજ ગેરસમજ છે આના સિવાય એ પણ બતાવીએ કે મશહૂર સોધકર્તા રાફેલ પતાઈ ને એક કિતાબ લખી છે. જેનું નામ “ધ જીવીસ માઇન્ડ ” આ કિતાબ માં બતાવ્યું છે કે 786 ની આકૃતિ પર ધ્યાન થી જોઈએ તો સનાતન ધર્મ કા પ્રમુખ ચિહ્ન” ૐ” લખેલું હોય તેવું પ્રતીત થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ નો 786 નો સબંધ ખરેખર અમુક લોકો એવા છે જે આ પાક અંક નો સબંધ અને ભગવાન શ્રી કૃષ્ણ જોડે કરે છે. પુરાણો પણ આવી કેટલી કથાઓ નું વર્ણન છે. શ્રી કૃષ્ણ ને પોતાની 7 છિદ્રો વાળી બાંસુરી ને ત્રણ ત્રણ આંગળી ઓ એટલે કે 6 આંગળીઓ વડે વગાડતા હતા તે દેવકીના 8 મા પુત્ર હતા.
આવી જ રીતે ત્રણેય અંકો ને મેળવીએ તો 786 અંક બને છે. એટલે કે 7 છિદ્ર 8 મા પુત્ર 6 આંગળીઓ આવી રીતે 786 અંક સબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું માનવામાં આવે છે.
પણ આ વાત નું કોઈ ઠોસ તથ્ય હજુ સુધી મળ્યું નથી. પણ ખરી રીતે સાબિત થઈ શકે કેઆ અંક સબંધ હિંદુ ધર્મ ની સાથે છે પણ માન્યતાઓ પણ જગ્યાએ કાફી હદ સુધી સાચી જ છે.