91 ટકા લોકો નથી જાણતા આ શાકભાજીના ના આ 6 ફાયદા, જાણશો તો અત્યાર થી જ ખાવાનું ચાલુ કરી દેશો

તમારી શાકભાજીમાં માર્કેટમાં એક શાકભાજી આવી પણ છે,જેનાથી અનેક ફાયદા થાય છે. પરંતુ 91 ટકા લોકો ને આની જાણકારી પણ નથી. લોકો આ શાકભાજીથી મોઢું ચડાવીને નીકળી જાય છે.

જોકે એના ફાયદા જાણ્યા પછી તમે નિશ્ચિત તમે એને એટલે કે ટીડા ને ખરીદવાનું ચાલુ કરી દેશો.

ટિડા એક ગોળ અને લીલી વનસ્પતિ છે. તેનો છોડ જમીન પર ફેલાય છે અને લતાનુમાન હોય છે. ટિંડાને ભારતીય સ્ક્વોશ,રાઉન્ડ તરબૂચ,ભારતીય રાઉન્ડ દૂધી,સફરજનની દૂધી અને ભારતીય બેબી કોળું પણ કહેવામાં આવે છે.

ટીડા નો જન્મ સ્થાન એશિયા કહેવામાં આવે છે. જે કરી અને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓની સાથે ભારતીય જમવાનું બનાવમાં ખુબજ લોકપ્રિય છે.

તે લીલા રંગ નું સફરજન ના આકાર નું હોય છે. આ મુખ્ય રૂપથી 50 60 ગ્રામ વજન ના હોય છે. આ પોષક તત્વો થી ભરપૂર હોય છે.

ટિડામાં વિટામિન,મીનરલ અને ઓમેગા 3 જેવા તત્વો જોવા મળે છે.તે ભારતમાં લગભગ બધે મળી આવે છે.

ખૂબ ઓછા લોકોને ટિડા વિશે ખબર છે અને 91ટકા લોકો તેના ફાયદાથી પરિચિત નથી. તમને ટીંડા ના 6 મહત્વપૂર્ણ ફાયદા બતાવા જઈ રહ્યા છે. આવો જાણીએ ટીંડા ના ફાયદા વીશે.

ઊંચા બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે.

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને ટીંડા નો રસ લેવો જોઇએ. તે તેમના માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા ઘટકો છે જે કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડે છે,જે લોહીના દબાણને સામાન્ય રાખે છે.

મોટાપા ને ઘટાડે છે.

ટીંડા માં 94 ટકા પાણી ની માત્રા હોય છે. જે મોટાપા ઘટાડવા માટે મદદરૂપ થાય છે. તેથી નાસ્તો છોડીને અને વધારે ખાવાને કારણે વધવા વાળા પેટ ને રોકવા માટે,રોજ સવારે આનો જ્યુસ પી ને વજન ને મોટા પ્રમાણ માં નિયત્રણ કરી શકાય છે.

પાચન ક્રિયા ને સ્વસ્થ્ય રાખે છે.

ટીંડા માં હાજારો ફાયબર ની માત્રા પાચન ક્રિયા ને સાચવવા માટે ખૂબ મદદરૂપ છે. આ શાકભાજી ગેસ,અપચો,કબજિયાત જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે.

આ ખાવાથી પેટ ની અંદર આંતરડાની સફાઈ પણ થાય છે. ઉનાળામાં,મસાલેદાર ખોરાકને લીધે એસિડિટી,ડાયેરીયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ટિડા દૂર કરે છે.

યુરિન ચેપથી બચાવે છે.

આંતરડાની બીમારી માટે ટીંડા ખુબ ફાયદાકારેક છે. તેમાં રહેલા પાણીની પૂરતી માત્રા પેશાબના ચેપથી અટકાવે છે.આ બ્લડ શુદ્ધિકરણ પણ થાય છે. આનાથી શરીરમાં થવા વાળા અનેક પ્રકારના રોગોથી દૂર રહી શકાય છે. આને ખાઈને તાવમાં પણ રાહત મળે છે.

હૃદય રોગ થી બચાવે છે.

ટીંડામાં 100 ગ્રામ માં 21 કેલોરી હોય છે. હૃદયની તંદુરસ્તી માટે બેલેન્સ ડાયેટ સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રોટીન,વિટામિન્સ,કાર્બોહાઇડ્રેટ કોઈ ની પણ વધુ માત્ર હૃદય રોગ પેદા કરી શકે છે.

સોજા માં રાહત આપે છે.

ઘૂંટણો ની મુશ્કેલીઓ થવા પર સવારે સવારે તેમાં સોજો આવવો સામાન્ય વાત છે. ત્યાં સુધી કે ઇજાને કારણે પણ શરીર પર વાદળી નિશાન પડી જાય છે. અને તેમાં સોજો આવી જાય છે.

તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે,ટીડા નો મહત્તમ ઉપયોગ ફાયદાકારક રહશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top