ઘણી વાર લોકો ને પગ માં દર્દ થવા લાગે છે અને આ દર્દ ઘણા પ્રકાર ના હોય છે.કોઈ વાર પગ માં થકાન ના લીધે દુખે છે તો કોઈ વાર ખેંચાવા થી દર્દ થાય છે.કોઈ વાર ટખનો અને પંજા ના દુખાવો થાય છે.જેમ કે પગ કાપવો પડે.પગ નો દુખાવો કોઈ વાર મોટાપા ને લધી તો કોઈ વાર કોઈ બીમારી ને લીધે થાય છે.કેમ કે શરીરનો પૂરો ભાગ પગ પર આવે છે.અને મોટાપા વાળા શરીરમાં ખાસ કરીને પગ માં વધારે દર્દ થાય છે. પગ માં થકાન અને ખેંચાવ જેવા ઘણા દર્દ ને દૂર કરવાના સરળ ઉપાય .અને જાણો અને પગ નું ધ્યાન રાખો.
પગ માં થકાવટ અને ખેંચાવ જેવા ગણા દર્દો ને દૂર કરવાના સરળ ઉપાય.જો તમે પણ પોતાના પગ ના દર્દ અથવા ખીચાવ થી હેરાન હોય તો તમારે આ નૂસખો જરૂર અપનાવવો જોઈએ કેમ કે આ ઉપાય થી તમારા પગ નો દર્દ માં ઘણો આરામ મળશે.
પંજા ને ઉઠાવો
પંજા ને વધારે વાળી ને ખુરશી પર સીધા બેસી જાવ.હવે એડીઓ પર હાથ રાખી ને આંગળીઓ ને પાંચ સેકેન્ડ માટે ઉપર ની તરફ ઉઠાવી લો.એની નીચે લાવી પછી પાંચ સેકેન્ડ માટે ઉપર ની તરફ ખેંચો.પગ ને સામાન્ય અવસ્થામાં લાવી ને પાછળ ની તરફ લો અને પંજા ને ફર્સ ની બાજુ વાળી દો.પાંચ સેકન્ડ સુધી આજ અવસ્થામાં રહો.અને પછી પગ ને સામાન્ય અવસ્થામાં લાવો.હવે આવી જ રીતે તમારે 10 વાર કરવાનું આ પંજા ને મજબૂત બનાવવામાં મદદ કરશે.
ટોવેલ કર્લ
ખુરશી પર સીધા બેસી ને જમીન પર ટોવેલ રાખો.અને તેના પર પગ મૂકીને અને ખાલી પગ ની આંગળીઓ મદદ થી ટોવેલ ને તમારી બાજુ ખેંચો.પછી આંગળીઓ ને ખુરશી પર સીધી રાખી ને બેસી જાવ અને પછી આંગળીઓ ને ખોલી ટોવેલ ને ધીમેથી છોડો.આજ પ્રક્રિયા બીજા પગ પર પણ કરો અને આ રોજ 6-8 વાર કરો.આનાથી રક્ત સંચાર અને લચીલેપન માં સુધારો થશે.
બોલ રોલ
ખુરશી પર બેસીને જમીન પર એક ટેનિસ બોલ રાખો પછી પગનો નીચેના ભાગ વડે ધીમેથી ફેરવો એડીઓથી લઈ ને આંગળીઓ સુધી ફેરવાનું રહેશે અને અને 2,3 મિનિટ સુધી એવું રહેવા દો. આજ રીતે બીજા પગે પણ કરવાનું અને રોજ બે વાર આવું કરવાનું. આના માટે નાનો બોલ પણ લઈ શકો છો.આવું કરવાથી આર્ચ નો દર્દ ઓછો થશે.અને પંજા માં લચીલાપન વધશે.
સિટેડ સ્ટ્રેચ
ખુરશી પર સીધા બેસીને ડાબા પગને જમના પર ઘૂંટણ પર રાખો.હવે પંજા ને હાથ ના મદદ થી પાછળ ના તરફ ખેંચો અને દસ સેકેન્ડ રાખી પછી આગળ ની બાજુ ખેંચી લો.આવી જ રીતે બીજા પગ માં પણ કરો અને બંને બાજુ 15 15 મિનિટ કરતા રહો.આનાથી પગ નો દુખાવો ઓછો થશે અને આંગળીઓ મજબૂત બને છે.