આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર જેને હવે પટના ના નામથી જાણવામાં આવે છે ના મહાન વિધવાન હતા. ચાણક્ય ને એમના ન્યાયપ્રિય ના આચરણ માટે જાણવામાં આવતા હતા.
એટલા મોટા સામ્રાજ્ય ના મંત્રી હોવા છતાં તે એક સાધારણ ઝૂંપડી માં રહેતા હતા. એમનું જીવન ખૂબ સાદું હતું. ચાણક્ય એ પોતાના જીવનમાં મળેલા અનુભવ ને ચાણક્ય નીતિ માં જગ્યા આપી છે. ચાણક્ય નીતિ માં ઘણી એવી વાતો બતાવામાં આવી છે.
જેના પર વ્યક્તિ અમલ કરે તો એને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. સફળતા નિશ્ચય એના કદમ ચુમશે. જો વ્યક્તિ એ વાતનો પ્રયોગ પોતાના નીજી જીવનમાં કરે તો તો એને ક્યારે પણ હારનો સામનો નહીં કરવો પડે.
આ નીતિઓ માં સુખી જીવન નો રાજ છુપાયેલો છે. નીતિઓ માં બતાવેલી વાતો તમને કડવી લાગી શકે છે પણ એ બિલકુલ સાચું છે.
આજ અમે તમને ચાણક્યની બુક ચાણક્ય નીતિ માં લખેલી ઘણી એવી વાતો બતાવીશું જે આપણા જીવન ને એક સાર્થક રસ્તો બતાવશે. એ વાતો આપણે જીવનમાં સાચો રસ્તો બતાવશે અને બતાવાની સાથે જીવન મેં શુ કરવું જોઈએ અને શું નહીં.
કહેવામાં આવે છે કે સ્ત્રીઓનો સ્વભાવ ને માણસ શુ અત્યાર સુધી ભગવાન પણ નહીં સમજી શકતા. પરંતુ સ્ત્રીઓના આચરણમાં ઘણી હદ સુધી સમાનતાઓ જોવા મળે છે.
એ વાતને ધ્યાન રાખતા ચાણક્ય એ સ્ત્રીના સંબંધી માં ઘણી મહતપૂર્ણ વાત બતાવી છે આવો જાણીએ છે સ્ત્રીઓ પ્રતિ ચાણક્યના વિચાર.
આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓ માટે આ વાતો બતાવી છે
1.ચાણક્ય ના અનુસાર મૂર્ખ શિષ્ય ને ઉપદેશ આપવા પર ચરિત્રહીન સ્ત્રીઓનું પાલન પોષણ કરવાથી પણ અને બીજી કોઈ દુઃખી વ્યક્તિ સાથે રહેવા પર વ્યક્તિ ને હંમેશા દુઃખ જ પ્રાપ્ત થાય છે. એ લોકોને સાથે રહેવા પર તે ક્યારે સુખી નહીં રહી શકતા.
2.ખરાબ સ્વભાવ,કટુ વચનઅને ચરિત્રહીન સ્ત્રી ને છોડી દેવામાં જ ભલાઈ છે. ઠીક એજ પ્રકારે કોઈ નીચ વ્યક્તિ થી પણ કોઈ પ્રકારના સંબંધ નહીં રાખવું જોઈએ. ચાણક્ય અનુસાર એવા લોકોથી સબંધ રાખવા પર તમને નુકશાન પોહચાડે છે
3.એક વ્યક્તિને હંમેશા પોતાની જરૂરત માટે ધન બચાવીને રાખવું જોઈએ અને ધન થી પણ જરૂર પોતાની સ્ત્રીની રક્ષા કરવી જોઈએ. સ્ત્રી પણ વધારે જરૂર પોતાની રક્ષા કરવી જોઈએ. જો પુરુષ સુરક્ષિત હશે ત્યારે જ તે પોતાના પરિવારની રક્ષા કરી શકશે.
4.આચાર્ય અનુસાર જો કોઈ પુરુષ નો પુત્ર આજ્ઞાકારી હોય અને પત્ની ના વશમાં અને એની પાસે ધન ની કમી ના હોય તો એ વ્યક્તિ નું જીવન ખૂબ સુખી રીતે વીતે છે,એ વ્યક્તિ નું જીવન કોઈ સ્વર્ગ થી ઓછું નહીં,એવા વ્યક્તિને ધરતી પર સ્વર્ગ નસીબમાં હોય છે.
5.આચાર્ય એ કહ્યું કે મહિલાઓની ભૂખ પુરોષો થી બે ઘણી હોય છે એના સિવાય મહિલાઓમાં પુરષ તુલનામાં શરમ અને લજ્જા ચાર ઘણી હોય છે સાહસની વાત કરવામાં આવે તો મહિલા માં પુરુષોથી છહ ઘણું સાહસ હોય છે એટલા માટે મહિલાઓને દેવી નું રૂપ માનવામાં આવે છે