ધાર્મિક માન્યતા અનુસાર,પુરાણો અને શાસ્ત્રો માં દાન ને સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.પછી ભલે તે કન્યા દાન હોય કે પછી કોઈ વસ્તુનું દાન હોય. દાન કરવાથી મનુષ્ય ને અનિચ્છનીય સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.
પરંતુ તમે જો કોઈ અજાણપન કોઈ ખરાબ વસ્તુ દાન થઈ ગયું તો તેની અસર તમારા જીવન માં ઉંધી પણ પડી શકે છે. ભૂલ થી પણ ના દાન કરો આ 7 વસ્તુઓ, શુ ખબર ભૂલથી તમે ઘર માં કાંઈક કરવાની તૈયારી કરી રહ્યા હોય.
ભૂલથી પણ ના દાન કરો આ 7 વસ્તુઓ.
1. સાવરણીનું દાન કરવું.
શાસ્ત્રો ના અનુસાર સાવરણી દાન કરવું બહુ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઝાડું દાન કરવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એ ઘર છોડી ને બીજી જગ્યા પર જતી રહે છે.
એના પછી સાવરણી દાન કરવા વાળા ના ઘર માં પૈસા પણ નથી રહેતા અને જો એ વ્યાપારી છે તો તેને બહુ જ નુકશાન સહન કરવું પડશે.
2. સ્ટીલ ના વાસણ અથવા વસ્તુઓ.
શાસ્ત્રો માં ક્યાંય પણ સ્ટીલ ના વાસણ દાન કરવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એટલા માટે સ્ટીલ ના વાસણ કે તેનાથી બનેલી કોઈ પણ વસ્તુઓ દાન માં આપવાનું તમારે ટાળવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે સ્ટીલનું દાન કરવાથી ઘરની શુખ શાંતિ પણ ખતમ થઈ જાય છે. અને દાન આપવા વાળા ના સબંધ પર પણ અસર પડે છે.
3. કપડાં દાન કરવા.
કોઈ કપડાં વગર ના શરીર ને ઢાંકવું બહુજ પુણ્ય નું કામ છે. પરંતુ કોઈ દિવસ કોઈને જુના અને પહેરેલા કપડાં દાન માં આપવા ખોટુ હોય છે. કોઈ જરૂરતમંદ ને પહેરવામાં માટે કપડાં આપી શકાય છે.
પરંતુ જો એ કપડાં તમે દાન ના રૂપ માં આપી રહ્યા છો તો સાવધાન રહો અને નવા કપડાં જ દાન માં આપો. નહીં તો તેની ખરાબ અસર તમારે ભોગવવું પડશે, તમારા ઘર માં પૈસા હાનિ પણ થઈ શકે છે.
4. તેલ દાન કરવું પડે છે ઉંધુ.
શનિવાર ના દિવસે કે પછી કોઈ બીજા દિવસે શનિદેવ ની શાંતિ માટે સરસવ નું તેલ દાન કરવું બહુજ શુભ માનવામાં આવે છે.
પરંતુ ખરાબ તેલ અથવા વાપરેલું તેલ જો તમે ભૂલથી પણ દાન માં આપી દીધું તો તમારે શનિદેવ ના ક્રોધ માં ભાગીદારી બનવું પડશે.
એવું અશુભ માનવામાં આવે છે અને શનિદેવ અપ્રસંદ થઈ જાય છે. ઘર માં કળશ વધે છે અને ઘર વાળા ની વિચારવાની વિપત્તિ પણ અલગ થઈ જાય છે.
5. વાસી ખાવાનું કોઈ દિવસ ના દાન કરો.
દુનિયામાં કોઈ પણ ભૂખ્યા ને ખાવાનું ખવડાવવું સૌથી વધારે પુણ્ય નું કામ છે. પરંતુ જેટલી અસર તેને તાજું ખાવાનું ખવડાવવાથી પડે છે તેટલુંજ ખરાબ વાસી ખાવાથી થાય છે.
જો તમે કોઈ ભૂખ્યા ને ઘર નું વાસી ખાવાનું ખવડાવો છો તો તમારા ઘર નું કોઈ પણ સદશ્ય બીમાર થઈ શકે છે. બીમાર થવાની સાથે સાથે ઘરમાં પરિવાહિક વાદ વિવાદ પણ ખુબજ વધારે થાય છે.
6. ચોપડી પુસ્તકો અથવા ધાર્મિક ગ્રંથ દાન કરવું.
એવું કહેવામાં આવે છે કે જ્ઞાન જેટલું વેચો એટલું વધે છે. અને ચોપડી પુસ્તકો અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથ નું દાન કરવું સારું હોય છે.
પરંતુ કોઈ દિવસ કોઈને આપણા જુના પુસ્તકો દાન માં ના આપો, નહીં તો આવું કરવાથી તમારા આગળના કામો માં કેટલીક જાત ની મુશ્કેલીઓ આવી જાય છે.
7. કોઈ અણી વાળી અથવા ધાર વાળી વસ્તુઓ.
અણી વાળી અથવા ધારવાળી વસ્તુઓ જેમ કે કાતર,તલવાર,જે ચાકુ,જેવી કોઈપણ વસ્તુ ભેગી હોય તો કોઈ ને દાન માં નહીં આપવી જોઈએ.
આનાથી આપવા વાળા ની આવવા વાળી જિંદગી માં મોટો સંકટ આવી શકે છે. આ ઉપરાંત,જેને તમે આ બધી વસ્તુઓ આપી રહ્યા છો તેનાથી અને તમારા વચ્ચે તણાવ વધે છે. સબંધો માં તિરાડ પડે છે.