કબજિયાત ની બીમારી ખૂબ ઘાતક હોય છે.અને કબજિયાત થવા પર જો એનો સમયસર ના ઈલાજ ના કર્યો તો શરીર માં અન્ય બીમારી પણ થઈ શકે છે.
માટે જે લોકો ને કબજિયાત ની સમસ્યા છે એ લોકો તુરંત ઈલાજ કરાવે.કબજિયાત ની સમસ્યા ના ઘણા કારણ હોય છે.જેવા કે ઓછું પાણી પીવું,ફાયબર યુક્ત ખોરાક નું સેવન ન કરવું અને દારૂ નું વધારે સેવન કરવું
જો તમને કબજિયાત ની બીમારી હોય તો નીચે જણાવેલ વસ્તુઓ નું સેવન કરો.આ વસ્તુઓને ખાવા થી કબજિયાત ની સમસ્યા તુરંત દૂર થઈ જશે.
નાસપતિ.
નાસપતિ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અને કબજિયાત થવા પર જો આ ફળ નું સેવન કરવામાં આવે તો પેટ એકદમ સાફ થઈ જશે.
આ ફળ માં વધારે માત્રા માં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ હોય છે જે કબજિયાત ની બીમારી ને મીનીટો માં દૂર કરે છે અને એના વગર નાસપતિ માં ફાયબર પણ વધારે માત્રામાં હોય છે.
સફરજન.
સફરજન માં ફાયબર ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.માટે કબજિયાત થવા પર સફરજન નું સેવન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે.
સફરજનમાં 4.4 ગ્રામ ફાયબર મળી આવે છે અને જે લોકો રોજ એક સફરજન નું સેવન કરે છે એમને કબજિયાત ની સમસ્યા થી છુટકારો મળી જાય છે.
બ્લેકબેરી.
બ્લેકબેરી માં ઘણા ન્યુટિરિયસ મળી આવે છે,જે પેટ સાફ કરવાનું કાર્ય કરે છે એટલા માટે કબજિયાત ની સમસ્યા થવા પર બ્લેકબેરી નું સેવન ચાલુ કરી દો.
આ ફળ વગર કેરી ફળ માં પણ ઉચ્ચ માત્રા માં ફાયબર મળી આવે છે અને આ ફળ ને ખાવાથી પણ કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.
ખાલી પેટે બદામ ખાવી.
કબજિયાત થી પરેશાન લોકો રોજ સવારે ખાલી પેટે બદામ નું સેવન કરવું.
પલાળેલી બદામ ખાવાથી કબજિયાત ની સમસ્યા તુરંત દૂર થઈ જશે.
બદામ ને ફાયબર નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.અને તમે ઇચ્છો તો અને દૂધ સાથે પણ ખાઈ શકો છો.
પાલક.
પાલક ની શાકભાજી ને પેટ માટે ખૂબ સારી માનવામાં આવે છે અને પાલક ની શાકભાજી ખાવાથી પણ કબજિયાત ની સમસ્યાથી બચી શકાય છે.
પાલક ના ફાયબર અને મેગ્નેશિયમ અને ઘણા પ્રકાર ના મીનરલ્સ પણ મળી આવે છે તમે ઇચ્છો તો પાલક નો સૂપ પણ પી શકો છો.
અથવા પાલક નું શાક પણ બનાવી શકો છો અથવા તમે પાલક ની રોટલી બનાવી ને એનું પણ સેવન કરી શકો છો.
બ્રોકલી
બ્રોકલી ની શાકભાજી ખૂબ તાકતવર હોય છે અને આ શાકભાજી માં ઘણા પ્રકાર ના ખનીજ પણ મળી આવે છે જે શરીર ની રક્ષા ગણા પ્રકાર ની બીમારીઓથી કરે છે.
અને એમાં ફાયબર પણ મળી આવે છે આ ફાયબર મળી આવવાના કારણે આ શાકભાજી કબજિયાત ની સમસ્યા પણ દૂર કરે છે માટે કબજિયાત થવા પર બ્રોકલી ની શાકભાજી નું સેવન ચાલુ કરી દો.
અઠવાડિયા માં ત્રણ દિવસ આ શાકભાજી ને ખાવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને કબજિયાત ની સમસ્યા પણ દૂર થઈ જશે.