અમદાવાદ નો આ હવસખોર પતિ તેની પત્ની સાથે કરાવતો હતો એવું કામ જાણી ને થઇ જશો ચકિત.

આપણે સૌ જાણીએ જ છીએ કે આજ-કાલ આપણા દેશ માં બળાત્કાર ના કિસ્સાઓ ઘણાં બધાં જોવા મળે છે.પરંતુ આ કિસ્સો થોડો અલગ છે.આ કિસ્સો અમદાવાદના ગોમતીપુર માં રહેતી એક સ્ત્રીનો છે.

આ કિસ્સામાં એક હવસખોર ઘણી પત્નીઓ ને બાથરૂમમાં અનૈતિક સબંધ બાંધવાનું કહેતો હતો.અને પછી આવું કરતો હતો તો આવો જાણીયે અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે, અને જો તેની સાથે બાથરૂમમાં શારીરિક સંબંધ ન બનાવું તો તે મારી સાથે મારપીટ કરે છે. તેના સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે.

આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.તેમજ તેના પતિ નો મોટો ભાઈ પણ તેની આવા અનૈતિક સબંધ બાંધવાનું કહેતો હતો,અને જો આ તે સબંધ બાંધવાનું ના પાડે તો તેને મારપીટ કરતો હતો.

યુવતી ને દહેજ માટે રોજ રાત્રે હેરાન કરે છે,તેને રાત્રે મારપીટ કરે છે અને તેના પિતા પાસે દહેજ માંગવાનું દબાણ કરે છે,જો તે આ વાત માનતી નહીં તો તેને સાસરિયા વાળા મારપીટ કરતા હતા.દહેજ માટે કરે છે હેરાનઆ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે,અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા.

પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાવી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા.

તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.

અને બાથરૂમમાં લઈ જઈ ને મને અનૈતિક સબંધ બાંધવાનું કહેતો,જો તે ના પાડતી તો તે મને મારપીટ કરતો હતો.અને તેની સાથે જબરજસ્તી કરતો હતો.પતિના ભાઇ ઉપર પણ યુવતીનો આરોપ છે.મહિલા ને તેના પતિ નો ભાઈ પણ અનૈતિક સબંધ બાંધવાનું કહેતો હતો.

અને એ મને જબરજસ્તી બાથરૂમ માં સબંધ બાંધવાનું કહેતો હતો.મહિલએ જણાવ્યું કે, જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી, ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો.

યુવતીએ કહ્યું કે, જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.મારા પડોશમાં રહેનારી એક સ્ત્રી પણ મારા પતિ મને મારવા માટે કહેતી હતી.મારા પતિ પણ મને રાત્રે ખુબજ મારપીટ કરતા હતા.

સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ કેસયુવતી એ તેના સાસરી પક્ષ ના 5 લોકો પર કેસ કર્યો છે.અને આ કેસ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે.પતિ અને સાસરિયા પક્ષથી કંટાળી પીડિતા યુવતી પોતાના પિતાની પાસે ગોમતીપુર પાછી ફરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી.

ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને સાસરિયા પક્ષના 4 લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 498(એ), 354 (શોષણ), 323,114 અને 294બી હેઠળ ફરિયાદ નોંધી છે.અને હવે યુવતી તેના ઘરે રહે છે.આવો કિસ્સો આપણા સમક્ષ ખુબજ ઓછા પ્રમાણ માં જોવા મળતો હોઈ છે.

જેની પાછળ નું કારણ એ હોઈ છે કે સાસરિયા વાળા બિચારી છોકરી ને મજબુર કરી નાખે છે માટે હવે આપણે પણ આવા કિસ્સા માં પીડિતા નો સાથ આપવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top