વિશેષ પ્રસંગોએ જ્યારે ભીડ એકઠી થાય છે તો જિલ્લાતંત્ર તેની મંજૂરી આપે છે પરંતુ ઘણી વખતે એવું પણ બનતું હોય છે.અમુક સંજોગો માં મંજૂરી મળતી નથી.
આ બાબત ને લઇને યુપી સરકાટે ખુબજ કઠિન નિર્ણય લીધો છે.યુપી બિહાર ના તમામ માર્ગો અને જાહેર સ્થળોએ નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ કારણે ઘણા મુસ્લિમ બિરાદરો ને મુશ્કેલી નો સસમનો કરવો પડી શકે છે.
રાજ્યના ડીજીપી ઓ.પી.સિંહે બુધવારે આ માહિતી આપતાં કહ્યું કે વિશેષ પ્રસંગોએ જ્યારે ભીડ એકઠી થાય છે તો જિલ્લાતંત્ર તેની મંજૂરી આપી શકે છે.
પણ જુમ્માની નમાજ દરમિયાન આ પ્રથા નિયમિત રીતે કરવાની મંજૂરી ન આપી શકાય. બધા જિલ્લા પોલીસ પ્રમુખ અને અન્ય અધિકારીઓને પણ આ મામલે દિશાનિર્દેશ આપી દેવાયા છે.
માર્ગો પર નમાજ પઢવાથી મુશ્કેલી સર્જાય છે.મુસ્લિમ બિરાદરો જયારે રસ્તા પર કે કોઈ જાહેર માર્ગો પર કે પછી કોઈ જાહેર સ્થળે નમાજ પડે છે
ત્યારે એના કારણે આમ જનતા ને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે કારણે કે રસ્તા પર કે માર્ગો પર નમાજ પડવા ને કારણે કોઈ વાર ટ્રાફિટ કે પછી નોકરી,ધંધો કરનાર ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને કોઈ વાર તો સ્કૂલે કે કૉલેજ જનાર વ્યક્તિ ઓ ને પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે.
આના વિસે આ જે પ્રતિબંધ મુકાયો છે એ પણ આમ એક સારું જ કામ છે કારણ કે મુસ્લિમ લોકો એમના ઘરે પણ નમાજ પડી શકે છે.
ડીજીપીએ કહ્યું કે શરૂઆતમાં અલીગઢ અને મેરઠમાં આ પ્રકારનો પ્રતિબંધ મુકાયો હતો. હવે સમગ્ર રાજ્યમાં લાગુ થઈ રહ્યો છે.
અલીગઢ જિલ્લા તંત્રએ પહેલાં એક વિસ્તૃત સર્ક્યુલર જાહેર કરી માર્ગો પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો.ડીજીપીએ કહ્યું કે જિલ્લા અધિકારીઓને મૌલવી તથા મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરવા કહેવાયું હતું જેથી તેમને જણાવી શકાય કે માર્ગો પર નમાજ પઢવાથી કેવી મુશ્કેલી સર્જાય છે.
અગાઉ અમે પણ મુસ્લિમોને અપીલ કરી ચૂક્યા છીએ કે તે માર્ગો પર નમાજ ના પઢે.આમ કરવાથી માર્ગ માં અન્ય લોકો ને ખુબજ તફ્લીક થાઇ છે.