ઘણા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, ઘણા લોકો ડાયટિંગ પર રહે છે તો કેટલાક લોકો જીમમાં જાય છે અને કેટલાક લોકો કસરત કરે છે. પરંતુ આ બધું કરવા છતાં પણ મોટાભાગના લોકો પોતાનું વજન ઓછું કરી શકતા નથી.
પરંતુ આ કસરત કરવાથી તમારું વજન ચોક્કસપણે ઓછું થઈ જશે વાંચો વિગતે સેક્સ એક પ્રકાર ની કસરત છે, જેનાથી ચરબી ઓછી થાય છે. સેક્સથી ઘણું વજન ઓછું થઈ જાય છે.
390 વાર કિસ કરવાથી 1/2 કિલો વજન ઘટી શકે છે. અવૈધ રૂપે કરવામાં આવેલા સેક્સ સંબંધોથી અનિંદ્રા, આળસ, હૃદય રોગ, માનસિક વિકાર, સુસ્તી, સૂજાક તેમજ સૌથી ગંભીર એવી એડ્સ જેવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
જેથી ક્યારેય પણ બળજબરી કોઈની સાથે સેક્સ ન માણશો. જો બન્ને ની સંમતિ હોય તોજ સેક્સ કરવું જોઈએ, નહીતો તમને નુકસાન કરી શકે છે. સેક્સ એક પ્રકારની કસરત છે જેનથી ચરબી ઘટે છે, અને તમે તમારું વજન ઓછું કરી શકો છો.
સેક્સ એક પ્રકારની ચરબી ઘટાડતી કસરત જ છે, જરૂર હોય છે તો બસ બેડરૂમના દરવાજા બંધ કરવાની. સેક્સ એક એવી પ્રક્રિયા છે જેનાથી તમારા શરીર ની ચરબી ઓછી થઈ શકે છે, તેમજ સેક્સને એક પ્રકારનો વ્યાયામ પણ કહેવામાં આવે છે.
જેની માટે કોઈ જ ખાસ પ્રકારના ટ્રેઈનરની જરૂર નથી પડતી. કે કોઈ મોંઘી સાધન-સામગ્રીની પણ જરૂર નથી પડતી. પતિ-પત્નીમાં પ્રેમ ટકાવી રાખવા અને સુખી દાંપત્યજીનવ જીવવા માટે તેમની વચ્ચેની સેક્સલાઈફ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
અને આ કસરત કરવા માટે તેમને જરૂર હોય છે તો બસ બેડરૂમના દરવાજાને બંધ કરવાની. સેક્સની કસરત શરીરની માંસપેશીયોના ખેંચાવને દૂર કરી શરીરને સુડોળ બનાવે છે.
એક વખત માણેલું સેક્સ એ કસરતના 10-12 ચક્કરોથી વધુ અસરદાર માનવામાં આવે છે. સેક્સ નિષ્ણાતોના અનુસાર જાડાપણું દૂર કરવા માટે સેક્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સેક્સથી આપણાં શરીર નું જાડાપણું દૂર કરી શકાય છે.
જાડાપણું દૂર કરવા માટે સેક્સ એક ખુબજ અસરકારક સાબિત થાય છે. સેક્સ એ એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ ને આનંદ આપે છે, પરંતુ સેક્સ કરવા માટે બન્ને ની સંમતિ ની જરૂર હોય છે.
જો આ બન્ને ની સંમતિ વગર કરવામાં આવે તો પૂરતો આનંદ મળી શકતો નથી. એકબીજાની મરજીથી સેક્સ માણવાથી જે શારીરિક ઉર્જા ખર્ચ થાય છે જેનાથી ચરબી ઘટે છે.
એક વારની સેક્સ પ્રક્રિયાથી 500 થી 1000 કેલોરી ઉર્જા ખર્ચ થાય છે. સેક્સના સમયે લેવાયેલુ ચુંબન પણ જાડાપણું દૂર કરવામાં મદદરૂપ છે. નિષ્ણાતોના અનુસાર સેક્સના સમયે લેવાયેલ એક ચુંબનથી લગભગ 9 કેલોરી ઉર્જા વપરાય છે.
આ રીતે 390 વાર કિસ કરવાથી 1/2 કિલો વજન ઘટી શકે છે. સેક્સને ફક્ત શારીરિક સંબંધ સુધી સીમિત ન રાખો. તેમાં તમારી દિનચર્યાની નાની-મોટી વાતો, હંસી-મજાક, સ્પર્શ, આલિંગન, કિસ વગેરનો પણ સમાવેશ કરો.
આ બધું કરવાથી તમારા શરીર ની ચરબી ઓછી થાય છે. અને તમારું વજન ઓછું થઈ શકે છે. રોજ સેક્સ કરવાથી તમારા શરીરને ખુબજ આનંદ મળે છે. નિયમિત સુખી જાતીય ક્ષણો માણવાથી પતિ અને પત્ની બંનેને ઘણાં ફાયદા થાય છે.
નિયમિત સેક્સ માણવાથી સ્વાસ્થ્ય પણ જળવાય છે. તેમજ તમારી ચામડીમાં પણ ચમક આવતી હોવાથી સૌંદર્યને પણ ટકાવી રાખે છે.
અવૈધ રૂપે કરવામાં આવેલા સેક્સ સંબંધોથી અનિંદ્રા, આળસ, હૃદય રોગ, માનસિક વિકાર, સુસ્તી, સૂજાક તેમજ સૌથી ગંભીર એવી એડ્સ જેવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
જેથી ક્યારેય પણ બળજબરી કોઈની સાથે સેક્સ ન માણશો. બન્ને ની સંમતી હોય તોજ સેક્સ કરવું જોઈએ, નહીં તો તમને હાનિકારક સાબિત થઈ શકે.