પતિની મોતના બાદ 10 વર્ષએ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો,જાણો ચમત્કાર

એક મહિલાએ તેના પતિના મૃત્યુના 10 વર્ષ પછી તેના પતિના જ બાળકને જન્મ આપ્યો હતો. એન્જેલીન લેકી જેમ્સના પતિ ક્રિસ કે જે યુકેના કોર્નવોલના છે.

કેન્સરને કારણે અવસાન પામ્યા હતા. મૃત્યુ પહેલા તેમના શુક્રાણુ જમા કરવામાં આવ્યું હતું. મહિલા આઈવીએફ દ્વારા બે વાર માતા બની હતી.

બ્રિટિશ મીડિયાના અહેવાલમાં પતિના સ્પર્મથી 10 વર્ષ પછી બાળકને સફળતાપૂર્વક જન્મ આપવાની ઘટનાને ચમત્કાર કહેવામાં આવી રહી છે.

એંજિલીન અને ક્રિસ જેમ્સે 2007 મા લગ્ન કર્યા. ક્રિસનું 2008મા 29 વર્ષની વયે અવસાન થયું.

એંજિલીન કહે છે કે તેણી અને તેના પતિએ હંમેશા તેમના કુટુંબને પૂર્ણ કરવાનું સ્વપ્ન જોયું હતું. તેણે કહ્યું કે તેમના મૃત્યુ પછી પણ તે પિતા બનવાનું ડિઝર્વ કરતો હતો.

તે ખૂબ જ કેયરીંગ, ફની અને પ્રોટેક્ટીવ હતો. બંને 5 બાળકોનું સ્વપ્ન જોતા હતા.

એન્જલિન 2013 મા પ્રથમ વખત તેના પતિના શુક્રાણુથી ગર્ભવતી બની હતી. તેના પતિના મૃત્યુના બરાબર 5 વર્ષ પછી 2018મા તેણે બીજા બાળકને જન્મ આપ્યો.

પ્રથમ સંતાન એક છોકરો હતો જ્યારે બીજી પુત્રીનો જન્મ થયો હતો.

તેઓ કહે છે કે તેઓ બાળકોમાં પતિની હાજરી અનુભવે છે.૧ વર્ષની એંજિલીને કહ્યું કે તેણે તેના બાળકોના નામ તેના પતિ નક્કિ કરી ગયો હતો. ક્રિસ બ્રેન ટ્યુમરની ગાંઠને કારણે મૃત્યુ પામ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top