હનીમૂન એન્જોય કરતી રાખીના સાવંતના સામે આવ્યા ફોટા,યુઝરોએ ઇન્સ્ટાગ્રામ અને ટવીટર પર બરાબર ઝાટકી નાખી.

રાખી સાવંત લગ્ન કરી ચૂકી છે અને હવે તે હનીમૂન એન્જોય કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તે પોતાના હનીમૂનના ફોટા શેર કરે છે.

તાજેતરમાં જ તેના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે. તસવીર શેર કરતાં તેણે કોઈ કેપ્શન નથી આપ્યું. રાખી રેડ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે.

અને ખુબ હોટ લાગી રહી છે જેના લીધે તે અત્યારે સોસીયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે જેના લીધે યુઝરો તેમને એકાઉન્ટ પર બહુ કોમેન્ટ કરી રહ્યા છે તેમને બરાબર ઝાટકી નાખી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખીએ વનપીસ પહેર્યો છે અને માંગમાં સિંદૂર લગાવ્યું છે.લગ્ન પછી રાખીએ મંગલસૂત્ર ઉતાર્યું નથી.પીઠ પર બેગ લટકાવીને તે પોઝ આપી રહી છે.

રાખીના આ ફોટાને તેના ફેન્સ લાઈક કરી રહ્યા છે.અને તેના હોટ ફોટા જોઈને બહુ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમની નિદાં કરી રહ્યા છે જેના લીધે તે અત્યારે સોસીયલ મીડિયા પર ખુબ વાઈયરલ થઇ રહી છે તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

ઘણા યુઝરો તેમને એવી પણ કોમેન્ટ કરી ચુક્યા છે “મને લાગે છે કે તેનો ડ્રેસ કોઈપણ ક્ષણથી અલગ થઈ જશે” કેટલાકે તેને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી,એક યુઝરે કહ્યું, ત્યારથી એકલી જ દેખાય છે.

તો બીજા એક યુઝરે કહ્યું કે, પોતાના પતિને કેમ છુપાવી રહી છે. બીજા એક યુઝરે કહ્યું કે, તારી સાથે લગ્ન કર્યા છે કે નહીં.

રાખીના આ ફોટાને 36 હજારથી વધારે લાઈક મળી ચૂક્યા છે. અને આવી ઘણી કોમેન્ટ છે જેમાં યુજરોએ ઘણી ગંદી કૉમેન્ટો પણ કરી છે અને ખુબ તેમને ઝાટકી નાખી છે.

રાખી કહે છે કે તેનો પતિ એક એનઆરઆઈ છે અને તેનું નામ રિતેશ છે. રાખીએ તેની લવ સ્ટોરી અને ગુપચુપ લગ્નની વાતની જાણ કરી હતી, એક ઈન્ટરવ્યૂમાં રાખીએ કહ્યું કે, મારા પતિનું નામ રિતેશ છે.

તે ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીમાં કામ કરે છે. પરંતુ મારા પતિ મીડિયા સામે આવવાનું પસંદ નથી કરતાં. એટલા માટે તે બધાની સામે આવતો નથી.

તેની લવસ્ટોરીની શરૂઆત વોટ્સએપ ચેટના માધ્યમથી થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તે સોશિયલ મીડિયા પર પ્રપોઝલ મળ્યું અને લગ્ન કરવા માટે તેણે હા પાડી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top