શુ તમે પણ વધારે પડતું સેક્સ કરો છો, તો થઈ જાવ સાવધાન નહીતો થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ – જાણો વિગતે

આમ તો સેક્સ એક ખુબજ આનંદમય પ્રક્રિયા છે. અને દરેક લોકો સેક્સ નો આનંદ માણતા હોય છે. પરંતુ તે નથી જાણતા કે વધુ પડતું સેક્સ કરવાથી થઈ શકે છે. આ ગંભીર બીમારીઓ.જાણો આ બીમારીઓ નીચે પ્રમાણે છે.

આ સમસ્યા પર ભાગ્યે જ કોઈ રિસર્ચ થયું છે. આમતો HIV નપુંસકતા અને શીઘ્ર સ્ખલન જેવી સમસ્યાઓ પર રોજેરોજ રિસર્ચ થતા રહે છે. અને નવી દવાઓ પણ શોધાતી રહે છે. જોકે, પુરુષોને થતાં ‘ડ્રાય ઓર્ગેઝમ’ વિશે ભાગ્યે જ કશી ચર્ચા થાય છે. ઘણા પુરુષોને તો ખબર પણ નથી.

હોતી કે તેઓ ડ્રાય ઓર્ગેઝમ જેવી કોઈ સમસ્યા થઈ રહી છે. આ થવા પાછળનું મુખ્ય કારણ છે વધુ પડતું સેક્સ કરવું.

વીર્યની માત્રા ઘટતી જાય છે

તમે નહીં જાણતા હોય કે વધુ પડતું સેક્સ પણ હાનિકારક સાબિત થાય છે. વધુ પડતું સેક્સ કરવાથી તમારા પેનીસ માંથી બહાર નીકળતી વીર્યની ઘટના ઘટી જાય છે. ડ્રાય ઓર્ગેઝમ એક એવી સમસ્યા છે. કે જેમાં જાતિય ઉત્તેજના અનુભવે છે. કલાઈમેક્સ સુધી પહોંચે છે. પરંતુ તેને જોઈએ એવું સ્ખલન નથી થતું.

ડ્રાય ઓર્ગેઝમનું એક કારણ વધારે પડતું સેક્સ પણ છે. ટૂંકા ગાળામાં જો કોઈ પુરુષ વધારે સેક્સ કરે, તો થોડા સમય માટે તેના પેનિસમાંથી બહાર આવતી વીર્યની ઘટના ઘટતી જાય છે. અને તમારા શરીરમાં અશક્તિ આવી જાય છે. અને તમને કોઈ કામ કરવામાં મન નથી લાગતું.

પુરુષની પિતા બનવાની ક્ષમતા ઘટી જાય છે.

ડ્રાય ઓર્ગેઝમથી પુરુષની પિતા બનવાની ક્ષમતા ઘટી જાય છે. ડ્રાય ઓર્ગેઝમ એક એવી પ્રક્રિયા છે જે તમારા માટે ખુબ હાનિકારક સાબિત થઈ શકે છે. તેમજ ડ્રાય ઓર્ગેઝમથી કોઈ સીરિયસ હેલ્થ ઈશ્યૂ નથી થતો, પરંતુ જો કોઈ કપલ બેબી પ્લાન કરી રહ્યું હોય તો તેમાં ચોક્કસ તકલીફ પડે છે. કારણકે, ડ્રાય ઓર્ગેઝમને કારણે પુરુષની પિતા બનવાની ક્ષમતા થોડા સમય માટે ઘટી જાય છે. માટે, જો તમે બેબી પ્લાન કરી રહ્યાં.

હો અને તેમાં જો ડ્રાય ઓર્ગેઝમને કારણે સમસ્યા થાય તો તમારે ડોક્ટરની સલાહ લેવી પડશે. નહીતો તમે ખૂનજ નુકશાન ઉઠાવું પડશે, અને તમારા માટે ખૂબ હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

ડાયાબિટિસ અને પ્રોસ્ટેટની સમસ્યા પણ હોઈ શકે.

જો તમે વધુ પડતું સેક્સ કરો છો તો ડાયાબીટીસ અને પ્રોટેસ્ટેટ ની સમસ્યા પણ થઇ શકે છે.તેમજ વધુ પડતું સેક્સ કરવું હાનિકારક છે. જો કોઈ વ્યક્તિને ડાયબિટિસ કે પછી પ્રોસ્ટેટની સમસ્યા હોય તો પણ તે ડ્રાય ઓર્ગેઝમનો શિકાર બની શકે છે. પ્રોસ્ટેટનું વધવું પણ તેનું કારણ હોઈ શકે છે.

જેનાથી ઈજેક્યુલેશન (સ્ખલન) વખતે વીર્ય શરીરની બહાર નીકળવાને બદલે બ્લેડર (મૂત્રાશય) તરફત ધકેલાય છે. આ ઉપરાંત એક સામાન્ય કારણ વધારે પડતું સેક્સ પણ છે. તેથી તમારે વધુ પડતું સેક્સ કરવું ટાળવું પડશે, નહીં તો તમને નુકશાન ઉઠાવું પડશે.

વારંવાર આવું થતું હોય તો સંભાળવું.

જો તમને વારંવાર આવી સમસ્યા થતી હોય તો તમારે ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ, તેમજ એક્સપર્ટ્સનું માનીએ તો, ડ્રાય ફર્ટિલિટીનો ભોગ બનેલા પુરુષે માત્ર પોતાની ફર્ટિલિટીને લીધે જ નહીં. પરંતુ તે કોઈ બીજી સમસ્યાનું લક્ષણ છે કે કેમ તે ચેક કરાવવું જરુરી છે.

જો વારંવાર ડ્રાય ઓર્ગેઝમ થતું હોય તો તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી.નહીંતો તમને નુકશાન ઉઠાવું પડશે. અને તમાએ શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. આ કારણો સર તમારે વધુ પડતું સેક્સ કરવાથી બચવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top