સુખ અને દુઃખોનું આવા જવાનું લાગ્યું રહે છે એ તમારી રાશિ અને કિસ્મતની જોડાયેલી હોય છે દરેક રાશિઓનો સબંધ આકાશ ગંગા ગ્રહોથી જોડાયેલો હોય છે. જે પોતાની પોજીશન બદલતા જ તમારા જીવનમાં સુખ અને દુઃખની એન્ટ્રી કરાવે છે એવા આવવા વાળા સમય માં ઘણી ખાશ રાશિઓના જીવનમાં દુઃખોનો પહાડ તૂટવાનો છે.
જો તમારી રાશિ એમાં શામિલ છે તો ટેન્શન ના લો અને એ દુઃખોના પ્રકારની સાથે એના સોલ્યૂશન મેળવા માટે ઘણા ઉપાય બતાવ જઈ રહ્યા છે આવી રીતે તમે આ દુઃખોને ટાળી શકો છો.
મિથુન
આ જાતકો આગળ ચાર મહિનામાં ઘણા બધા દુઃખ એક સાથે મળી શકે છે એનાથી બચવા માટે એને ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને ઘી નો દિપક લગાવીને પૂજા કરવી જોઈએ.
સાથે જ ઘરમાં એક વાર સત્યનારાયણ ની કથા કરાવી લો તો એ દુઃખોથી છુટકારો મળી શકે છે અને તેનાથી ઘણા દુઃખો દૂર થાય છે.
અને ઘરના સભ્યો બધા ખુશ રહી શકે છે જેનાથી ઘરમાં પ્રેમ અને સભ્યતા વધશે અને વિષ્ણુ ભગવાની કૃપાથી તમારા પરિવાર પર હંમેશા બનો રહેશે જેનાથી તમારા પરિવારમાં ખુશી આવશે.
સિંહ
આ રાશિઓના જાતકો ને આગલા ત્રણ મહિના થોડા સાંભળી ને રહેવાની થશે. આ સમય દરમિયાન તમારા દુશ્મન સૌથી વધારે એકટીવ રહેવાના છે.
એમની પુરી કોશિશ રહેશે કે તમારા જીવનમાં દુઃખોને વધારી શકાય ખાસ કરીને જો તમે કોઈ નવું અથવા મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો એમાં બાધા જરૂર ઉત્પન્ન કરી શકે છે. એ વસ્તુથી બચવા માટે તમે પ્રત્યેક મંગળવાર અથવા શનિવાર હનુમાન ચાલીશા નો પાઠ કરે અને આરતી પછી માથા પર કુમકુમ નો તિલક લગાવો હનુમાનજી તમારી દુશ્મનોથી રક્ષા કરશે.
કુંભ
એ રાશિના જાતકો ખુબ ગંભીર અને બુદ્ધિમાન માનવામાં આવે છે એને વધારે આકર્ષક રાશિ વાળોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. દિમાગ ના મામલામાં તે મોટા મોટા ને ધૂળ ચટાવી દે છે એમની સામે કોઈ પણનું ટકવું ખુબ મુશ્કિલ હોય છે એમનામાં ગજબની લર્નિંગ પાવર હોય છે.
એમના વિશે જો કોઈ સાજિસ રચી રહ્યું છે તો એમને પહેલાથી જ ખબર પડી જાય છે એમની બુદ્ધિમાની ચર્ચા દૂર દૂર સુધી થાય છે અને ઘણા મામલામાં તો લોકો એમના જોડે સલાહ માંગે છે.
વૃશ્ચિક
એ જાતકો ખરાબ ભાગ્યની લીધેથી આગલા મહિના માટે પરેશાન રહી શકે છે તમે જો પણ કામ કરશો તે તમારી ખરાબ કિસ્મત ની લીધેથી બગડી જશે એવામાં તમને આ મહિનામાં જરૂરી કામોને કરવાથી બચવું જોઈએ એ મુશ્કિલથી મુશ્કિલ કામો માટે ખાલી પોતાનું દિમાગ ઇસ્તમાલ કરો છો.
એની કોઈ બીજાની મદદ લેવાની પસંદ નહિ હોતું ભણવાની બાબતમાં એ રાશિ વાળા નાય રાશિઓની તુલનામાં તેજ હોય છે. એના સિવાય તમે તમારા ખરાબ ભાગ્યને ઓછું કરવા અંતે શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો. એનાથી તમારા ઉપર આવવા વાળા સંકટ ટળી જશે.
મીન
એ રાશિને આગલા 45 દિવસો માટે સેહત સબંધિત કોઈ પરેશાની થઈ શકે છે એટલા માટે તમે એ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ અને ખાવા પીવાને વિષેશ રૂપથી ધ્યાન રાખો. જો કશું થાય તો એને જલ્દી થી જલ્દી અને સારો ઈલાજ કરાવો. એ સમસ્યાથી બચવા માટે તમે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં મોદકનો પ્રશાદ ચડાવો.
જો તામ્ર દુઃખ દૂર ના થાય તો ગણેશ ભગવાની પૂજા અર્ચના કરો અને તે ખુબ મન ભાવથી કરજો જેથી ગણેશ ભગવાન તમારા પ્રશન્ન થશે અને તમારા પરિવાર પર તેમની કૃપા સદા બની રહેશે.