ચારે બાજુ થી ફસાયેલું પાકિસ્તાન ભારત સામે કરી શકે છે આ કાર્યવાહી

સિદ્ધાંતિક રીતે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે
જમ્મુ-કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે.

કલમ 370 નાબૂદ થાય બાદ પાકિસ્તાન ખુબજ મુશ્કેલીમાં મુકાયેલું છે.અને તે ખુબજ ગંભીર સ્થિતિમાં ફસાયેલું છે.

પાકિસ્તાન હવે ચારેબાજુથી ફસાયેલું છે,પાકિસ્તાન હવે ભારત સામે કરશે આ મોટી કાર્યવાહી જાણો વિગતે.

ઇસ્લામાબાદઃ આપણે જાણીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાં બાદ પાકિસ્તાન ખુબજ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે.

તેમજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકને પોષનારુ પાકિસ્તાન હવે ચારેય બાજુથી ઘેરાઇ ગયુ છે, ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારત સામે મોટી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં લઇ જશે.અને ભારત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.અને ભારત ની સામે મોટી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

પાકિસ્તાન ભારત સામે કોઈ પણ જંગ માં જીતી શક્યું નથી,ઉલ્લેખનીય છે કે, ભારત સામે પાકિસ્તાનને કૂટનીતિક જંગમાં દરેક જગ્યાએ હાર અને હતાશા સાંપડી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ચીનની સાથે સાથે પાકિસ્તાનને પણ પછડાટ મળતા હવે પાકિસ્તાન ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઘસેડવાની ધમકી આપી રહ્યું છે.

અને ભારત સામે મોટો કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.પાકિસ્તાને ભારત ને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

તેમજ પાકિસ્તાનના વેદેશ મંત્રી એ પણ ભારત ને ધમકી આપી છે. અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહસૂદ કુરેશીએ કહ્યું કે, સિદ્ધાંતિક રીતે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે.

તેમને કહ્યું કે બધા કાયદાકીય નિયમો પર વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.આને જમ્મૂ-કાશ્મીર ના મુદ્દા પર ભારત ને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એ પણ ભારત ને આ મામલે ધમકી આપી છે.અને વડાપ્રધાન ઇમરાન ખાનની વિશેષ સહાયક ફિરદૌસ આશિક અવાને જણાવ્યુ કે, કેબિનેટ સિદ્ધાંતિક રીતે કાશ્મીર મુદ્દાને આઇસીજેમાં લઇ જવાને મંજૂરી આપી દીધી છે.

તેમને કહ્યું કે, કાશ્મીરમાં માનવાધિકારના કથિત ઉલ્લંબઘનના આધાર પર મામલો નોંધવામાં આવશે અને ભારત સામે મોટી કાર્યવાહી કરવાની પણ ધમકી આપી છે.

અને જમ્મુ-કાશ્મીરના મુદ્દા ને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top