જાણો શું છે શીતળા સાતમનું મહત્ત્વ,કેવી રીતે થાય છે પૂજા.જાણો વિગતે.

આપણે ત્યાં શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે અને એમાંનો એક તહેવાર શ્રાવણ વદ સાતમનો ના દિવસે આવે છે અને એને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે.

અને એ આપણે ત્યાં ખૂબ ધામ ધૂમ થી મનાવવા આવે છે જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે.

તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.આપણે ત્યાં શીતળા સાતમ નું ખૂબ માનવામાં આવે છે અને એની ધામ ધૂમ થી ઉજવણી પણ કરવામાં આવે છે.

શ્રાવણ માસમાં આવતા ખાસ વાર તહેવારોમાં શીતળા સાતમનું અનોખુ મહાત્મય છે.અને આ શીતળા સાતમે ઘણી મહિલાઓ વ્રત પણ રાખે છે.

આવતીકાલે શીતળા માની પૂજા અર્ચનાનો દિવસ છે, તો આપના જીવનમાં પણ કેવી રીતે શીતળતાની પ્રાપ્તિ કરી શકાય, આ વિશેની જ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે.

અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.

શીતળા માતાના પૂજનથી શીતળતાની પ્રાપ્તિ થાય છે. બહેનોએ દિવો પ્રગટાવવો અને “ૐ શીતળામાતાયૈ નમઃ” આ મંત્ર બોલી દિવો પ્રગટાવવો. શીતળા માતાનુ સ્વરુપ અનોખુ છે.

જેમા ગદર્ભ પર માતાજીની સવારી છે. એક હાથમાં કળશ ધારણ કર્યુ છે. આ શીતળા સાતમ ના દિવસે ઘણા ગામો માં મેળાઓ નું પણ આયોજન કરવામાં આવે છે.

દરેક વ્યક્તિ જાણતા તો હશો જ કે શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ આપવામાં આવે છે.આપને સૌ શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ આપતાં જ હશે.

પરંતુ શુ તમે જાણો છોકે કે કેમ શીતળા માતાને ઠંડી રાદોઈનો ભોગ લાગે છે.

આપણે સૌ શીતળા સાતમ નો તહેવાર તો ઉજવાતા જ હશે,લોકપર્વ બાસોડા શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠ પર લોકોના ઘરમાં જુદા જુદા અવનવી વાનગીઓ બનાવાય છે.

અને છઠ ના દિવસે દરેક ના ઘરે અવનવી વાનગીઓ બનાવે છે.તમે નહીં જાણતાં હોવ કે શીતળા માતાને કેમ ઠંડી રસોઈ નો ભોગ લાગે છે.

શા માટે લાગે છે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ,ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.

મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે.

અને શીતળા સાતમ ના દિવસે દરેક લોકો ઠંડી રસોઈનો ભોગ કરે છે.અને શીતળા માતાને ઠંડી રસોઈ નો ભોગ આપે છે.શીતળા સાતમ ના દિવસે દરેક લોકો ઘરની ઠંડા પકવાન ખાઈ છે.

શીતળા સાતમના દિવસે ઠંડા પકવાન ખાય છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.

શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ અમારી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગર્મિઓથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે.

આમ શીતળા સાતમ ના દિવસે દરેક લોકો ઠંડા પકવાન ખાય છે.બહુ જૂનો છે પ્રચલન બાસોડાના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાનો પણ ખૂબ મહિમા છે.

આ પરંપરા જણાવે છે કે અમારા પૂર્વજ ઋતુ પરિવરતનને સ્વાથયની સાથે જ પરોપકારથી જોડીને રાખે છે. આ મહિમા ત્યારથી છે.

જ્યારે કૂલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણનો અવિષ્કાર નહી થયો હતું.એટલા માટે દરેક વ્યક્તિ શીતળા સાતમ ના દિવસે ઠંડા પકવાન ખાય છે.અને આ રિવાજ સદીઓથી ચાલતો આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top