જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદના કૃષ્ણ પક્ષના આઠમા દિવસે આવે છે અને આ તહેવાર ભારતભરમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
અને જન્માષ્ટમી ના દિવસે પૂજા અને આરતી કરવા માં આવે છે.આ સમય જન્માષ્ટમી 23 તારીખે છે અને ૨૪ ઓગસ્ટ ની પણ દુવિધા આવી છે.
હકીકતમાં આ વખતે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખ 23 ઓગસ્ટની સવારે 8.8 કલાકે શરૂ થશે, જે 24 ઓગસ્ટની સવારે 8.31 વાગ્યે થવાની છે. જેના કારણે આ વખતે આ તહેવાર 23 ઓગસ્ટે ઉજવાશે.
23 તરીકે જન્માષ્ટમી માનવા નું કારણ.
જ્યોતિષીઓના કહેવા મુજબ આ વખતે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર સાથે નથી આવી રહ્યા.અષ્ટમી તિથિ 23 મીએ રાત્રે 12 થી બપોરે 1 વાગ્યા સુધી છે.
પરંતુ રોહિણી નક્ષત્ર બીજા દિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ સવારે 03:45 વાગ્યે શરૂ થશે, જે 25 આગસ્ટને સવારે 04:25 સુધી ચાલશે.
તો આ જ કારણથી આ વખતે 23 ઓગસ્ટ એ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
આ તહેવાર ઘણા નામોથી ઓળખાય છે ભારત સહિત અન્ય દેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.
રશિયા,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં કૃષ્ણજીના ભવ્ય મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
અને આ દરમિયાન, કૃષ્ણ જીની ભવ્ય આરતી કરવામાં આવે છે. આ દિવસે બાંગ્લાદેશમાં કઠેશ્વરી મંદિર અને પાકિસ્તાનના કરાચીમાં સ્વામિનારાયણ મંદિર સંપૂર્ણ રીતે પ્રકાશિત છે.
તે જ સમયે, જન્માષ્ટમી ઉત્સવને કુલ આઠ નામોથી ઓળખવામાં આવે છે અને આ નામો આ રીતે કૃષ્ણષ્ટમી, ગોકુલાષ્ટમી, કન્હૈયા અષ્ટમી, કન્હૈયા આથે અને શ્રી કૃષ્ણ જયંતિ છે.
તહેવાર ઉજવણી થી વિશેષ લાભ મળે છે. જન્માષ્ટમી ના દિવસે શ્રી કૃષ્ણ ની પૂજા કરવાથી અને તહેવાર ઉજવવા થી સંતાનની પ્રાપ્તિ થાય છે.એટલે જે લોકો ને સંતાનનું સુખ ના હોય તે લોકો આ કામ કરે.
સાચા મન થી પ્રાથના કરવાથી મનોકામના પૂરી થાય છે.આ દિવસે તમેરાધાજી,અને દેવકી,અને વાસુદેવ,બળદેવ,નંદ,યશોદા અને લક્ષ્મી માની પૂજા કરવી,પૂજાની અંતે આરતી કરવી,
હીંચકો જુલવો
જન્માષ્ટમી ના દિવસે બાલ કૃષ્ણ ની પૂજા કરો,અને તેના પછી હીંચકો જુલાવો.એટલે તમે આ તહેવાર ના દિવસે મંદિરે જઈએ ને બાલ કૃષ્ણ ની પૂજા કરો.
અને પૂજા કર્યા પછી હીંચકો જૂલાવોઅને 12 વાગ્યે વિશેષ આરતી કરવીકેમ કે 12 વાગ્યે જન્મ થયો હતો.
કૃષ્ણ ની આરતી
आरती कुंजबिहारी की, श्री गिरिधर कृष्णमुरारी की ॥
गले में बैजंती माला, बजावै मुरली मधुर बाला ।
श्रवण में कुण्डल झलकाला, नंद के आनंद नंदलाला ।
गगन सम अंग कांति काली, राधिका चमक रही आली ।
लतन में ठाढ़े बनमाली;
भ्रमर सी अलक, कस्तूरी तिलक, चंद्र सी झलक;
ललित छवि श्यामा प्यारी की ॥ श्री गिरिधर कृष्णमुरारी की…
कनकमय मोर मुकुट बिलसै, देवता दरसन को तरसैं ।
गगन सों सुमन रासि बरसै;
बजे मुरचंग, मधुर मिरदंग, ग्वालिन संग;
अतुल रति गोप कुमारी की ॥ श्री गिरिधर कृष्णमुरारी की…
जहां ते प्रकट भई गंगा, कलुष कलि हारिणि श्रीगंगा ।
स्मरन ते होत मोह भंगा;
बसी सिव सीस, जटा के बीच, हरै अघ कीच;
चरन छवि श्रीबनवारी की ॥ श्री गिरिधर कृष्णमुरारी की…
चमकती उज्ज्वल तट रेनू, बज रही वृंदावन बेनू ।
चहुं दिसि गोपि ग्वाल धेनू;
हंसत मृदु मंद,चांदनी चंद, कटत भव फंद;
टेर सुन दीन भिखारी की ॥ श्री गिरिधर कृष्णमुरारी की…