ફરી ટોપલેસ થઈ રામાનંદ સાગરની પ્રપોત્રી રામાનંદ ને આપણે સૌ જાણતા જ હશો. રામાનંદ એ રામાયણ ના નિર્માતા હતા. રામાનંદ સાગરની પુત્રી સાક્ષી ચોપરા એ અપલોડ કર્યા ટોપલેસ ફોટો. 90 ના દાયકાના જાણીતી ટેલીવિઝન સીરિયલ ‘રામાયણ’ ના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.
સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેણે ઈન્ટરનેટની દુનિયામાં સનસની મચાવી દીધી છે. ઇસ્ટાગ્રામમાં સાક્ષી ચોપરા ના 5 લાખ થી વધારે ફોલોવર્સ છે. અને તેને ઇન્સ્ટાગ્રામમાં સંનસની મચાવી દીધી છે.
ઇન્સ્ટાગ્રામમાં તેને ટોપલેસ ફોટો શેર કર્યા હતા, જેનાથી ઇન્ટરનેટની દુનિયામાં સનસની મચાવી દીધી હતી.
બોડી ફ્લોન્ટ કરતી દેખાઈ
આ તસ્વીર માં સાક્ષી પોતાની બોડી બતાવે છે.આ તસવીરોમાં સાક્ષી પોતાની સેક્સી બોડી ફ્લોન્ટ કરતી દેખાય છે. જોકે આ પહેલીવાર નથી. આ પહેલા પણ સાક્ષી પોતાની ઘણી હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
તેની તસવીરોની પોસ્ટ મિનિટોમાં જ વાઈરલ થઈ જાય છે.અને તેની પોસ્ટમાં હજારો લાઈક આવે છે.અને તે સોસિયલ મીડિયામાં ફેમસ થઈ ગઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ.
સાક્ષી તેના ઇન્સ્ટાગ્રામ માં એક્ટિવ રહે છે. સાક્ષી ના ઇન્સ્ટાગ્રામમાં 5 લાખ થી પણ વધારે ફોલોવર્સ છે.સાક્ષી ચોપરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. આ પ્લેટફોર્મ પર તેના 5 લાખથી વધારે ફોલોઅર્સ છે. રામાનંદ સાગરના દીકરી મોતી સાગરની પૌત્રી અને પ્રોડ્યૂસર મીનાક્ષીની દીકરી છે. તેણે ઈન્ટરનેટ ની દુનિયામાં સનસની મચાવી દીધી છે.
પોતાની યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે.
સાક્ષી એક સિંગર પણ છે, સાક્ષીની યુટ્યૂબમાં પોતાની એક ચેનલ પણ છે. અને તેમાં પણ એ ખૂબ જ ફેમસ છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા સાથે સાથે સાક્ષી એક સારી સિંગર પણ છે. તેની પોતાની યુ-ટ્યુબ ચેનલ છે જેના પર તે ઘણા સોન્ગ્સ અપલોડ કરતી રહે છે.