પતિ ની આવી હરકતો ના ચલતે, લગ્ન ના મહિના બાદ પત્ની ને થયો પતિ પર શક.જાણો શું છે સચ્ચાઈ

આજે અમે તમને જે કિસ્સો જાણવા જઈ રહ્યા છે તે કિસ્સા માં એક છોકરી પોતાની પ્રોબ્લમ એક્સપર્ટ સાથે સેર કરે છે.

હવે આપણે તેને જાણીયે કે શું હતો આ છોકરી નો પ્રોબ્લેમ તે લગ્ન ના બે મહિના પછી યુવતીને થઈ શંકા,ક્યાંક મારો પતિ ગે તો નથી ને?હજુ બે મહિના પહેલા મારા અરેન્જ મેરેજ થયા છે.

મારું સગપણ મેટ્રિમોનિયલ વેબસાઈટ પરથી નક્કી થયું હતું, અને એકબીજાના પરિચયમાં આવ્યાના એક મહિનાની અંદર જ અમે પરણી ગયા હતા, કારણકે મારા પતિને અમેરિકા જવાનું હતું.

હાલ તો મારા પતિ અમેરિકા છે, અને મારી ત્યાં જવાની પ્રોસેસ ચાલી રહી છે. પરંતુ મને શંકા થઈ રહી છે કે ક્યાંક મારો પતિ ગે તો નથી ને?મારું સગપણ મેટ્રિમોનિયલ વેબસાઈટ પરથી નક્કી થયું હતું.

અને એકબીજાના પરિચયમાં આવ્યાના એક મહિનાની અંદર જ અમે પરણી ગયા હતા, કારણકે મારા પતિને અમેરિકા જવાનું હતું.

અમારા લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા હોવાથી અમને એકબીજાને ખાસ ઓળખવાનો સમય નહોતો મળ્યો.છોકરાનો પગાર ખૂબ જ સારો હતો.

અને તે અમેરિકામાં એક આઈટી કંપનીમાં જોબ કરતો હોવાથી મારા પેરેન્ટ્સનું પણ આડકતરી રીતે મને તેની સાથે પરણી જવા માટે પ્રેશર હતું.

મને પણ છોકરાને જોઈ અને તેની સાથે વાત કરીને એવું લાગ્યું હતું કે અમારા બંનેનું સારું ચાલશે, માટે મેં પણ હા પાડી દીધી.અને અમારા બન્નેના લગ્ન નક્કી થઈ ગયા.

અમે બન્ને મેરેજ પહેલા ખુબજ ઓછી વાર માંડ્યા હતા,મેરેજ પહેલા અમારે એકબીજા સાથે બે-ત્રણવાર જ મળવાનું થયું હતું. જોકે.

તે મેરેજની તૈયારીમાં બીઝી હોવાનું બહાનું કાઢી હંમેશા ઉતાવળમાં રહેતો. મેરેજ બાદ ફર્સ્ટ નાઈટ પર તે ખૂબ જ થાકી ગયો હોવાનું કહીને સૂઈ ગયો હતો.

હું પોતે પણ થાકી હતી, માટે મેં પણ તેમાં કોઈ વાંધો લીધો નહીં.અને મેં પણ તેને સૂવાનું કહ્યું,અને હું પણ સુઈ ગઈ.

આ પછી અમારા બન્ને ના લગ્ન ની તારીખ નજીક આવી રહી હતી,તે છતાં પણ અમે બન્ને બે વારજ માંડ્યા હતા,આ પછી અમારા લગ્ન થઈ ગયા.

જોકે, મેરેજ બાદ પણ તેનો વ્યવહાર ખાસ બદલાયો નહીં.અમે બહાર જતાં ત્યારે પણ તે મારી સાથે ભાગ્યે જ રોમાન્ટિક વાતો કરતો. હંમેશા હું જ પહેલ કરતી,પણ તે ફસકી જતો.

રિવાજ પ્રમાણે હું લગ્નનાં થોડા દિવસો બાદ પિયર આવી ગઈ, અને તે મને 15 દિવસ પછી તેડવા આવ્યો. જોકે, અમે ચાર-પાંચ જ દિવસ સાથે રહ્યા.

અને પછી તે અમેરિકા જતો રહ્યો.અને તેની વ્યવહાર પેહલા જેવો જ રહ્યો,કોઈ ફેરફસર થયો નહીં,અને તે લગ્ન બાદ અમેરિકા જતો રહ્યો.

આ દરમિયાન મેં તેની સાથે ઈન્ટિમેટ થવા ટ્રાય કર્યો, પણ મારો પતિ મને ભાવ જ નહોતો આપી રહ્યો. ક્યારેક રાત્રે તે ઓફિસમાંથી અર્જન્ટ મેલ આવ્યો છે.

તેમ કહી લેપટોપ ખોલીને બેસી જતો, તો ક્યારેક કોઈની સાથે ફોન પર વાતો કરવા લાગતો. પોતે ટેન્શનમાં છે, હાલ મૂડ નથી,પછી કરીએ તો તેવા બહાના કરીને તે મારાથી દૂર જ રહેતો.

અને મને કોઈ રિસ્પોન્સ નહતો આપતો,મેં ઘણા પ્રયત્નો કર્યા પણ તેનો વ્યવહાર બદલાયો નહીં.આ પછી મેં તેની સાથે સમાગમ કરવાનો ખુબજ પ્રયત્ન કાર્ય પણ તે એ બાબત પર ધ્યાનજ નહતો આપતો.

મારી સ્થિતિ તો હવે ના કહેવાય ના સહેવાય તેવી થઈ ગઈ છે.મારી ફ્રેન્ડ્સ મને પૂછ્યા કરે છે.મેરેજ બાદ કંઈ થયું કે નહીં પરંતુ તેમને શું જવાબ આપવો તે વિચારથી જ મારું મગજ ફરી જાય છે.

હું જોરદાર ટેન્શનમાં છું. વિચારું છું કે મારા પેરન્ટ્સને આ અંગે વાત કરું કે નહીં.

કારણકે, મારે પણ થોડા સમયમાં અમેરિકા જવાનું થશે. મને ડર છે કે ક્યાંક ત્યાં જઈને હું ફસાઈ ન જાઉં.આમ તેને ખુબજ ટેન્શન હતું.

 

 

મને તો શંકા જાય છે કે ક્યાંક મારો પતિ ગે તો નહીં હોય ને? આમ પણ અમેરિકા જેવા દેશોમાં આ બધું કોમન હોય છે. મારો પતિ ભલે ભારતમાં જ જન્મ્યો અને ભણ્યો હોય.

પરંતુ તે છેલ્લા ચારેક વર્ષથી અમેરિકામાં જ રહે છે.શું મારે મારા સાસુ-સસરા સાથે આ અંગે વાત કરવી જોઈએ.

તમે અને તમારા પતિ મેરેજના એકાદ મહિનો સાથે રહ્યા બાદ પણ ફિઝિકલ નથી થઈ શક્યા તે અંગેની તમારી ચિંતા સમજી શકાય તેમ છે.

જોકે, તમારો પતિ ગે જ હશે તેવું માની લેવું વધારે પડતું છે. શક્ય છે કે તેને કોઈ તકલીફ હોય જે તે તમારી સાથે શેર કરવામાં શરમ અનુભવી રહ્યો હોય.

આમ પણ પુરુષો આ બધી બાબતો કોઈની સાથે ડિસ્કસ કરવામાં ખૂબ જ નાનમ અનુભવે છે.ત્યાં સુધી કે તેઓ ડૉક્ટરો આગળ પણ સાચું નથી બોલતા.

 

આમ તમારે તેની પર શંકા કરવું યોગ્ય નથી.તમે કદાચ શુભ મંગલ સાવધાન મૂવી જોયું હશે.

જો ના જોયું હોય તો ચોક્કસ જોઈ લેજો. તમને જે સમસ્યા થઈ રહી છે, તેને આ ફિલ્મમાં ખૂબ સારી રીતે દર્શાવાઈ છે, અને કઈ રીતે તેનું સમાધાન લાવી શકાય તે પણ બતાવાયું છે.

આ તો થઈ વાત સંભવિત ફિઝિકલ પ્રોબ્લેમની.જો તમારા પતિને બીજે ક્યાંક પ્રેમસંબંધ હોય અને તેણે તમારી સાથે મા-બાપના પ્રેશરથી જ લગ્ન કર્યા હોય તો પણ શક્ય છે કે તે તમારામાં ખાસ રસ ન બતાવતો હોય.

વળી, તે ગે નહીં જ હોય તેવું સાવ નકારી કાઢવાને કોઈ કારણ નથી. સૌથી શ્રેષ્ઠ એ જ રહેશે કે તમે આ અંગે બીજા કોઈની સાથે નહીં, પણ તેની સાથે જ એકવાર ખૂલીને વાત કરી લો.

તમારા મનમાં જે પણ શંકા હોય તે બધું તેને સ્પષ્ટ પૂછી લો.જો તેને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ હોય તો તે તમારી સાથે નિસંકોચ રીતે શેર કરી શકે તેવો માહોલ બનાવો.

જેથી તે તમારામાં વિશ્વાસ કરે. તેને કોઈ અફેર છે કે કેમ તે પણ પૂછી લો અને તમે હાલ કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તેપણ તેને જણાવો.

આ ખૂબીઓ જોઈને લગ્ન માટે હા પાડજો, પસ્તાવાનો વારો નહિ આવે.શક્ય છે કે પહેલીવાર વાત કરો તો તે કંઈ જવાબ ન આપે.

 

જોકે, તેનાથી નિરાશ ન થઈ જશો. તમે અમેરિકા જાઓ તે પહેલા તેને પૂરતો સમય આપો. જો તમને લાગે કે તે કંઈ બોલતો જ નથી.

અને તમારાથી કંઈક છૂપાવી રહ્યો છે અને તમારા સવાલોથી કંટાળી તમારા પર ગુસ્સે થઈ રહ્યો છે.તો પછી જરાય મોડું કર્યા વગર તમારા સાસુ-સસરા અને પેરન્ટ્સને આ અંગે વાત કરી લો.

જો આ અંગે કોઈ સ્પષ્ટતા ન થાય અને તે પહેલા જ તમે અમેરિકા પહોંચી જાઓ તો શક્ય છે કે તમારે ઘણું હેરાન થવાનું આવે.

કારણકે ત્યાં તમને સપોર્ટ કરનારું કોઈ નહીં હોય.જો તમે તમારા ઘર પરિવારમાં આ વાત જણાવીદો તો તમારી સમસ્યા દૂર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top