આજ ના જમાના માં દરેક વ્યક્તિ ના મનમાં બસ એકજ વિચાર ઘર કરી ગયો છે અને તે છે ગર્લફ્રેન્ડ આજકાલ લોકો ગર્લફ્રેન્ડ બનાવવા માટે કેટલીય તરકીબો અપનાવે છે. જુવાનિયા ઓથી લઇ ને મોટા વ્યક્તિઓ પણ આજ વિચાર થી ઘેરાયેલા પરંતુ આજે જે કિસ્સો અમે તમને જણાવવા ના છીએ તે ખુબજ સરમજનક છે.
બરેલીમાં 52 વર્ષના એક પરણિત રીક્ષાવાળાએ જે કર્યું તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે.ઉત્તરપ્રદેશના બરેલીના રહેવાસી જાવેદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં ફેસબુક પર પોતાને IPS નુરૂલ હસન ગણાવીને આશરે 3 હજાર છોકરીઓ સાથે મિત્રતા કરી અને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

અગાવ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે પરંતુ આ કિસ્સા માં છોકરીઓના પ્રમાણ માં વધારો છે માટે આ કિસ્સો ખુબજ વિચિત્ર છે. આ માણસે પોતાન ની નકલી છાપ બનાવી માશુમ છોકરીઓને ફસાવી હતી.
ફેસબુક પર જાવેદે આઈપીએસ નૂરુલ હસનના નામથી બનાવટી આઈડી બનાવ્યું અને ટૂંક સમયમાં તેના એકાઉન્ટ પર કેટલાય હજાર મિત્રો બની ગયા.તેમાં છોકરીઓની સંખ્યા સૌથી વધુ હતી. પોલીસે પકડેલા રીક્ષાચાલકે જાવેદએ જણાવ્યું હતું કે ફેસબુક પર મિત્રતા થયા બાદ મુંબઇથી બરેલી જતી એક ડઝન છોકરીઓને તેણે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને આ દરમિયાન તેણે તેમની સાથે અભદ્ર વાતો કરવાનું શરૂ કર્યું હતું. આ માણશ ની અંદર હવશખોરીજ ભરેલી હતી આ વ્યક્તિ માશુમ છોકરીઓ નું શોષણ કરવાનું જ વિચારી રહ્યો હતો.
એટલું જ નહીં હાઇસ્કૂલમાં નાપાસ થયેલ જાવેદે થોડું અંગ્રેજી શીખી લીધું જેથી કોઇપણ છોકરીને તેના પર શંકા ન પડે. જાવેદ છોકરીઓ સાથે ચેટની સાથે તેમની ન્યૂડ તસવીરો પણ મંગાવી હતી જો કે,કેટલીક છોકરીઓએ તેના વિશ્વાસમાં આવીને તસવીરો મોકલી પણ દીધી હતી.
છોકરીઓના વિશ્વાસ જીતી ને તેમને આ શખ્સ બનાવતો હતો પોતાની બનાવતી વાતો કરી છોકરીઓને પૈસા નું વૈભવ બતાવતો જેથી છોકરીઓ તેની તરફ આકર્ષિત થતી. પોલીસની ઝપટમાં આવેલ જાવેદના મોબાઇલ ફોનને જ્યારે તપાસ્યો તેના ફોનમાંથી 16 છોકરીઓ સાથેની ચેટ મળી આવી હતી જેની સાથે તે અશ્લીલ વાતો કરી રહ્યો હતો અને તેની પાસે ન્યૂડ તસવીરો પણ મંગાવી હતી.
જો કે,તેની હકીકત જાણવા માટે કોઇ યુવતી તેને વીડિયો કોલ કરે તો તે રિસીવ કરતો નહોંતો.તેવા કોઈ ના કોઈ બહાને છોકરીઓને ના પડી દે તો અને પછી તેની બીજી વાતો માં છોકરીઓને ભરાવી દેતો.
આપને જણાવી દઇએ કે,જાવેદની પત્નીને પણ પોતાના પતિની આ હરકત અંગે જાણકારી હતી અને તે પાંચ મોબાઇલ ફોન તોડી ચૂકી હતી કારણ કે, ફોનમાં તેમણે કેટલીય છોકરીઓની ન્યૂડ તસવીરો જોઇ હતી.જવાન દીકરાનો પિતા હોવા છતાં આ પ્રકારની હરકતને લઇન જાવેદની પત્ની પરેશાન હતી. કારણ કે, જાવેદે ચેટ કરવા માટે થઇને કામ-ધંધો પણ છોડી દીધો હતો.
અને આખો દિવશ બસ ચેતજ કાર્ય કરતો.આ વ્યક્તિ પ્રથમ છોકરી સાથે મિત્રતા કરતો પછી તેને પોતાના પૈસા નું વૈભવ બતાવતો અને ધીરે ધીરે છહોંકારી સાથે લવ સવ ની વાતો કરતો ત્યાર બાદ થોડા દિવશ આવી વાતો કરતો પછી તે ધીમે ધીમે છોકરીઓને તેમના માસિકચક્ર ની તારીખ પૂછતો ત્યાર બાદ આ વ્યક્તિ તેમને વધારે અંદર ની વાત પૂછતો અને પછી તે છોકરીઓને ફોર્સ કરી તેમની ન્યૂડ તશવીર મંગાવતો હતો. હાલ આ હરામી ની ધરપકડ થઇ ગઈ છે. અને અત્યારે તે પોલીસ કસ્ટડી માં છે.