શું તમે પણ હનીમૂન જવાનું વિચારી રહ્યા છો તો એક વાર જરૂર જાણી લો એડલ્ટ ઓનલી હોટેલ્સ વિશે.

ઘણા લોકો એડલ્ટ ઓનલી હોટેલ્સ પસંદ કરે છે.તમે ફરવા જાવ ત્યારે ક્યા આધારે હોટેલ પસંદ કરો છો તમારી પ્રાયોરિટી શું છે

હોટેલ બુક કરતા વખતે તમે કિંમત, ઓફર, સ્ટાર રેટિંગ કે લોકેશન શું જોઈને બુકિંગ કરો છો પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં કેટલાય એવા ટ્રાવેલર્સ છે.

જેઓ હવે એડલ્ટ ઓનલીના ફિલ્ટર સાથે હોટેલ્સ માટે સર્ચ કરે છે. તેમના માટે વાઈફાઈ અને કોમ્પ્લિમેન્ટ્રી બ્રેકફાસ્ટ સાથે એડલ્ટ્સ ઓનલી પણ એક જરુરી ફિલ્ટર છે.

હાલના લોકો વધુ પડતી એડલ્ટ ઓનલી હોટેલ્સ ને પસંદ કરે છે.ઘણી હોટેલ્સ માં બાળકો ને રહેવાની સુવિધાઓ હોય છે.

પરંતુ આ કપલ્સ ને પસંદ આવતું નથી,હોટેલ્સના કોરિડોરમાં બાળકોના રમવાનો અવાજ અને સ્વિમિંગ પૂલમાં મસ્તી મોટાભાગના કપલ્સના ટ્રાવેલ એક્સપીરિયંસને ખરાબ કરે છે.

પછી ભલે પોતે બાળકોના પેરેન્ટ્સ કેમ ન હોય. આ કારણે જ હવે હોટેલ ઇન્ડસ્ટ્રી પણ આ માટે પોતાને સજ્જ કરી રહી છે.

અને ઘણી હોટેલ્સ એડલ્ટ ઓનલી બની રહી છે.અને હાલના તબક્કામાં દરેક કલ્પ્સ અથવા પાર્ટનર એડલ્ટ ઓનલી હોટેલ્સ પસંદ કરે છે.

અને તે વધારે પસંદ આવતી હોટેલ્સ છે.એડલ્ટ ઓનલી હોટેલ્સ ઘણી હોય છે,જે આવી જ એક હોટેલ છે તમારા કુર્ગ, જે એક બુટિક રિસોર્ટ છે.

જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પ્રવેશ નથી. તમારા લીઝર એક્સપીરિયન્સના ચીફ શ્રુતિ શિબુલાલ કહે છે ‘અમારી પ્રોપર્ટી અનોખા ટ્રાવેલ એક્સપીરિયન્સ માટે ડિઝાઇન કરાઈ છે.

અહીં અમારા ગેસ્ટ ફોરેસ્ટ બાથ, આઉટડોર ડાઇનિંગ, સ્પા ટ્રીટમેન્ટ જેવી સુવિધાનો ઉપયોગ કરે છે. તેઓ અહીં શાંતિ અને પ્રાકૃતિક નઝારાનો આનંદ લેવા માટે આવે છે.

અને આ હોટેલ્સ માં 12 વર્ષ ની નાની ઉંમરના બાળકોને જવાની મનાય છે.આથી આ હોટલ્સ માં આવતા દરેક કપલ્સ ખૂબ આનંદ મેળવી શકે છે.આ ઉપરાંત ગ્લોબલ સ્તરે પણ એડલ્ટ્સ ઓનલી ટ્રાવેલનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

2018માં એડલટ્સ ઓનલી હોટેલ સર્ચ કરવાવાળાઓની સંખ્યામાં 30 ટકા વધારો થયો છે. સામાન્ય રીતે તો આ નો કિડ્સના ટેગવાળા હોટેલ્સ હનીમૂન કપલ્સ અને એવા કપલ્સ માટે છે.

જેઓ એકબીજા સાથે વધુ ઇન્ટિમેટ સમય પસાર કરવા માગે છે. જોકે આજકાલ જેમને સંતાન હોય તેવા કપલ્સ પણ આવી હોટેલ્સ પસંદ કરે છે

અને એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવે છે.આમ દરેક કપલ એડલ્ટ ઓનલી હોટેલ્સ પસંદ કરે છે.અને આ હોટેલ્સમાં આવી વધુ સમય પસાર કરે છે અને ખુબ આનંદ મેળવે છે.

આ ઉપરાંત બીજી ઘણી જગ્યાઓ એ આવી હોટેલ્સ છે.જે ગોવામાં પણ પાર્ક બાગ રિવર એવી હોટેલ છે જેમાં ફક્ત 18 વર્ષથી ઉપરના લોકો જ એન્ટ્રી મેળવી શકે છે.

તેમ છતા ત્યાં વર્ષના મોટાભાગના સમયમાં 85% કરતા વધારે એક્યુપન્સી હોય છે. આવી જ રીતે દેશનું પહેલું ડેસ્ટિનેશન સ્પા આનંદા પણ એવી જગ્યા છે જ્યાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રવેશ નથી.

આમ આવી હોટેલ્સ માં 14 વર્ષ થી નાના બાળકોને એન્ટ્રી આપવામાં આવતી નથી.આ ઉપરાંત શિમલમાં પણ છે,આ જ રીતે શિમલાની આઇકોનિક લક્ઝરી હેરિટેજ હોટેલ વાઇલ્ડફ્લાવર હોલમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને નથી લઈ જવા દેવામાં આવતા આ હોટેલ 8250 ફીટ ઉપર છે.

અને સુરક્ષાના કારણે બાળકોને અલાઉ નથી કરતી.અને ફક્ત કપલ્સ ને જ એન્ટ્રી આપવામાં આવે છે.10 વર્ષ થી નાના બાળકોને એંત્રીએ આપવામાં આવતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top