લઘુતમ અને સીમાંત ખેડૂતોને માટે છે. આ યોજનામાં જે ખેડૂતો જોડે બે એકરથી ઓછી જમીન છે તેના માટે. મોદી સરકારે એક મહિના પહેલા ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રાલય ના મુજબ આ શુક્રવાર બપોર સુધી 8.36 લાખ ખેડૂતોને રજીસ્ટ્રેશન કર્યું.
આ કિસાનોને પોતાની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી માનધન યોજનાથી 9 ઓગસ્ટ રજીસ્ટર્ડ કરાવ્યું. તેમાં લગભગ 27 હજાર ખેડૂતો આ પેન્શન માટે કેન્દ્ર સરકારની યોજના સાથે જોડાયા હતા. તો તમે પણ દેર ના કરો. કારણકે તેમાં તમને કઈ નુકશાન નથી.
50 ટકા મોદી સરકાર આપે છે. અને 50 ટકા તમારે આપવાનું છે. અને તમે જ્યારે ચાહો ત્યારે આ યોજનાઓ થી બહાર આવી શકો છો. તેનું ઓછામાં ઓછું પ્રીમિયમ 55 છે અને વધારેમાં વધારે 200 રૂપિયા છે.
જો પોલીસ હોલડર ખેડૂત નું મૃત્યુ થયું. તો તેની પત્ની ને 50 ટકા રકમ મળસે. અને LIC વારા ખેડૂતોને પેન્શન ફન્ડ મેનેજ કરશે. તમને બતાવી દઈએ કે જેટલું પ્રીમિયમ ખેડૂત આપશે તેટલું જ સરકાર આપશે. તેનું ઓછામાં ઓછું પ્રીમિયમ 55 અને વધારે 200 છે. જો વચ્ચેથી કોઈ પોલીસ છોડવા માગે છે. તો જમાં પૈસા અને વ્યાજ તે ખેડૂતને મળસે. જો ખેડૂતની મૃત્યુ થાય તો તેની પત્નીને 1500 રૂપિયા દર મહિને મળશે.
આ પેન્શન યોજના PMKMY હેઠળ પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડુતોને 60 વર્ષ પછી 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. સરકારે તમામ 12 કરોડથી નાના અને સીમાંત ખેડુતોને તેનો લાભ આપવાની યોજના બનાવી છે. નાના અને સીમાંત ખેડૂત તે છે જેની પાસે 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન છે.
પૈસા આપ્યા વગર પણ લાભ મળી શકે છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય સયુંકત સચિવ રાજબિર સિંહ ના મુતાબિક રજીસ્ટર્ડ માટે કોઈ ફ્રી નહિ આપવાની,જો કોઈ ખેડૂત પીએમ ખેડૂત સમ્માન નિધિ લાભ લે છે. તો તેના માટે કોઈ દસ્ત્વેજ નહિ લેવા મા આવશે.આ યોજનામાં ખેડૂત પીએમ ખેડૂત યોજનામાં મળતો લાભ સીધો વિકલ્પ અશદાન પસંદ કરે છે.તેવી રીતે તેને પોતાના ખિસ્સામાં પૈસા નથી ચુકવણા .
ઉમરની સાથે પ્રીમિયમ વધે છે.
જો કે, આધાર કાર્ડ દરેક માટે મહત્વપૂર્ણ છે. જો કોઈ ખેડૂત આ યોજનાને વચ્ચે છોડી દેવા માંગે છે તો તેના નાણાં ખોવાશે નહીં. તે યોજના છોડે ત્યાં સુધી જે પૈસા જમા કરવામાં આવશે, તે બેંકોના બચત ખાતાની સામે વ્યાજ મેળવશે.