પેટ ભરવાની સાથે સાથે પોતાના ભાગ્ય ને ખોલી શકે છે. ફક્ત એક રોટલી,જાણો રોટલીથી સંબંધિત આ યુક્તિઓ ફક્ત એક રોટલી ના દાનથી પોતાના જીવનની ગમે તેવી પરેશાનીઓ દૂર કરી શકાય છે.
અને રોટલીથી જોડેલી આવી વાતો. જે વધારે ઘાતક સાબિત થાય છે. અને એના ઉપયોગથી તમે તમારી તકદીર બદલી શકો છો. રોટલી થી જોડાયેલા આ 8 ઉપાયો થી.
ગાય ને ખવડાવો રોટલી.
પિતૃદોષ કરવાના લીધે અને જીવનમાં શાન્તિ લાવવા માટે રોજ સવારે પોતાના ઘરમા પહેલી રોટલી ગાયને ખવડાવો. રસોઈ ઘરમાં બનવા વાળી પહેલી રોટલી તેને દેશી ઘી કે મોરસ કે ગોળ જોડે મૂકો.
અને આ રોટલીને ગાય ને ખવડાવો. તમારા પિતૃદોષ દૂર થાય છે. તમારા જીવનમાં તરક્કી મળે છે. તમે આ ઉપાયને રોજ કરો.
કૂતરાને ખવડાવો રોટલી.
જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે. તે લોકો કાગડાને રોટલી નાખો. કાગડાને રોટલી ખવડાવવી દોષ જલદી દૂર થાય છે અને કૂતરાને રોટલી ખવડાવવી શત્રુ જોડે વિજય મેળવી શકો છો.
આર્થિક સ્થિતિ થાય સારી.
પોતાની આર્થિક સ્થિતિ ને સારી કરવા માટે અને ધનની પ્રાપ્તિ કરવા માટે રોજ ગરીબ વ્યક્તિ ને રોટલી ખાવા માટે આપો.
ભિખારી કે ગરીબ વ્યક્તિને પેટ ભર ખવડાવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે. જો તમારી આર્થિક સ્થિતિ સારી છતાં કામ નથી બનતું તે પણ થઈ જશે. તમે ભિખારીને બસ તાજી રોટલી ખવડાવવી જોઈએ.
શનિદેવ થી બચો.
ફક્ત રોટલી એક ટુકડો શનિ દોષાને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે. શનિ દોષ હોય ત્યારે તમારે દરરોજ બનેલી છેલ્લી રોટલી પર સરસવનું તેલ અને ત્યારબાદ આ રોટલી કૂતરાને ખાવા માટે આપો.
જો કુતરાઓ તમારી આ રોટલી ખાય છે, તો પછી સમજો કે તમારી દોષ દૂર થઈ જશે. બીજી બાજુ, જો આ રોટલી કૂતરો ના ખાતી હોય, તો તમને આ ખામીથી રાહત મળે નહીં.
આ ઉપાય કરવાથી શનિ સિવાય રાહુ અને કેતુ દ્વારા તમારા જીવનમાં આવતી અવરોધો પણ સમાપ્ત થાય છે. તમારે આ ઉપાય શનિવારે કરવો જોઈએ અને જ્યાં સુધી તમારી કુંડળીમાંની પૂરો દોષ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ.
ધનિક બનવા માટે.
જો તમારા ઘરે કોઈ ભિખારી આવે છે. તો અને તે ભિખારીને ભૂખ્યા પેટ ના જવાદો અને તેને રોટલી ખાવા માટે આપો. ભિખારીને રોટલી ખવડાવવી તેની દુવાઓ મળે છે.
અને તેના લીધે તમારા ઘરમાં લક્ષ્મી ખૂટતી નથી. ભિખારીને રોટલી જોડે, કપડાં,ચંપલ,વગેરે દાન કરો. જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જેના ગ્રહો ભારે છે. તો તમે તે વ્યક્તિ ના હાથે ભિખારીને રોટલી અને દાન કરાવો.
જીવનની મુશ્કેલી દૂર કરે.
જીવનમાં કોઈ અવરોધ આવે તો કીડીઓને રોટલી નો ટુકડા ખવડાવો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે રોટલી માં ખાંડ નાખીને કીડીઓની સામે મૂકી શકો છો.
જો કે, ધ્યાનમાં રાખો કે રોટલી ટુકડાઓ ખૂબ નાના કરવા જોઈએ. જેથી કીડીઓ તેને સરળતાથી ખાઇ શકે. તમે આ ઉપાય સવારે અથવા સાંજે કરી શકો છો.
અને આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને અવરોધો સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.
ઘરે શાંતિ જાળવવા માટે.
જો ઘરના લોકો વચ્ચે ઝઘડો થાય તો રોટલીને લગતા આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરનું વાતાવરણ શાંત થઈ જશે અને ઘરમાંથી તમામ પ્રકારના તણાવ દૂર થઈ જશે.
આ ઉપાય અંતર્ગત બપોરે ખોરાક રાંધતી વખતે ગાય માટે પ્રથમ રોટલી અને કૂતરા માટે છેલ્લી રોટલી બનાવો. આ રોટલીઓ બનાવ્યા પછી, તમે ગાયને પ્રથમ રોટલી અને બીજો રોટલો કૂતરાને ખવડાવો, આ ઉપાય કર્યા પછી, તમે અસર જોશો અને તનાવ તમારા ઘરમાંથી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.
કરિયર માં સફળતા મેળવવા માટે.
જો તમને નોકરી નથી મળતી.તો તમે રંગ વારા કૂતરાને રોટલી ખવડાવવી. રોટલીને જોડાયેલા આ ઉપાયોથી. તમારા મન પસંદ ની નોકરી મળી જાય છે. તમે તેનો ઉપયોગ ગુરુવાર કે રવિવારે કરો.