ટામેટા ખાવાથી દૂર થઈ જાય છે આ ખતરનાક બીમારીઓ, આજ થી ચાલુ કરો ખાવાનું

ટામેટાંનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે કરવામાં આવે છે અને તેને સલાડ, સૂપ અને ચટણી તરીકે પણ ખાવામાં આવે છે. ટમેટામાં હાજર ગુણધર્મો તેને અત્યંત અસરકારક બનાવે છે અને તેને ખાવાથી અનેક ખતરનાક રોગો દૂર થઈ જાય છે. ટામેટા ખાવાથી જ આ બીમારીઓ દૂર થઈ જાય છે.

એસીડીટી ઠીક કરે

એસીડીટી ની સમસ્યા ને દૂર કરવામાં ટામેટા મદદગાર સાબિત થાય છે અને એને ખાવથી એસીડીટી ની મુશ્કેલી દૂર થઈ જાય છે ટામેટા માં કેલ્શિયમ, ફાસફોરર્સ, અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે પેટ એસીડીટી ને રોકે છે.

આંખો માટે ગુણકારી

ટામેટા નું સેવન કરવું એ આંખો માટે ગુણકારી હોય છે. અને એને ખાવાથી આંખો એકદમ સાફ રહે છે. આ ટામેટા માં વિટામિન એ મળી આવે છે અને વિટામિન એ આપણી આંખો માટે ખૂબ ફાયદાકારક છે. માટે જે લોકો ને આંખો બે લાગતી બીમારી હોય તો એ લોકોએ ટામેટા સેવન કરવું જોઈએ. ટામેટા સૂપ પીવાથી આંખો સારી રહે છે ટામેટા સૂપ બનાવવો ખૂબ સરળ છે.

તમે બે ટામેટા લઈ ને એને ઉકાળી લો અને એને પીસી લો એને પીસી ને એને ગાળી લો અને એના રસ બે ઘી માં ફ્રાય કરી લો. અને બની ગયો તમારો સૂપ તમે આ સૂપ ને અઠવાડિયા માં ચાર વખત પીવો.

ત્વચા ચમકશે

ટામેટા નો ઉપયોગ કરી ને તમે એક ચમકદાર ત્વચા પણ મેળવી શકો છો, ત્વચા ચમકદાર બનાવવા માટે તમે ટામેટા નો રસ તમારા ચહેરા પર લગાવી લો અને 15 મિનિટ પછી તમારો ચહેરો સાફ કરો અને તમે ઇચ્છો તો રસ માં મધ પણ મિલાવી શકો છો, ટામેટા નો રસ અને મધ એક સાથે લગાવવાથી ત્વચા સાફ થશે અને ત્વચા મુલાયમ રહેશે.

ઉધરસ, કફ દૂર કરે

ટામેટા ખાવાથી શ્વાસ નડી પર સારી અસર પડે છે અને શ્વાસ નળી એકદમ સાફ રહે છે. શ્વાસ નળી ને સાફ રાખવાથી ઉધરસ અને કફ જેવી બીમારીઓ થી સરીર ને રક્ષણ આપે છે.

પેટ માં રહેલ કીડા દૂર કરે

ટામેટા નો રસ પીવાથી પેટ માં રહેલ કીડા મરી જાય છે માટે જે લોકો ને પેટ માં કીડા ની સમસ્યા રહે છે એ લોકો એ ટામેટા નો રસ પીવો જોઈએ રોજ સવારે ખાલી પેટે ટામેટા નો રસ પીવાથી પેટ માં રહેલ કીડા મરી જાય છે તમે ખાલી એક ટામેટા ને પીસી ને એનો રસ કાળી લો અને એ રસ માં કાલી મીર્ચ નાખો આને તમે લગાતાર એક અઠવાડિયા સુધી રોજ સવાર માં પીવો.

ડાયાબિટીસ રહે કંટ્રોલમાં

ટામેટાંનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે યોગ્ય માનવામાં આવે છે અને તેનું સેવન ડાયાબિટીઝ ને નિયંત્રણમાં રાખી શકે છે. જો ડાયાબિટીઝના દર્દીઓ ટામેટા નું સેવન નિયમિતરૂપે કરે છે તો એમનું સુગર નિયંત્રણ માં રહે છે અને એ વધતું નથી ડાયાબિટીઝથી પીડિત લોકોએ દરરોજ એક ટામેટા નું સેવન કરવું જ જોઇએ. તમે તેને સૂપ અથવા કચુંબર તરીકે પણ ખાઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top