બાળકોના આ નામ રાખવાથી આવી સકે છે એમના પર મુશ્કેલી. જાણો એ નામ વિશે.

મોટા ભાગે બાળકનો જન્મ થાય પછી તેની નામકરણની પ્રક્રિયા વધારે મહત્વની હોય છે. એક નામ વગર સંસાર માં કોઈ વ્યક્તિ જીવી શકતો નથી.

કારણ કે દરેક વ્યક્તિ ને જીવવા માટે એક પહેચાન જરૂરી છે. અને તે પહેચાન તેનું નામ આપે છે. જ્યારે એક બાળક નવ મહિના સુધી પોતાની માં ની કોખ માં રહે છે.

ત્યારથી તેની માં અને પિતા તેના નામ વિશે વિચારતા હોય છે. છોકરો કે છોકરી હોય તેના અલગ અલગ નામ હોય છે.

હિન્દુ ધર્મ ની માન્યતા મુજબ ઘણા માં,બાપ પોતાના બાળકોનું નામ પૌરાણિક કથા કે ભગવાન ના નામ પરથી રાખવાનું શુભ માને છે.

અને તેવું નામ રાખવાથી તેમણે લાગે છે કે તેમનો છોકરો પણ સદેવતાની જેમ ખુશ રહશે. ભગવાનના આશીર્વાદ હમેશા રહેશે પણ તેમણે એ જાણીને હેરાન થઈ જશો કે એવા કેટલાક પુરાણો કે જેના નામ રાખવાથી તેમના પર સંકટ આવી શકે છે.

એટલે આજ ના આ આર્ટિકલ માં હિન્દુ ધર્મના એવા નામ વિશે બતાવીશું. જે તમે ભૂલથી પણ ના રાખો ભારે પડી શકે છે. ચાલો જાણીએ આ નામ વિશે.

આ છે નામ જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વિભીષણ.

વિભીષણ નામનો શાબ્દિક અર્થ છે “તે વ્યક્તિ જે ક્રોધથી દૂર રહે છે”.આપણે બધા જાણીએ છીએ કે વિભીષણ રાવણનો ભાઈ હતો અને તેણે રાવણના મૃત્યુનું રહસ્ય ભગવાન રામને કહ્યું હતું.

આથી વિભીષણને “ઘર કા બેદી લંકા ધને” કહેવત દ્વારા પણ ઓળખવામાં આવે છે. તેથી તમે તમારા બાળકનું આ નામ ક્યારેય નહીં રાખશો.

દ્રોપદી.

એમતો દ્રોપદી મહાભારત ની એક રાજકુમારી હતી. પણ તેમણે પાંચ પાંડવો જોડે લગ્ન કર્યા હતા. તેના ચાલતા એક પિતા તેણી છોકરીનું નામ દ્રોપદી ના રાખી શકે.

મંદોદરી.

મંદોદરી સ્વભાવમાં શાંત હતી અને દયાળુ પણ રાવણ જેવાની પત્ની હોવાના કારણે,પોતાના બાળકોનું નામ મંદોદરી રાખવાનું પસંદ નહિ કરતા.

સુગ્રીવ

એવું કહેવાય છે કે સુગ્રીવ રામ ભગવાનના સારો ભક્ત હતો. પણ રાજા પંથ ની લાલચ મા આવીને. પોતાના ભાઈની હત્યા કરી હતી. એટલા માટે પોતાના બાળકનું નામ સુગ્રીવ રાખવાથી ડરે છે.

અશ્વત્થામા.

બધા જાણે છે કે અશ્વત્થામા ખૂબ બહાદુર અને નીડર યોદ્ધા હતા. પરંતુ હજી પણ તેમણે જીવનભર ખરાબ કાર્યો કર્યા, જેના કારણે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને દર્દ અને દુ:ખ જનક શ્રાપ આપ્યો. કદાચ આ જ કારણે કોઈ માતાપિતા તેમના બાળકનું નામ રાખવા માંગતા નથી.

ગાંધારી.

ગાંધારી ખૂબ સારી સ્ત્રી હતી. જેમાં ઘણા ગુણો પણ હતા. પરંતુ લગ્નન પછી તેને દુઃખ સિવાય કશું જ મળ્યું નહીં અને તેના બધા પુત્રો પણ મરી ગયા. તેથી જ માતા-પિતાને તેમની પુત્રીનું નામ ગાંધારી રાખવાનું જરાય ગમતું નથી.

કૈકેયી.

કૈકેયી એક રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. પરંતુ, સગીર નોકરાણીની વાતોમાં આવ્યા પછી પણ તેણીએ તેના જ પરિવારના સભ્યો વચ્ચે ભેદ પાડવાનું શરૂ કર્યું. તેથી, લોકોને કૈકેયી નામ ગમતું નથી.

દુર્યોધન.

યુદ્ધોની વાત કરીએ તો દુર્યોધન સૌથી બલવાન અને શક્તિશાળી યોદ્ધા હતો. પરંતુ તે પછી પણ,તેમણે લોભથી તેમના સમગ્ર પરિવારનો નાશ કર્યો,જેના કારણે માતાપિતા આ નામ તેમના બાળકો માટે શુભ માનતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top