જો તમારુ આ બેંકમાં એકાઉન્ટ છે તો 16 ઓક્ટોમ્બરથી લાગશે મોટો ઝટકો, જાણો કઇ છે એ બેન્ક જે 16 ઓક્ટોબરથી ગ્રાહકોને આપશે ઝટકો, જાણો વિગતે દેશની મોટી પ્રાઇવેટ બેન્કોમાં સામેલ ICICI બેન્કે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.
ડીજીટલ લેણ-દેણને પ્રોત્સાહન આપવાની આડમાં આ બેન્કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સ પર એવો ચાર્જ લગાવી દીધો છે. જેથી ગ્રાહકની મુશ્કેલી વધી જશે. ICICI બેન્ક એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપો આપ્યો છે, જે તેમના માટે ખૂબ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
ICICI બેન્ક એ ઝીરો બેલેન્સ એકાઉન્ટ વાળા લોકો ને મોટો ચાર્જ આપવાનો નિર્ણય કર્યો છે. ICICI બેન્કે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો.
ICICI બેન્કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સ પર ચાર્જ લગાવ્યો. બેન્કના નિર્ણયથી ગ્રાહકો મુશ્કેલીમાં. ICICI બેન્ક માં જે પણ લોકો નું એકાઉન્ટ છે તેમને મોટો ઝટકો લાગ્યો છે. એકાઉન્ટમાં જીરો બેલેન્સ હોય તો લાગી શકે છે મોટો ચાર્જ. ICICI બેન્ક ના આ નિર્ણય થી ગ્રાહકો મુશ્કેલીમાં પડી ગયા છે.
ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકે તેના ગ્રાહકોને જોરદાર ઝાટકો આપ્યો છે. 16 ઓક્ટોબરથી બેંકના રોકડ ઉપાડ ખાતાધારકો 100 થી 125 રૂપિયા ફી શાખામાંથી દરેક રોકડ ઉપાડ માટે ચૂકવવાની રહેશે. જો ગ્રાહક બેંક શાખામાં મશીન દ્વારા પૈસા જમા કરે છે.
તો તેઓએ ફી પણ ચૂકવવી પડશે.આઈસીઆઈસીઆઈ બેંકે શુક્રવારે રાત્રે તેના ખાતા ધારકોને આપવામાં આવેલી નોટિસમાં કહ્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને ડિજિટલ મોડમાં બેંકિંગ ટ્રાંઝેક્શન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, જે ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવને વેગ આપશે”.
જણાવી દઇએ કે બેન્કે મોબાઇલ બેન્કિંગ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા થનારા એનઇએફટી, આરટીજીએસ તથા યુપીઆઇ ટ્રાન્જેક્શન પર લાગનારી તમામ પ્રકારની ફીને ખતમ કરી દીધી છે.
આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓ પાસેથી રૂ. 10,000 થી રૂ. 10 લાખ સુધીના એનઇએફટી ટ્રાન્જેક્શન પર રૂ. 2.25 થી રૂ. 24.75 (જીએસટી વધારાની) ચાર્જ આપવો પડે છે. જ્યારે શાખાઓમાંથી રૂ. 2 લાખથી લઇને 10 લાખ સુધીના આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે, 20 થી 45 રૂપિયા (જીએસટી વધારાની) ફી આપવી પડે છે.
જો આપના ICICI બેન્કમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે તો પછી આવનાર દિવસોમાં આપને બ્રાન્ચથી કેશ નીકાળવા પર ચાર્જ ચૂકવવો પડશે. ICICI એ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સને 16 ઓક્ટોબરથી બેન્કની કોઇપણ બ્રાન્ચથી કેશ નીકાળવા પર 100-125 રૂપિયા ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે.
ગ્રાહકે તમામ ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ ચૂકવવો પડશે.જેના દ્વારા ICICI બૅન્ક ના ગ્રાહકો મુશ્કેલીમાં આવી શકે છે. ICICI બેન્ક મુજબ કેશના ઉપાડ સિવાય જો ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં ગ્રાહક મશીન દ્વારા પૈસા જમા કરે છે, તો તેના માટે પણ ચાર્જ લાગશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ICICI બેન્કે શુક્રવારે રાત્રે એક નોટિસ જાહેર કરી કહ્યું કે અમે અમારા ગ્રાહકોને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ડીજીટલ મોડમાં કરવા માટે ઉત્સાહિત કરીએ છીએ.
આ ઉપરાંત ICICI બેન્ક એ બીજી પણ નોટિસ જાહેર કરી હતી કે આ સાથે જ બેન્કે પોતાના ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સથી અપીલ કરી છે. કે તે પોતાના એકાઉન્ટને કોઇ અન્ય બેસિક એકાઉન્ટમાં બદલી લે. જો તે એવું નથી કરી શકતા તો પોતાનું એકાઉન્ટ બંધ કરી લે. આ સિવાય બેન્ક એ બીજા પણ નિવેદનો કર્યા છે અને કહ્યું છે કે બેન્કે તર્ક આપ્યો છે કે દેશ ડીજીટલ ઇન્ડિયા તરફ ઝડપથી વધી રહ્યો છે.
તેથી બેન્કે મોબાઇલ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા થતા NEFT, RTGS અને UPI ટ્રાન્ઝેક્શન પર લાગતા તમામ ચાર્જ ખતમ કરી દીધા છે. નોંધનીય છે કે, ICICI બેન્કના બ્રાન્ચથી 10,000 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધી NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી લઇને 24.75 રૂપિયા (GST એક્સ્ટ્રા) નો ચાર્જ આપવો પડે છે.
જ્યારે બ્રાન્ચથી RTGS ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાથી લઇને 45 રૂપિયા (GST એકસ્ટ્રા) નો ચાર્જ આપવો પડે છે. આ તમામ નવા નિયમો મુજબ ICICI બેન્ક ના ગ્રાહકો મુશ્કેલીમાં પળી શકે છે. જે ની તમને નોંધ લેવી જોઈએ. આ ઉપરાંત ICICI બેન્ક ના ગ્રાહકોએ ચેતવણી રાખવી જોઈએ અને જીરો બેલેન્સ એકાઉન્ટ વાળા ગ્રાહકોને નોંધ લેવી જોઈએ જેથી તે મોટા ચાર્જ થી બચી શકે.
આ સાથે જ બેન્કે પોતાના ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સથી અપીલ કરી છે કે તે પોતાના એકાઉન્ટને કોઇ અન્ય બેસિક એકાઉન્ટમાં બદલી લે. જો તે એવું નથી કરી શકતા તો પોતાનું એકાઉન્ટ બંધ કરી લે.