આ શિક્ષિકાએ એક બે નહિ અધધ આટલી વખત વિદ્યાર્થી સાથે બાંધ્યો શારિરીક સંબંધ.જાણો કોણ છે આ શિક્ષિકા.

તમે રેપ ના કિસ્સાઓ તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આ કિસ્સો વાંચીને તમે પણ ચકિત થઈ જશો,આ કિસ્સો અમેરિકા ની એક શાળાનો છે. જ્યાં એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક એ 17 વર્ષના વિદ્યાર્થી આઠ વખત સબંધ બાંધ્યો.

પછી જે થયું તે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વાંચો વિગતે.અમેરિકાની એક શાળામાં અભ્યાસ કરતા 17 વર્ષ ના વિદ્યાર્થી સાથે મહિલા શિક્ષકએ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિરીક સંબંધ બાંધ્યા. હવે આ લંપટ શિક્ષિકાએ પોતાના બચાવમાં દલિલ કરી છે કે, તેની સાથે સંબંધ બાંધવા માટે વિદ્યાર્થીએ સહેમતી આપી હતી.

આ મામલો અમેરિકાના કેંચુકી રાજ્યનો છે, અહિંયા 17 વર્ષનો વ્યક્તિ કાયદાકીય રીતે સેક્સની અનુમતિ આપી શકે છે. જોકે અમેરિકામાં 17 વર્ષ નો વ્યક્તિ સેક્સની છૂટી આપવામાં આવે છે.

પરંતુ આ ખુબજ શરમજનક છે.મીડિયા એ આની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે હેલી રીડ નામની હાઇસ્કૂલની શિક્ષિકા પર આરોપ લગાવ્યો છે કે, તેણે શાળા પત્યા બાદ વિદ્યાર્થી સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

પોલીસે તેમના પર બળાત્કારની કલમો લગાવી છે. જૂન 2018માં જ ટીચરની ધરપકડ પણ કરવામાં આવી હતી.જોકે આ ધરપકળમાં હજુ સુધી આ મહિલા શિક્ષક પકડાય નથી.હજુ સુધી તેની ધરપકડ ચાલી રહી છે. નવેમ્બર 2019માં આ મામલે ટ્રાયલ શરૂ થશે.

પોલીસ કર્મચારીએ મહિલા શિક્ષક ને પકડ્યા બાદ પૂછપરછ માં મહિલાએ જણાવ્યું હતું કે, પરંતુ આ પહેલા જ શિક્ષિકાએ પોતાના બચાવમાં કહ્યું કે, વિદ્યાર્થી સાથે સહેમતીથી સંબંધ બાંધ્યા હતા.

જોકે, પોલીસે સગીર સાથે રેપ કરવા સંબંધી કલમો લગાવી શિક્ષિકા પર કેસ દાખલ કરી દીધો છે.અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.જોકે કોર્ટ માં આ મામલો મોકલવામાં આવ્યો હતો.મહિલા શિક્ષક ને કોર્ટમાં લઇ જવામાં આવી હતી.

અને કોર્ટમાં જમા કરવામાં આવેલ દસ્તાવેજો અનુસાર તેમના તરફથી તર્ક આપવામાં આવ્યુ છે કે, વિદ્યાર્થીની ઉંમર એટલી હતી કે, કાયદાકીય રીતે શારિરીક સંબંધ બનાવવા પર તે સહેમતી આપી શકે છે.

આ કારણે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી તો તેમના સંવૈધાનિક અધિકારોનું હનન થશે.આ મામલે પોલીસે તપાસ ત્યારે શરૂ કરી હતી જ્યારે ઓલ્ડહામ કાઉંટી હાઇ સ્કૂલના ડાયરેક્ટરને ટીચર અને વિદ્યાર્થીના સેક્સુઅલ રિલેશનશિપની જાણકારી આપી હતી.

પોલીસે આ મામલાને લઇ કહ્યું હતું કે, શિક્ષિકા ‘પોઝિશન ઓફ ઓથોરિટી’માં હતી અને તેણે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top