ઓરલ સેક્સ દરમિયાન રાખો આ ખાસ વાત નું ધ્યાન, નહીં તો આવી શકે છે આ ગંભીર પરિણામ

અત્યાર ના મોર્ડન જમાનામાં સેક્સ એ ખુબજ જીવન જરૂરિયાત ની વસ્તુ બની ગઈ છે. લોકો પોતાની હવસ ને છુપાવ અનેક પ્રકાર ના કૃત્યો કરતા હોય છે. આતો થઈ વાત સેક્સ ની બહારથી પરંતુ તમે પણ જાણો છો કે સેક્સ ની જુદી જુદી ઘણી પોઝિસનો છે ત્યારે ઘણી પોઝિશન માં અમુક ખાસ વાત નું ધ્યાન રાખવું પડે છે.

અત્યારે વાત જ્યારે સેક્સની કરવામા આવે તેમાં આ પેનિટ્રેટિવ સેક્સ જેટલું જ મહત્વનું છે એટલો જ ઓરલ સેક્સ એ મજબુત છે કે જેમાં પાર્ટનરને તમારે ઉત્તેજીત કરવા અને સેક્શ્યુઅલ પ્લેઝર આપવા માટે તમારે મો હોઠ અને જીભનો એક ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

આમાં એ કોઈ શંકા નથી કે આ ઓરલ સેક્સ એ મેન એક્ટના ઉત્સાહને વધારવામાં મદદ કરે છે પણ આ પહેલા આ તમે એ પણ ટ્રાઈ કરી શકો છો કે ઓરલ સેક્સ અંગે એવી કેટલીક મહત્વની વાત કે જે તમારે જાણવી એ ખુબજ જરૂરી છે. જેનાથી તમને ઓરલ સેક્સમાં કોઈ તકલીફ રહેશે નહીં અને તેમાં તમને વધારે રસ જાગશે.

મેલ હોય કે પછી ફિમેલ એ પોતાના પાર્ટનરને મોંઢાંથી સેક્સ કરી આપે તો તેને ઓરલ સેક્સ કહેવામાં આવે છે અને આ સેક્સ કરવાથી તમારા શરીરમાં ખુબજ ઉત્તેજના વ્યાપી જતી હોવાથી સેક્સનો આનંદ ડબલ થઈ જાય છે તો વળી આ ઓરલ સેક્સથી તમને આખા શરીરમાં એ હદે ઉત્તેજના આવે છે કે તમારે સમજી લો કે તમારો સેક્સ પાવર ડબલ થઈ જાય છે.

અને આ ઓરલ સેક્સથી તમે આ તમારા પાર્ટનરને એક ચરમસુખનો તમે વારંવાર આનંદ આપી શકો છો. અને કેટલાક કપલ તો આ સેક્સ કરતા પણ વધારે ઓરલ સેક્સમાં તે આનંદ માણતા હોય છે. અને તેમને આ સેકસ્ કરતા પણ વધુ મજા તો ઓરલ સેક્સમાં જ આવે છે. જો તમે અત્યાર સુધીમાં આ ટ્રાય નથી કર્યો તો તમારે અવસ્ય કરવો જોઈએ.

ઓરલ સેક્સ કરતા પહેલા તમારે સ્વસ્થ્તાનું ધ્યાન રાખો કેમ કે જો તમે ડાઈરેક્ટ તમારા મોમાં પર્સનલ પાર્ટ લેતા હોવાથી તમારા મોંના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. આ ફોરપ્લે એ સેક્સ માટે ખુબજ જરૂરી છે અને આ સેક્સ કરતા પહેલા આ ફોરપ્લે એ જરૂરથી કરજો. કેમ કે આવુ કરવાથી તમારો પાર્ટનર ને પુરેપુરો સેક્સ માટે એક તૈયાર થઈ જશે.

અને જ્યારે જ્યારે આ ઓરલ સેક્સ કરો ત્યારે એ પહેલા તમે બ્રશ કરી લો કારણ કે જીનેટિક એરિયાને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરી લો અને યુરીન અને પરસેવો અને પ્યૂબિક ગેર અને સીમનથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે અને આથી તમને ઓરલ સેક્સમાં એકબીજાની કાળજી રાખો અને ખાસ કરીને સ્વચ્છતાં નું ધ્યાન રાખો.

જ્યારે પણ તમે આ સેક્સ કરો ત્યારે તમે માનસિક રીતે સ્વસ્થ થઈને કરો કારણ કે ઘણી વખત તમે થાકેલા હારેલા કે કોઈ વિચારોમાં રહેલા હોવાથી પાર્ટનરની સંવેદનાને અનુભવવામાં મુશ્કેલી પડે છે આથી સેક્સને તમે સંપૂર્ણ માણો. અને સેક્સ કરો કે પછી ઓરલ સેક્સ એ પાર્ટનરની સહમતિ ખુબજ જરૂરી છે અને આ બંનેનો મુડ હશે તો જ તમે સેક્સમાં સારૂ કરી શકશો.

આ સિવાય તમે અલગ અલગ આસનો અને આ પોઝીશન ટ્રાઈ કરો કે જગ્યા બદલો અને એક જ સરખી રીતે તમે સેક્સ કે ઓરલ સેક્સ એ કરવાથી તેમાં રસ એ ઓછો થવા લાગે છે અને આથી તમને સેક્સ કરતી વખતે નવા નવા પ્રયોગ અજમાવી જુઓ અને તમારા પાર્ટનરને એક સરપ્રાઈઝ આપતા રહો. અને તમારા પાર્ટનર ને નવા નવા અનુભવો કરાવવા એ તમારી જ જવાબદારી છે. માટે તમારે આની પર પણ સમય સર ધ્યાન આપવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top