કમજોર હાડકાને કરો મજબૂત
એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચ ના મુજબ ભારતમાં 70 ટકા વિટામિન ડી, ની કમી પડે છે. વિટામિન ડી, ની કમી હાડકાં નબળા અને હાડકાને લગતી બીમારીઓ રોગ પ્રતિકારક શક્તિ નબળી થવી અને હતાશ થાય છે.
પણ આ ઉપરાંત આવી સ્થિતિમાં જો તમે જીમમાં પરસેવો પાડતા હોવ તો ફાયદો નહીં થાય. તેથી તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ શામેલ કરવી જોઈએ. જેના કારણે તમારા શરીરમાં ભરપૂર વિટામિન ડી, મળે. અને તેમાં તમારે ડૉકટર ની સલાહ લો.
ઓરેંજ જ્યુસ
ઓરેંજ જ્યુસ વિટામિન સી, માટે જરૂરી છે. સાથે સાથે તે વિટામિન ડી, ની કમી પણ દૂર કરે છે. પણ પેકેટ જ્યુસ ના કરતા ઘરમાં તમે જ્યુસ નીકળીને અને રોજ પીવો આનાથી તમને ફાયદો થશે.
ગાય નું દુધ
ગાયનું દૂધ વિટામિન ડીનો સ્રોત છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછા ચરબીવાળા દૂધને બદલે, લોકોએ મલાઈ વાળું દૂધ પીવું જોઈએ. જેમાં વિટામિન ડી અને કેલ્શિયમ વધુ હોય છે.
દહીનું કરો સેવન
દૂધમાંથી બનેલુ દહીં કરવાથી વિટામિન ડી, મળે છે. જો દરરોજ દહીં ના ખાઈ શકાય તો તેની લસ્સી અથવા છાશ બનાવી શકાય છે. તે સ્વાદિષ્ટ તો હશે પણ દહીં ના પુરા ફાયદા પણ મળી જસે.
સોયા દૂધ
સોયાના દૂધમાં ગાયના દૂધની જેમ વિટામિન ડી પણ હોય છે. તમે આ દૂધને ક્યાં તો પી શકો છો અથવા તમે કોઈ સ્વાદિષ્ટ પાવડર ઉમેરી શકો છો જેમાં ફ્લેવરથી તેમાં વિટામિન ડી હોય છે.