સામાન્ય રીતે લોકો પોતાના વજન ને લઈને ખુબજ હેરાન રેતા હોઈ છે. અને તે સાચું પણ છે. એક રીસર્ચ મુજબ એક બે નહીં શો બીમારીઓનું ઘર છે મેદસ્વીતા માટેજ આજે અમે તમારા માટે લાવ્યા છે એવા ઉપાય જે તમારું વજન ઘટાડી શકે છે.
1. સો બીમારીઓ નું ઘર તમારું વધારે પડતું પેટ તેમાં કોઈ સક નથી કે મોટપા સો બીમારીઓ નું ઘર હોય છે, ડાયાબિટીસ, હૃદયની બીમારી થી જોડાયેલી વધારે પડતી બીમારીઓ ની જળ છે. તમારો વધારે ઝડપી વધતી મોટાપો, ખાસ કરીને પેટ પર જમા ચરબી જેમે ખાસકરીને બોલવા ચાલવા ની ભાષા માં ટોદ કહેવાય છે, તે ના ફક્ત આપણી પર્સનાલીટી ને પણ ખરાબ કરે છે પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ ને પણ જન્મ આપેછે, એવામાં વધતા પેટ ને રોકવા માટે જાણવું જરૂરી છે કે તેને વધવા પાછળ નું કારણ શું છે અને વધતા પેટ ને ઓછું કરવાના ઉપાય કરી શકો છો.
2. ઉંઘ પુરી ના અવવી અને દારૂ પીવો. ઉંઘ પુરી ના થવી જાડા થવા પાછળ નું એક મહત્વ નું કારણ છે, વધારે પડતા વ્યસ્ત હોવાના કારણે લોકો કેટલીક વાર ઓછું ઉંઘ લે છે, અને તે વધારે પડતા જાડા થવાનું કારણ બનેછે, જો તમે ઉંઘ પુરી ના કરતા હોય તો ખાસો પણ વધારે, તેવામાં તમે વધારે પડતા જાડા થવાની તર્ક વધી જાય છે.
તેના સિવાય કેટલાક લોકો દિવસભર કામ કર્યા દરમિયાન થાકી જાય છે, અને દારૂ પીને શાંતિ થી ઉંઘી જાય છે, પણ તેનાથી થોડો સમય તણાવ દૂર થાય છે, અને વજન પણ વધવા લાગે છે.
3. તેલ મેંદો મોરસ નો વધારે પડતો ઉપયોગ ના કરો આપના દરેક દિવસ ખાવા માં પણ પેટ વધવાનું કામ થાય છે, જે તેલ થી તમે ખાવા નું બનાવો છો તે તેલ માં ઓમેગા-6 ફેંટી એસિડ વધારે અને ઓમેગા-3 ફેંટી એસિડ થી ઓછું હોય તો તેના કારણે પેટ વધી શકે છે, તેના સિવાય વધારે પડતો મેંદો નો ખાવા માં ઉપયોગ કરવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ થવાની શંકા વધારે છે.
સાથે સાથે ય મીઠું વધારે પસંદ હોય તો તે પણ તમારું શરીર વધવા નું કારણ હોય છૅ, ખાવા માં વધારે મોરસ અથવા મોરસ વાળી વસ્તુઓ નો વધારે ઉપયોગ જેવી કે ફ્રુટ,જ્યુસ,પેસ્ટી ,કેક,કેડીઝ, વગેરે વધારે ખાવા થી પેટ ની ચરબી વધે છે.
4. થોડું થોડું ખાવ અને વચ્ વચ્ચે માં પાણી પીવો. જ્યારે તમને ખબર પડી ગઈ છે તો અમે તમને તેને ઘટાડવા ના ઉપાય બતાવીશું, કોઈપણ સમયે એક સાથે જમવાનું એક સાથે ના જમી લેવું જોઇએ, થોડા થોડા વિરામ લઈને ખાવ, તેનાથી શરીર માં મોટાબોલિજીમ પણ ઠીક રહેશે, અને તેના સિવાય વજન ઓછું કરવામાં, પેટ ની ચર્બી ઓછી કરવામાં મદદ કરે છે, જ્યારે પણ તમે વચ્ વચ્ચે ખાવ ત્યારે એક ગુટો પાણી પીવો, એવું કરવાથી વધારે ભોજન લેવાથી બચશો, અને આ પાણી ગરમ કરીને પીવો તો એકદમ સારું રહેશે.
5. લીંબુ અને અજવાયન નો ચ્હા પીવો. લીંબુ નું સેવન કરવાથી પેટ ઘટાડવા અને ચર્બી સાફ કરવામાં મદદ કરે છે, લીંબુ ની ચ્હા બહુ વધારે લોકો પસંદ છે, વજન ઓછું કરવા માટે વધારે લાભદાયક છે, લીંબુ ની ચ્હા માં મોરસ ની જગ્યા પર મધ નો ઉપયોગ કરો, તેના સિવાય અજવાયન પણ પેટ નું કદ ઘટાડવામાં મદદ કરે છે, ગરમ પાણી માં અજવાયન, ઇલાયચી, હળદર, મિશ્રણ કરીને 5 ગરમ કરો અને પછી ગાડી ને પીવો, થોડા દિવસ માં પેટની ઘટવા લાગશે.
6. ક્રાંચ એક્સસાઇજ કરવી,આ એક્સસાઇજ માં તમે સીધા સુઈ જાવ પછી માથું નીચે રાખો પોતાના બન્ને હાથ લગાવી ને માથું થોડું ઉંચુ કરો, અને પછી બન્ને પગ ઉંચા કરી ઢીંચણ સુધી લાવો પછી સીધા કરો, અને આ એક્સસાઇજ જેટલીવાર વધારે કરશો તેટલી વાર તમારા પેટ ની ચર્બી અને પેટ ઘટશે.