બૉલીવુડ માં કેટલીક અભિનેત્રીઓ આવી શામિલ છે, જેમને કોસ્મેટિક સર્જરીની મદદ લીધી છે, અને ખૂબ સુંદર અને આકર્ષક રૂપમાં મેળવ્યું છે, આજે મેડિકલ અને કોસ્મેટિક ઉધોગો એ એટલો વિકાસ કર્યો છે કે ચહેરાની સર્જરીને રંગ બદલવાથી સુધી કંઈપણ કરવી શકે છે અભિનેત્રીઓ કંઈપણ કરી શકે છે.
બૉલીવુડમાં તમે કેટલીક અભિનેત્રીઓ વિશે સાંભળ્યું હશે કે, તેમને પ્લાસ્ટિક સર્જરી કરવી છે, ગોરું અને સુંદર દેખાવું દરેક ની ઇચ્છા હોય છે. ક્યારેક ક્યારેક તો સાંમ રંગ ના લોકોનો આત્મવિશ્વાસ તૂટી જાય છે, પણ આમ જોવા જાવ તો બજાર માં ગોરા રંગ માટે કેટલીક ટ્રીટમેન્ટ હાજર છે, પણ આ ટ્રીટમેન્ટ એટલા મોંઘા છે કે દરેક વ્યક્તિ તેનો લાભ નથી લઈ શકતો મેડિકલ ટર્મ માં આ ટ્રીટમેન્ટ ને લાઈટીંગ મેન્ટ કહે છે.
બૉલીવુડમાં કેટલીક અભિનેત્રીઓ તેમના ચ્હેરાને સુંદર બનાવવા માટે આ ટ્રીટમેન્ટ નો ઉપયોગી કરી ચુકી છે, અને આજ આ પોસ્ટમાં તમને તેના વિશે જણાવીશું.
કાજોલ
કાજોલ ભારતીય ફિલ્મ સિનેમાની મશહૂર અભિનેત્રી છે, કાજલનું નામ ઇન્ડસ્ટ્રી માં વધારે મશહૂર છે, તેમના ખાતા માં એક થી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આવી છે, તમે જોશો કે પહેલાના સમયમાં તેમનો રંગ વધારે શ્યામ હતો પણ આજે તે દૂધની જેમ સફેદ રંગ દેખાય છે.
શ્રીદેવી
સ્વર્ગ પધારેલી મહાન અભિનેત્રી શ્રી દેવી બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી. શ્રી દેવી એક મહાન અભિનેત્રીની અભિનેત્રીની સાથે મહાન ડાન્સર પણ હતી. ઘણી ફિલ્મોમાં અભિનય મો પોતાની તાકત સાબિત કરનાર શ્રી દેવી પણ ડાન્સમાં નિપુણ હતી.
કહેવામાં આવે છે કે શ્રી દેવીએ સુંદર અને આકર્ષક મુખના દેખાવ માટે ઘણી સર્જરી કરાવી હતી. પહેલાની ફિલ્મોમાં તે ખૂબ જ શ્યામ દેખાતી હતી પણ ત્યારબાદ અચાનક તે ગોરી થઈ ગઈ હતી.
રેખા
બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ આવી અને ગઈ છે, પણ રેખાની સુંદરતા સાથે કોઈને સરખાવી શકાય, રેખા 64 વર્ષની ઉંમરે પણ કોઈપણ અભિનેત્રીને હરાવી શકે છે. રેખા એક એવી અભિનેત્રી છે કે જેમ જેમ તે પસાર થતી જાય છે તેમ વધુ સુંદર બની રહી છે. પણ જો તમે રેખાને તેની પહેલાની ફિલ્મોમાં જોશો, તો તમે તેને ઓળખી શકશો નહીં. પહેલા રેખાનો રંગ શ્યામ હતો, પણ ત્યારબાદ અત્યારે પ્લાસ્ટિક સર્જરીથી અત્યારે કઈક અલગ જ લાગે જે એવું લાગે છે કે રેખાનો નવો જન્મ થયો છે.
હેમા માલિની
હેમા માલિની તે સમયની ખૂબ જ સુંદર અભિનેત્રી હોતી. તે સમયમાં લાખો લોકો હેમા માલિનીની સુંદરતા પર આકર્ષાતા હતા. આજે તેમનું લાખો દિલના ધબકારા પર રાજ કરે છે, ડ્રીમ ગર્લથી પણ જાણીતી છે, હેમા માલિનીના દુનિયાભરના લાખો ચાહકો છે. પણ જાણકારી માટે જણાવીએ કે હેમા માલિનીનો રંગ પણ શ્યામ હતો. પણ સ્કિન લાઇટ ટ્રીટમેન્ટની મદદથી તેમને એકદમ ગોરું મુખ મેળવ્યું.
શિલ્પા શેટ્ટી
આજે યુપી બિહારને પોતાના નૃત્ય માં અને ફિલ્મ માં પોતાની શેંલી બતાવનાર શિલ્પા શેટ્ટી ના લાખો ચાહકો છે. જ્યારે શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં દેખાઇ ત્યારે તેનો મુખ નો રંગ એકદમ શ્યામ હતો પણ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટની મદદથી તેણે એકદમ મુખ સુંદર મેળવ્યું અને આજે તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તમે સ્પષ્ટ રીતે પહેલા અને હવેના ચિત્રો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.