હાલ સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા પાર એક CRPFમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા ખુશ્બુ ચૌહાણનો વીડિયો ગુરુવારે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણી લો કયા કારણોસર હિટ થયું તેમનું ભાષણ. મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો થયો વાયરલ. CRPFમાં કોન્સ્ટેબલની કામગીરી બજાવે છે ખુશ્બુ ચૌહાણ. અર્બન નક્સલવાદ માટે આપ્યું જોશીલું ભાષણ.દેશ માટે વ્યક્ત કરી પોતાની ભાવનાઓ.મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો ગુરુવારે સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ દેશ માટે પોતાની ભાવનાઓ ખાસ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે.
ખુશ્બુ ચૌહાણનું ભાષણ ખૂબ જ હિટ રહ્યું છે.સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક મહિલા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા કોન્સ્ટેબલના જોશીલા ભાષણની વાહવાહી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ મહિલા કોન્સ્ટેબલનું નામ છે ખુશબુ ચૌહાણ. જે CRPFની 233 બટાલિયનમાં કોન્સ્ટેબલ છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં હીટ થઈ ગયો છે.મળતી માહિતી મુજબ 27 સપ્ટેમ્બરે દિલ્લીમાં ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા આયોજિત એક ડિબેટમાં ભાગ લીધો હતો. માનવ અધિકારોના અનુપાલન કરતા દેશમાં આતંકવાદ અને ઉગ્રવાદ સામે કેવી રીતે લડવું તે અંગે આ ડીબેટ હતી.
આ દરમિયાન ખુશબુ ચૌહાણે JNUના વિદ્યાર્થીઓ અંગે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. પ્રતિયોગિતામાં ખુશ્બુ ચૌહાણનો 4 મિનિટનો વીડિયો સોશ્યિલ મીડિયામાં છવાઈ રહ્યો છે. પોતાના વીડિયોમાં તે જેએનયૂના વિદ્યાર્થીઓ માટે પોતાનો મત આપી રહ્યા છે. સેજ પણ ડર વગર નીડર તાથી ખુબજ સુંદર સ્પીચ આપી છે. દેશ માં જ્યાં સુધી આવી નીડર મહિલાઓ છે.ત્યાં સુધી દેશ ના દરેક લોકો ને તેમના પર ગર્વ રહેશે.આવી મહિલાઓ દેશ માટે ખુબજ કામ કરતી હોય. પોતાની પુરી નિષ્ઠા અને શ્રદ્ધા થીતે દેશ ની સેવા કરતી હોય છે.
જાણો ખુશ્બુ ચૌહાણની સ્પીચની કેટલીક ખાસ વાતો.દેશ મેરા જલ રહા હૈ, આગ લગી હૈ સીને મેં.હુક્મરા સબ વ્યસ્ત હૈ, ખૂન ગરીબ કા પીને મેં.રામ મંદિર બાબરી કા પક્ષ નહીં મૈં લાઈ હૂં.ઘાયલ ભારત ચીખ રહા હૈ, ચીખ સુનાને આઈ હૂં.તેઓએ કહ્યું કે દર્દ હદથી વધી જાય છે જ્યારે પુલવામા, તાજ છત્તીસગઢના સૈનિકોના અડધા બળેલા શરીરના અને રેતીના ઢગલાથી મોટા ઢેર સામે આવે છે. આજકાલ તિરંગો લહેરાવવાથી વધારે લપેટવાના કામમાં લેવાઈ રહ્યો છે. કલેજુ ફાટી ગયું જ્યારે એક માએ કહ્યું કે તમે તો અડધો ઈંચ પણ ઓછું નથી લેતા તો હું અડધો દીકરો કેવી રીતે લઈ લઉં.ખુબજ ધકરદાર આ સ્પીચ સોસીયલ મીડિયા માં ખુબજ ધમકો કરી રહી છે.