શાસ્ત્રો માં શક્તિના 51 શક્તિપીઠો ના જનાવામાં આવ્યા છે. એવુ માનવામાં આવે છે કે આ 51 શક્તિપીઠો ના દર્શન કરવાથી માં ની કૃપા વરશે છે. આજે તમને એવા બે શક્તિપીઠો ની વાત કરવાના છે. જેના માટે કહવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન બે શક્તિપીઠો માં આવીને માતાના દર્સન કરવાથી અપડું કામ પુર્ણ થશે.
પહેલુ શક્તિપીઠ – માણસા દેવી.
માણસા દેવી નું મંદિર હરિત્દ્ઘાર માં આવેલું છે. આ મંદિરમાં માં માણસા દેવી ની પૂજા કરવામાં આવે છે. માણસા દેવી માં ની ઘણીબધી વર્તવો જોડાયેલી છે. કહવામાં આવે છે કે માણસા દેવી ભગવાન શિવની પુત્રી છે. બીજા માં કહવામાં આવે છેકે માણસા દેવી કસ્યય ના માથા માંથી જન્મ થયો એવેવું માનવામાં આવે છે. કે વધુ લોકો નું એ માંણવું છે કે આ જગ્યાએ માતા સધી નું મન પડીયુ હતું.
સાંપ ના ઉપર વિરાજમાન છે.
માણસા દેવી સાંપ અને કમળ ઉપર વિરાજમાન છે. પણ તેમના ખોળામાં તેમનો પુત્ર વિરાજમાંન છે. કહવામાં આવે છે કે માંની રક્ષણ સાત સાંપ કરે છે. નવરાત્રિ માં અધીક માત્ર માં લોકો હોય છે. તમે નવરાત્રિ દરમિયાન તમે દર્સન કરવા જરૂર જાવો.
ક્યાં સ્થિત છે આ મંદિર.
માણસા દેવી ઉત્તરાખંડમાં રાજ્ય ના પ્રસિદ્ધ શહેર હરિદ્ઘારમાં છે. હરિદ્ઘાર જવા માટે તમને દિલ્લી, યુપી, હરિયાણા, અને અન્ય રાજ્ય માંથી બસ અને રેલવેની સુવિધાઓ મળી જશે. અને ત્યા ધર્મસાડા પણ છે. અને તમે આ ધર્મશાળા માં રહી શકો છો. પણ નવરાત્રી ના પર્વમાં ત્યા વધુ ભીડ હોય છે. અને રોજ 50 હજાર લોકો આવે છે. તમે પહેલાથી તમે બુકિંગ કરવો.
બીજું શક્તિપીઠ- કામખ્યાં દેવી
કામખ્યાં દેવી મંદિર 51 શક્તિપીઠ માંથિ છે. એવું કહવામાં આવે છે. કામિખ્યાં દેવી સાપ ની સવારી કરે છે. કામિખ્યાં દેવી નું મંદિર તંત્ર સાધના માટે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર આસમ ના રાજધાની દીસપુર ના પાસે સ્થિત છે. અને ગુહવાટી 8 કિલોમીર દૂર છે. કામિખ્યાં માં ને માતા સધી ની રૂપ માનવામાં આવે છે. અને તેમના દર્સન કરવાથી જીવન ના દુ:ખ દૂર થાય છે.
નવરાત્રીમાં ના સમય માં કામખ્યા દેવી ના દર્સન કરવા માટે હજારો ની સખ્યા માં લોકો આવે છે. એટલું નહિ પણ તંત્ર અને સાધના માટે પસિદ્ધ છે. ઘણા લોકો મંદિરમાં માં આવીને તંત્ર સાધના કરે છે. તમે નવરાત્રિ દરમિયાન આ મંદિરમાં જાવાનું વિચારી રહિયા છો. જરૂર જાવ. જવાનું કરતા પહેલા હોટલ ની બુકીંગ જરૂર કરાવો. કામાખ્યાં દેવી આસાનીથી પહોંચી શકાય છે. આ મંદિર રેલવે, વાયુ માર્ગ જોડાંયેલુ છે.