મહિલાઓ આ મામલે પુરુષો કરતા અલગ હોય છે. તેઓ એકસાથે અનેકવાર ઓર્ગેઝમ ફિલ કરી શકે છે. એક રિસર્ચ અનુસાર મહિલાઓ એક પછી એક એમ એકસાથે 20 વાર ઓર્ગેઝમ ફિલ કરી શકે છે. મહિલાઓની સહન શક્તિ વધારે હોય છે.
તમે જાતે પણ મેળવી શકો
માસ્ટરબેટિંગ દ્વારા તમે પોતે પણ ઓર્ગેઝમ મેળવવામાં સફળ થઈ શકો છો. જેટલું વધારે તમે પ્રેક્ટિસ કરશો તેમને જાણ થશે કે તમે મૂવ્સ અને સ્ટ્રોક્સ પર કામ કરી શકો છો. જેટલી તમારી આવડત ધીરે ધીરે તમે પોતાની બોડી નિડ્સ પણ સમજી શકો છો.
પેનફુલ ક્લાઇમેક્સ
ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, વેજિનલ ડ્રઇનેસ, પેનફુલ સેક્સ, એકબીજા પ્રત્યે સંકોચ, તણાવ અને સેક્સ લાઇફથી અસંતોષ જેવી સમસ્યામાં મેડિકલ ઇલાજ ખૂબ મદદ કરી શકે છે. આ માટે તમારે કોઈ સારા સેક્સોલોજિસ્ટ અને થેરાપિસ્ટને મળવાની જરુર છે.
ઘણા લોકોને લાગે છે કે ઓર્ગેઝમ સ્વર્ગના આનંદ સમાન અનુભવ હોય છે. પરંતુ હકીકત એ છે કે ઘણીવાર ક્લાઇમેક્સ પેઇનફુલ પણ હોય છે. ઘણા લોકો ઓર્ગેઝમ દરમિયાન ઇમોશનલ અને ઉદાસ થઈ જાય છે. જોકે આ બધાથી આગળ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ એક સુખદ અનુભવ છે.
શરીરના ઇશારા સમજો
જ્યારે તમારું શરીર પણ તમને લાગે કે તમે ઓર્ગેઝમ અનુભવવા નજીક છો ત્યારે જુઓ કે તમારું શરીર કેવી રીતે રિસ્પોન્ડ કરે છે. દરેક મહિલા સાથે આવું થાય છે. જેમ કે, વજાઇનામાં કોન્ટ્રેક્શન, પેલ્વિક ભાગ આગળ થવો અથવા પાછળ હટવો, હાર્ટબીટ વધવા, મસલ્સમાં ખેંચાણ અનુભવવું, પગ અને હાથની આંગળીઓ વળી જવી. પગમાં ખાલી ચડી જાય અને વિવિધ પ્રકારની અનૂભવ થાય છે.
આનંદ આપતો ફિઝિકલ રિસ્પોન્સ છે ઓર્ગેઝમ
આનંદ આપતો ફિઝિકલ રિસ્પોન્સ ઓર્ગેઝમ એક ખૂબ જ આનંદ આપતો ફિઝિકલ રિસ્પોન્સ છે. જે ત્યારે રિલીઝ થાય છે જ્યારે તમારા શરીરમાં જમા સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન બહાર નિકળે છે. દરેક મહિલા માટે આ એક અલગ અનુભવ હોય છે. અહીં કેટલાક એવા જ પોઇન્ટ છે જે તમને જણાવશે કે શું ખરેખર તમને ઓર્ગેઝમ ફિલ થયું છે.
ઓર્ગેઝમ ખરેખર અનુભવાયું કે નહીં
ઓર્ગેઝમ ખરેખર અનુભવાયું કે નહીં જોવા જઈએ તો એવો કોઈ નિયમ કે રુલબુક નથી હોતી જેના દ્વારા કોઈ જાણી શકે કે આ વસ્તુ એટલે ઓર્ગેઝમ કે ચરમસુખ અનુભવ્યું કહેવાય. પરંતુ દરેક શરીર અલગ અલગ ઇશારો કરે છે. ત્યારે આવા કેટલાક ઇશારા તમારે સમજી લેવા જોઈએ.