અવારનવાર સેક્સ ના અનેક કિસ્સાઓ જોવા મળે છે.લોકો કોઈ પણ જાત ની સરમ વગર નાત જાત ની પર્વ કર્યા વગર આગળ પાછળ નું વિચાર્યા વગર બસ પોતાની હવસ મિટાવા હવશખોર વ્યક્તિઓ કોઈ પણ ને શિકાર બનાવી લેતા હોઈ છે ઘણી વખતે કોઈ પાડોશી ને તો ઘન વખતે કોઈ અજાણ સ્ત્રી ને ઘણા કિસ્સા માં તો લોકો વૃદ્ધ મહિલા ને પણ પોતાનો શિકાર બનાવ લેતા હોઈ છે. ઘણા કિસ્સા માં નાની ફૂલ સમાન બાળકી તો ઘણા વિચિત્ર માનશો સમલિંગી સબંધ બાંધી દે છે. ઘણી વખતે તો એવા કિસ્સા પણ જોવા મળે છે જ્યાં ભાઈજ પોતાન બેહને શિકાર બનાવતો હોઈ છે.
આજે એક એવો કિસ્સો ઘટ્યો છે જે નાથ સમગ્ર તામિળનાદુ માં હાહાકાર મચી ગયો છે.આ કિસ્સા માં એક હવસખોર વ્યક્તિએ પોતાની મર્યાદા ઓળંગી હતી.મર્યાદા ઓળંગતા આ હવસખોર બે વ્યક્તિ વચ્ચેના સબંધ ભૂલી ગયો જેના કારણે ખુબજ ચર્ચિત થઇ ગયો છે આ કિસ્સો આ કિસ્સા ની ખબર પડતાની સાથેજ લોકો માં પણ ખુબજ રોશ જો મળ્યો છે.આ કિસ્સો ખુબજ દુલદુખાવા સામાન સાબિત થયો છે.આ કિસ્સા માં જે વ્યક્તિએ પોતાની મર્યાદા ઓળંગી છે તેનો દરરજો દરેક વ્યક્તિના જીવન માં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે.
તામિલનાડુ નામક્કલ પાસે એક ગામડામાં સરકારી શાળા કેમ્પસમાં આંગણવાડી વર્કર સાથે યૌન સંબંધ બનાવ્યા હતા.ગામલોકો એ આ વાત જનતાની સાથેજ આ હવસખોર વ્યક્તિ કે જે 38 વર્ષનાં એક શિક્ષકછે જેની મંગળવારે ખુબ મારપીટ કરી હતી.વી.સરવનન નામનાં એક શિક્ષક બુદનસાંથઇ ગામ સ્થિત સરકારી પંચાયત સ્કુલમાં નોકરી કરી રહ્યા છે.જિલ્લા પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાંવ્યું કે સ્કુલનાં શૌચાલયમાં જ કથિત રીતે યૌન સંબંધ બાંધવા મામલે ગ્રામજનોએ શિક્ષક અને મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
તેમણે જણાંવ્યું કે આરોપી આંગણવાડી મહિલા વર્કર મહિલા ચીટ ફંડ પણ ચલાવે છે. તેેમજ તેણે અમુક લોકો સાથે છેતરપિંડી પણ કરી છે. અધિકારીએ જણાંવ્યું કે શિક્ષકે પણ તેમની સાથે મારપીટ કરવા વાળો લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.પોલીસે જણાંવ્યું કે,અમે બન્ને તરફથી ફરિયાદને જોઇ રહ્યા છીએ તેમજ યોગ્ય તપાસ બાદ પગલા ભરીશું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે શિક્ષક અને મહિલા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો. તેમજ તે બન્ને શાળા પરિસરમાં જ શારીરિક સંબંધો માણતા હતાં.આ બાબતે તેમને અનેક વખત ચેતવ્યા હતાં. તેમ છતાં તેઓ માન્યા નહિં. અધિકારીએ જણાંવ્યું કે પ્રશાસન બન્ને વિરૂદ્ધ શિસ્તભંગનાં પગલા લેવા માટે વિચારી રહી છે.