આમ તો કેહવાઈ છે કે દિલ્હી દિલવાલો કી નગરી પરંતુ અહીં ની હકીકત આને તદ્દન ખોટું સાબિત કરે છે ક્યારેક રેપ કેસ તો ક્યારેક કોઈ નું અપહરણ આવા અનેક કિસ્સાઓ અહીં જોવા મળે છે. અત્યારે આજે એક કિસ્સો જે દિલ્હી માંજ જોવા મળ્યો હતો.
દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં 3 સ્પા સેન્ટર્સ પર પોલીસે દરોડા પાડીને 19 લોકોની ધરપકડ કરી છે.શનિવારે મોડી રાત્રે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં ચાલી રહેલા કેટલાક સ્પા સેન્ટર્સ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. આટલું જ નહી, આ સ્પા સેન્ટર્સમાં સેક્સ રેકેટ પણ ચાલાવવામાં આવી રહ્યા છે.
બાતમીના આધારે,ઈન્દિરાપુરમના SOએ એક ટીમ બનાવીને આ વિસ્તારમાં ચાલી રહેલા 3 સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.આ દરોડામાં બાતમીદારોની બાતમી સાચી પુરાવાર થઈ હતી. જે બાદ 3 અલગ-અલગ સ્પામાંથી 10 યુવકો અને 9 યુવતીઓની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્પા સેન્ટરમાં દરોડા દમિયાન અનેક મોબાઈલ ફોન અને દવાઓ પણ મળી આવી હતી. પોલીસે સ્પા સેન્ટર ખાતેથી એક રજિસ્ટર પણ કબ્જે કર્યું છે અને હાલ વધુ તપાસ ચાલુ છે.ઘણા આમિર ઘરના લોકો પોતાની હવસ મટાડવા અહીં આવતા હતા કેટલાક તો અહીંના રેગ્યુલર કસ્ટમર હતા.મોડી રાત્રે ધરપકડ કરવામાં આવેલા 10 યુવકો અને 9 યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને 3 સ્પા સેન્ટરોને સીલ કરી દેવામાં આવ્યા છે.
ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આમાંથી તો ઘન યુવક યુવતીઓ પોલીસ કર્મી ની ખુબજ માફી માંગી રહયા છે.હોવી આ લોકો ને પોતાના કર્યા પાર અફસોસ થાય છે.જોકે આપના દેશ માં આવું એક વાર નહીં અનેક વાર બન્યું છે અને દરવખત ની જેમજ આ વખતે પણ થોડું ચાલી ને હવે તેના પર કોઈ કાર્યવહી નાઈ કરે.આજ આપના દેશ નો કાનૂન છે.