સ્તન સાઈઝ પર કેન્ટ્રોલ કરવા માટે ઉપયોગ માં લો આ બ્રાન્ડની બ્રા

દુનિયામાં લગભગ મોટા ભાગ ની સ્ત્રીઓ અનિયમિત પણ વધતા સ્તન થઈ ખુબજ કંટાળી જય છે પરંતુ હવે આ સમસ્યા નું પણ સમાધાન થઈ ગયું છે.તો આવો જાણીએ એવી એક વસ્તુ છે વધતા સ્તનની સાઈઝ માં ઘટાડો કરે છે.મોટાભાગની મહિલાઓ મેન્સ્ટ્રુઅલ પિરિયડ દરમિયાન અને એ પછી સ્તનની સાઇઝમાં બદલાવ અનુભવે છે.

ખાસ કરીને ત્યારે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાઇકલ શરૂ થવાની હોય ત્યારે સ્તનની સાઇઝ વધે છે અને મેન્સ્ટ્રુઅલ સાઇકલ પૂરી થાય ત્યારે સ્તનની સાઇઝ સામાન્ય થવા લાગે છે. સૌથી અગત્યની વાત એ છે કે સ્તનની સાઇઝમાં ફેરફાર થતાં મહિલાના હલન ચલનની સાથે સાથે સ્તનના હલન ચલનમાં પણ એવા જ ફેરફાર આવે છે અને અનેક મહિલાઓને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે.

કેટલાકને હળવો દુ:ખાવો રહેતી હોવાની ફરિયાદો પણ ગાયનેકોલોજિસ્ટને મળી છે. મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે જેમના સ્તન સામાન્ય કરતાં મોટા હોય છે તેમને આ તકલીફ અનુભવાતી હોય છે.જોકે બ્રિટનની એલેસ બ્રાન્ડની બ્રા બનાવતી કંપનીએ એવી બ્રા વિકસાવી છે કે સ્તનની બિનજરૂરી વધતી સાઇઝ કંટ્રોલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

એટલું જ નહીં તેના હલનચલનને પણ નિયંત્રિત કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે મહિલાને ખબર પણ પડતી નથી અને બ્રા તેનું કામ કરી જાય છે. આ અહેવાલ સાથે જે તસવીર રજૂ કરવામાં આવી છે તે એક મોડેલની છે અને તેણે સતત એક મહિના સુધી આ બ્રા પહેરીને પોતાના અનુભવો મીડિયા સાથે શેર કર્યા હતા.ઇન્ટરનેશનલ માર્કેટમાં ‘પીરિડય બ્રા’ના નામે ઓળખાતી આ બ્રા પોતાની જાતે જ સાઇઝ અને સ્થિતિસ્થાપકતા એડજસ્ટ કરે તેવા મટિરિયલથી બનાવવામાં આવી છે.

હાન્નાહ નામની એ મોડેલનું કહેવું છે કે પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી બ્રાની સાઇઝમાં ફેરફાર જોઈ શકાય છે,પરંતુ કપડાં પહેર્યા બાદ તમને તમારા સ્તનની સાઇઝમાં કોઈ ફર્ક નહીં દેખાય. એટલું જ નહીં હલન ચલન અને ઉછળ-કૂદથી કોઈ દુ:ખાવો પણ અનુભવાયો નહોતો.અને આનાથી અનિયમિત પણ વધતા સ્તન કેન્ટ્રોલ માં આવિજાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top