રવિવાર ના દિવસે સૂર્યદેવ ની પૂજામાં રાખો આ 10 વાતોનું ધ્યાન, પૈસા ની સમસ્યાથી મળશે છુટકારો.

રવિવાર ના દિવસે સૂર્યદેવ ની પૂજા કરવાના વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો માં સૂર્યની પૂજા ને મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યદેવ ને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવ્યો છે. જેથી એમની પૂજા થી ભગવાન વિષ્ણુ ને ખુશ કરવામાં મદદ કરે છે. સૂર્યદેવ ની પૂજાથી કુંડળીમાં પણ સૂર્ય નો સકારાત્મક પ્રભાવ પડે છે. વ્યક્તિ ની બધી ઈચ્છા અને મનોકામના પણ સૂર્યદેવ ની પૂજા કરવાથી ખૂબ જલ્દી પુરી થાય છે.

1. રવિવારના દિવસે સૂર્ય પૂજા દરમિયાન વ્રત કરવાના વિષેશ હોય છે. કારણકે આ દિવસ ના વ્રત જીવન ને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

2.પૌરાણીક માન્યતાઓના હિસાબથી સુર્યાસ્ત સમય ભગવાન સૂર્યને તાંબાના લોટાથી પાણી આપવું જોઈએ એનું વિશેષ મહત્વ હોય છે.

3. સૂર્યદેવ ને પાણી પ્રદાન કરવાળા વ્યક્તિ ની ઉંમર, સંપત્તિ,અનાજ, સમૃદ્ધિ, ખ્યાતિ, વૈભવ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જીવન દોષ મુક્ત બને છે.

4. સૂર્યને જળ ચડાવતા સમય એમના મંત્રો નો જાપ કરવાથી પણ વ્યક્તિને જીવન માં સફળતા મળે છે અને બાધાઓનો નાશ થાય છે.

5. રવિવાર ના દિવસે સૂર્યદેવ ની પૂજા દરમિયાન આદિત્ય હૃદયનું પાઠ કરવાથી સૂર્યદેવ ને ખુશ કરવામાં સહાયતા મળે છે.

6. આ દિવસે નવ ગ્રહ મંદિર માં ભગવાન સૂર્યદેવ ની મૂર્તિ પર લાલ ચંદન કુમકુમ નો લેપ કરો સાથે ચમેલી અને કનેરના ફૂલ ચઢાવો.

7. સૂર્યદેવ ની પૂજા માં દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જરૂરમંદ ને તાંબાના વાસણ, પીળા અથવા લાલ વસ્ત્ર અને ઘઉં નું દાન કરવું જોઈએ.

8. ઘરની પૂર્વ દિશા માં બેસીને સૂર્યદેવના મંત્રો ના તુલસીની માળા થી જાપ કરવાથી ભગવાન સૂર્યને ખુશ કરવામાં સહાયતા મળે છે.

9. રવિવારના દિવસે લાલ રંગનું મહત્વ ઘણું હોય છે. આથી, ઘરથી કોઈ શુભ કામ માટે નીકળતા પહેલા માથા પર લાલ રંગનું તિલક લગાવીને નિકળવાથી એનો ફાયદો થશે.

10. ધ્યાન રાખો કે સૂર્યદેવની પૂજા એમ એમનું ઉપાસન કરતા સમય બેસવા માટે કુશા નું આસન નો પ્રયોગ કરવાથી વધારે ફાયદો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top