સ્ત્રી પુરૂષ ના સબંધ માં સૌથી વધુ માન્ય રાખે છે એક બીજાનું મૂળ જો બંને માંથી કોઈ એક નું પણ મૂળ ઓફ હોઈ તો બીજા ને પણ કાઈ મજાઆવતી નથી. ત્યારે આવા કેસ પર સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે મુજબ આવા કેશ સૌથી વધુ પુરૂષ રચે છે.ત્યારે એક સવાલ એ પણ છે કે આ લિસ્ટ માં પુરૂષો કાયા કારણ શર હજાર છે.તો આવો આપણે જાણીએ આ કરણ.ઘણી વખત પુરુષો મહિલાઓ ને ફરિયાદ કરે છે કે, તેઓ તેમના સંબંધો માં અસલામતી અનુભવે છે.
તેઓ તેના પર વધારે પડતી શંકા કરતી હોય છે, જેના કારણે તેમની વચ્ચે ઝગડા થતા રહે છે. પત્ની પતિનો ફોન પણ જોયા કરે છે. આ આદતો થી કંટાળી ને, પુરુષો ઘણી વાર સંબંધ તોડી નાખે છે. પરંતુ, પુરુષો ક્યારેય પણ તેના જીવનસાથી ના આ સંબંધ ને લઈને આ બધા પ્રશ્નો નું યોગ્ય કારણ શોધવાનો પ્રયાસ કરતો નથી. તેથી, આતો હતા સામાન્ય શનકેટ પરંતુ સર્વે મુજબ ના મુખ્ય કારણો શુ કહે છે આવો જાણીએ.જે મહિલાઓ ને અસુરક્ષિત થવા માટે મજબૂર કરી દે છે.અને તેનાથી તેનો પતિ પણ નારાજ થાઈ છે.
લગભગ હહલમાં લગ્ન પહેલા દરેક ને કોઈ ની કોઈ એક્સ તો હોઈ છે જ આ સવાલ પણ તેન પરથીજ છે. એક્સ ગર્લફ્રેંડ જોડે વાત, જો તમે કોઈ નવા સબંધ માં બંધાયા પછી પણ તમારી ભૂતપૂર્વ ગર્લફ્રેંડ સાથે વાત કરો છો, તો તમારી વર્તમાન જીવનસાથી ને તો દુઃખ થવાનું જ છે અને સાથે જ, તેણી તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરવામાં પણ અસમર્થ રહે છે.તમારી જીવનસાથી પર ધ્યાન આપતા નથી,જો તમે તમારો અડધા થી વધારે સમય ફોન પર અથવા કોઈ બીજા પર પસાર કરો છો, તો તે તમારા પર શંકા કરી શકે છે.
તે વિચારી શકે છે કે, કદાચ તમારું તેનાથી મન ભરાય ગયું છે તેથી જ, તમે તેના પર ધ્યાન આપતા નથી અથવા તેને અવગણો છો.અગાઉ પણ તેનો વિશ્વાસ તોડી ચૂક્યા છોજો, આ સંબંધ માં તમે તમારી જીવનસાથી જોડે અગાઉ છેતરપિંડી કરી ચૂક્યા છો, તો કદાચ તેના મન માં હજુ પણ તે બાબત નો ભય હોય શકે છે. તમારી જીવનસાથી અસુરક્ષિત થી વધારે તણાવ ની પણ શિકાર બની શકે છે.વિશ્વાસ ઓછો હોવો,દરેક સંબંધ વિશ્વાસ પર આધારીત હોય છે.
પરંતુ કેટલીક વખત તમારી જીવનસાથી તમારા પર કોઈ જૂથ અથવા કપટ ને કારણે ઓછો વિશ્વાસ કરે છે,જે તેમના માં એક અસલામતી પણ લાવી શકે છે.વાતો છુપાવવા ની આદત, ઘણી વખત, કોઈ પુરુષ એવી રીતે કોઈ વાત કહી દે છે જેમ કે, મિત્રો સાથે કોઈ પણ જગ્યાએ જવાની વાત હોઈ અથવા કોઈ બીજી બાબત હોઈ કે,જે સ્ત્રીઓ ના મન માં એક વહેમ એટલે કે ગલતફેમી ઉભી કરી દે છે.તે આ બાબત ને કંઈક બીજું જ વિચારીને પોતાને અસુરક્ષિત અનુભવવા લાગે છે. જો તમારી જીવનસાથી પણ પોતાને અસુરક્ષિત અનુભવે છે,તો તેમની સાથે આ બાબત વિશે ખુલ્લેઆમ વાત કરો.તેનાથી તમારી જીવનસાથી તણાવ થી પણ બચી શકશે તથા તમારા સંબંધ ને પણ એક તક મળશે અને તમે તમારા સબંધ ને પણ મજબૂત બનાવી શકશો.જો તમે આવત ની કાળજી રાખશો તો ક્યારે તામર સુખી જીવન માં કોઈ અડચણ રૂપ નહીં થાય.