આપણી સંસ્કૃતિ સાથે જોડાવવાનું માધ્યમ છે રામલીલા

આઇપોડથી લઈને સ્ટેશન સુધી મનોરંજન ના આવા ગણા કેટલાય આજના ડિજિટલ સમયમાં ઉપલબ્ધ છે પણ આપણી પરંપરાગત માં રામ લીલા નું આકર્ષક લોકો ના મગજ માં આજ સુધી વસેલા છે આ આયોજન ના સાથે સૌથી મોટી વાત એ છે કે અહીંયા લોકો પોતાના સંસ્કૃતિ પ્રતિક ની સાથે રિવાજો નજીક જઈને એકલતા પણ થઈ મુક્ત થાય છે.

રામ નું વ્યક્તિત્વ અને તેમના જીવન ના પ્રસંગ જનમાનસ ના અંદર આ રીતે રચ્યા છે જે જોઈને લોકો દર વર્ષે ખુશ અને સંતોષ મેળવે છે કોઈ પાંચ સદી પહેલા ગોસ્વામી તુલસીદાસ ની પ્રેરણા થી મેઘા ભગત એ જ્યારે બોલો રામ ચંદ્ર ની જય ના જય કારા સાથે કાશી ના નાટી ઇમલી મેદાન માં રામલીલા નો પાયો નાખ્યો હતો ત્યારે આ નાનકડી કોશિશ કરી હશે પણ આજે એશિયા ની બહાર પણ રમવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે આ લોક મદયમ થી નિરંતરતા વર્ષ દર વર્ષે વધારે જીવિત થતી રહે છે કાશી કે વારાસણી જ નહીં પણ પુરા ઉત્તર ભારત ઉત્તર પૂર્વ ના રાજ્યો ની સાથે દિલ્હી કાલકતા હૈદરાબાદ જેવા મહાન નગર માં રામલીલા પ્રેરણા ની હયાત વિભિન્ન રૂપ માં દશેરા ના તહેવાર પર લોક જીવન ના મહત્વ ના આયોજન ના રૂપો ને ધારણ કરે છે.

ત્રણ ચાર દિવસ થી લઈને પુરા એક મહિના માટે રામ લીલા નું આયોજન દેશ ના વિવિધ નગરો વિસ્તાર અને ગામડા માં એક નવા પ્રકાર નો માહોલ બનાવી દે છે લોકો તેના સાથે જ ઉગવા જાગવા માંડે છે

વાંચો યુપીમાં છે રાવણનું ગામ અહીંયા રામલીલા નથી થતી કે રાવણનું પૂતળું પણ બાળવામાં આવતું નથી રામલીલા ની શરૂઆત થી લઈને અહીંયા આ કથા પ્રચલિત છે કે અયોદયામાં સરયૂ કિનારે પોણા પાંચ સો વર્ષ પહેલાં ગોસ્વામી તુલસીદાસ અને તેમના બીજા અન્ય મિત્રો અને રામભક્ત મેગા ભગત ને બે ખૂબ સુંદર બાળકો માંડ્યા તે હાથ માં ધનુષ બાણ લઈને ઉભા હતા.

ચહેરા ઉપર ચોંકાવનારી ચમકદાર હતી બંને બાળકો તેમના ધનુષ બાણ મેગા ભગત ની જોડે મૂકીને સ્નાન કરવા ગયા ત્યાર પછી પાછા આવ્યા જ નય ગણી વાટ જોયા પછી અચાનક મેઘા ભગત નું તન મન ભરાઈ આવ્યું આકાશવાણી થઈ કે જાઓ કાશીમાં રામલીલા નું આયોજન કરો ભરત મિલાપ ના દિવસે પોતે રામલીલા માં સ્થળ પર દર્શન આપશે મેગા ભગત પોતાની જોડે બાળકો દ્વાર રાખવા માં આવેલ ધનુષ બાણ લઈને કાશી પહોંચ્યા અને રામલીલા ની શરૂઆત કરી આ એતિહાસિક ધનુષ બાણ આજ પણ કાશી માં સુરક્ષિત છે અને રામ ભક્તો ના શ્રદ્ધા નું ધામ છે.

દ્વારકાના શ્રી લીલા સોસાયટી ના દશેરા ના કાર્યક્રમ માં ભાગ લેશે પીએમ મોદી. ચિત્રફૂટ રામલીલા નામ થી આ રામલીલા ના 477 વર્ષ પુરા થઈ ગયા છે પાંચ સો સદી ઓ ની લાંબી યાત્રા પુરી કરીને આ રામલીલા નું ભરત મેળાપ વારાશની ના લાખા મેળા માં જોવા મળે છે.

લાખા મેળો એટલે જ્યાં એક લાખ થી વધારે ભક્તો લીલા નો આનંદ માણે છે આ લીલા થી પ્રેરિત નાની મોટી અનેક રામલીલા ઓ આખા ઉત્તર ભારત માં શરૂ થયેલ છે પણ સૌથી મહત્વની કોશિશ કાશી રાજ્ય ના મહારાજા ઉદિત નારાયણ સિંહ ના સનરક્ષણ માં શરૂ થઈ.

કાશી વારાણસી રાજ્યની રાજધાની નું નામ જ ભગવાન રામ ના નામ જેવું રામનગર છે મહારાજ નો પુત્ર બીમાર હતો આવા સમય માં રામનગર ના પાસે મીરજાપુર માં થનારી રામલીલા માં મહારાજ ઉપસ્થિત રહ્યા રામ ની સાથે બીજા પાંચ સ્વરૂપો ભરત લક્ષમણ શત્રુદન અને સીતા ના દર્શન કરીને પરત આવતા હતા ત્યારે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલ ફૂલો ની માળા કિલ્લા માં જયા બાદ બીમાર પુત્ર ના ગાળા માં પહેરાવી તેન બીજા જ દિવસે તેમનો પુત્ર સ્વસ્થ થઈ ગયો ત્યારે જ મહારાણી ને તેમને ફરિયાદ કરી કે શું તમે આપના નગરમાં રામલીલા કરવી શકો તો જાણું અને તેવી રીતે રામનગર ની વિશ્વ પ્રસિદ્ધ રામલીલા પોણા બે વર્ષ પહેલાં સરૂ થઈ.

રામ લીલા માત્ર એક નાટક જ નહીં પણ માનતા ઓ ને આધારે રામલીલા એક ધાર્મિક વિધિ છે એક વાર્ષિક તહેવાર છે મહોત્સવ છે જે ભારતીય જન જીવન ઉંડાણ સુધી રચેલું અને વસેલું છે દર વર્ષે રામલીલા ઓ જીવન માં સાત્વિકતા સામાજિક સમરસતા બલિદાન અને ઉત્તમ જીવન મૂલ્યો નો સંદેશ આપે છે આધુનિકતા અને પરિવર્તન થપેડા સહન કરતી રામલીલા ની પરંપરા ત્યારે પણ જીવતી છે તેની વિશેષ્ટતા લોકજીવન સાથે સંકળાયેલી છે.

બધાજ ધોરણ ના વ્યક્તિ ઓ આર્થિક તથા બીજા પ્રકાર ના ભાગ ના જોડાયેલા છે આ રામલીલા તૈયાર થાય છે આનાથી ધર્મ આદયત્મક સમાજ ના મર્યાદા નો સંદેશ પ્રસારિત થાય છે રામલીલા ના મહાજાણકાર આચાર્ય હજારી પ્રસાદ ત્રિવેદી એ રામ લીલા ના અવસર ને દર્શકો અને ભૂમિકા ભજવ નાર પાત્રો ના વચ્ચે આત્મા અને પરમાત્મા ના મિલન નો અવસર કહ્યો છે પશ્ચિમ ના વિધવાન નો રિસર્ચ એમ શેકનર અને શ્રુમી લિન્ડા હેસ ની કહેવું છે કે રામલીલા માનવ જીવન ના સાત્વિકતા આદર્શ સમર્પણ અને સામાજિક કુટુંબીક મૂલ્યો થી ઓળખાણ કરાવવાનું કામ કરે છે.

રામ લીલા ભારત જ નહીં પણ કંબોડિયા થાઈલેન્ડ શ્રીલંકા જ્યાં રાવણ નો કિલો આજે પણ સ્થાઈ છે અમેરિકા ઇંગ્લેન્ડ સિંગાપુર ઇન્ડોનેશિયા ગણા દેશો માં પણ લોકપ્રિય કથા મદયમ છે શિક્ષણ અને મનોરંજન ના સાધન ના રૂપ માં આ વિશ્વ ને ભારત ની અનુઠી દેવડ છે.

રામલીલા ને પરંપરા ના સ્વરૂપ માં બનાવી રાખવા માટે કાશી ના રાજા સ્વ વિભૂતિ નારાયણ સિંહ ની ભૂમિકા એતિહાસિક રહી છે મહાનગરો ની લીલા માં વીજળી લાઉસ્પીકર અને બીજા સાધનો નો ઉપયોગ થાય છે પણ રામલીલા નું જન્મસ્થાન કાશી માં નથી પણ કેરોસીન ગેશ મીણબત્તી ની મસાલની રોશની માં રામનગર ની રામલીલા 31 દિવસ નો કાર્યક્રમ પૂરો કરે છે સંવાદ પાત્રો ના મુખ થી જ પ્રસાર થાય છે કોઈ સાધનો વાપરતા નથી.

ઓછા હોય છે સાધનો રામલીલા ઓ કાશી થી શરૂ થઈને પુરા વિશ્વ માં પહોંચી પણ તેની જન્મ ભૂમિ માં સાધનો ના અછત ને લઈને નીચી છે સરકારી અનુદાન તથા સંરક્ષણ ગણેલી રામલીલા ઓનેજ મળે છે જે થયેલા ખર્ચ થઈ ચોથા ભાગ થી પણ ઓછું સંપન વર્ગ ના લોકો ની રામલીલા ના સંરક્ષણ થી ઓછી થતી જાય છે પસંદગી ઓછી થતી જવી એ રામલીલા માટે મોટી સરત છે. આજના ડિજિટલ સમય માં પણ આને જોવા માટે બધીજ જગ્યા ઓ પર લાખો લોકો ની ભીડ જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top