જોકે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટા સ્તન ધરાવતી યુવતીઓ વધારે ધ્યાનઆકર્ષક હોય છે. જેમના સ્તન નાના હોય તેવી યુવતીઓ લઘુતાગ્રંથી અનુભવે છે. જોકે, નાના સ્તન હોવાના પણ અનેક ફાયદાઓ છે.
અનુભવે છે લઘુતા ગ્રંથી જ્યારે પણ વાત આવે છે સુંદરતાની તો શરીર સૌષ્ઠવને પહેલા મહત્વ આપવામાં આવે છે. યુવાનોના સિક્સ પેક એબ્સ અને ગુડ લુક્સ તેમજ યુવતીઓના ફીગરને મહત્વ આપવામાં આવે છે.
જે નાના સ્તન ધરાવતી યુવતીઓ જ સારી રીતે જાણી શકે છે. જ્યારે મોટા સ્તન ધરાવતી યુવતીઓને બ્રાનું એડજસ્ટ કરવામાં મુશ્કેલી થતી હોય ત્યારે નાના સ્તન ધરાવતી યુવતીઓ ખુલ્લી આઝાદી માણી શકે છે. બ્રા પહેરવાથી મળે છે આઝાદી બ્રા ન પહેરવાનો પણ એક અનેરો આનંદ હોય છે.
આ કારણે તેને છાતિમાં દુખાવાની પણ સમસ્યા નડતી હોય છે. જ્યારે નાના સ્તન ધરાવતી યુવતીઓને આ મુશ્કેલી જરાપણ નડતી નથી. લચી નથી પડતા સ્તનમોટા સ્તન ધરાવતી યુવતીઓને સ્તન લચી પડવાની સમસ્યા નડતી હોય છે.
જોકે, બની શકે કે આ સિક્રેટ કદાચ તમને પણ ખબર ન હોય. લાગો છો પાતળાનાના સ્તન હોવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારુ શરીર જે પ્રમાણમાં વજનદાર અથવા ભારેખમ હોય છે તો પણ તમે સ્લીમ લાગો છો.
ત્યારે નાના સ્તન ધરાવતી સ્ત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નડતી નથી. તેઓ શાંતીથી ઊંઘ લઈ શકે છે. મનગમતી પોઝિશનમાં સૂવાનો આનંદજ્યારે મોટા સ્તન ધરાવતી યુવતીઓને સૂવામાં અનેક પ્રકારની સમસ્યા નડતી હોય છે.
ચહેરા પર જ હોય છે ધ્યાન મોટા સ્તન ધરાવતી યુવતીઓએ અનુભવ શૅર કરતાં જણાવ્યું હતું કે મોટાભાગે જ્યારે પુરુષો તેમની સાથે વાત કરતાં હોય છે ત્યારે સ્તન તરફ ધ્યાન આપે છે જ્યારે નાના સ્તન ધરાવતી યુવતીઓને આ સમસ્યા નડતી નથી.
નાની સાઈઝની બ્રમોટા સ્તન ધરાવતી યુવતીઓને હંમેશા બ્રાની પસંદગી કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ નડતી હોય છે. જ્યારે નાના સ્તન ધરાવતી યુવતીઓને હંમેશા A કપ સાઈઝ જ ફીટ આવે છે. તેમને બ્રા શોધવામાં વધારે માથાકૂટ કરવી પડતી નથી.