અહીં 1 વર્ષ માટે ભાડે મળે છે પત્ની, જાણો કયાં આવેલી છે આ જગ્યા.

તમે તમારા આસપાસના વિસ્તારો માં અથવાતો ટેલિવિઝન માં જોયું હશે કે સાંભળ્યું હશે.અમુક જગ્યા એવી હોઈ છે જ્યાં રેન્ટ પર મહિલાઓ સાથે તમે નાઈટ વિતાવી શકો છો.પરંતુ આજે અમે તમને જે જણાવવા ના છીએ તે ખુબજ ચોંકાવનારી છે.આ કિસ્સો સાંભળી તમે પણ બોલશો આવું થોડી હોઈ તો આવો જાણીએ તેના વિશે વિગતે.

દેશ ની સચ્ચાઈ ની વેટ કરીએ તો આપણા દેશમાં લાખો પ્રયત્નો છતાં ગુલામીનો ધંધો આજે પણ વિકસિત થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે આજે આપણે આપણી જાતને બદલવાના દાવો કરીશું, પરંતુ સત્ય એ છે કે સ્ત્રીઓ પરનું શોષણ પેહલા જેવું હતું, તેવુજ આજે તેનું શોષણ કરવા માં આવે છે.દેશમાં મહિલાઓના સશક્તિકરણ અને તેમના અધિકારો વિશે વાત કરીએ છીએ અને મહિલાઓના રક્ષણ માટે દરરોજ સંખ્યાબંધ કાયદા બનાવવામાં આવે છે, ત્યારે સત્ય એ છે કે આપણા દેશમાં દરરોજ છોકરીઓની ખરીદી વેચાય છે.

તમને જણાવી કે હોઈ શકે કે તમે પણ છોકરીઓ ખરીદવાની વાતો સાંભળી હશે.તમને જણાવીએ કે આ એવી સ્થિતિ છે જ્યાં મહિલાઓને ખરીદી ને વેપારી ઓ દેહ વ્યવસાય માં ખરીદી મોકલી દેવામાં આવે છે.આપના દેશ માં એક એવી જગ્યા છે જ્યાંમહિલાઓને એક વર્ષના ભાડા પર પોતાની પત્ની બનાવવામાં આવે છે.તમને આ સમાચાર સાંભળીને આશ્ચર્ય થયું હશે.

પરંતુ આ એકદમ સાચું છે. આવું બીજે ક્યાંય થતું નથી,પરંતુ આ મધ્યપ્રદેશ રાજ્ય માં થાય છે.તમને હાજી પણ કદાચ આના પાર વિશ્વાસ થતો નહીં હોઈ પરંતુ આજ સત્ય હકીકત છે.મધ્યપ્રદેશ દેશના મોટા રાજ્યોમાં ગણાય છે.અને તે મધ્યપ્રદેશમાં શિવપુરી નામનું એક સ્થળ છે જ્યાં ‘ધાડીચા પ્રથા’ પ્રચલિત છે.અને તમને જણાવીએ કે દર વર્ષે એક મંડળી હોય છે જેમાં છોકરીઓને રિવાજના નામે ઉભા રહેવાની અને એક વર્ષ પત્ની બનવાની તેમની સાથે વ્યવહાર કરવામાં આવે છે.

આ બજારમાં, પુરુષો આવીને તેમની પસંદ કરેલી છોકરીની કિંમત નક્કી કરે છે અને એક વર્ષ માટે પત્નીને લઈ જાય છે. જેની કિંમત 15 હજારથી લઈને 25 હજાર સુધી લેવામાં આવે છે.તમને જણાવીએ કે આ પ્રથામાં, છોકરીના પરિવારના સભ્યો છોકરીને કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે આપે છે,અને તે જેણે તેને 1 વર્ષ માટેની કિંમત આપે છે.

આ સિવાય વ્યક્તિ વધુ પૈસા આપીને છોકરીને 1 વર્ષથી વધારે રાખી શકે છે.અને તે અહીં સોદાની પુષ્ટિ થયા પછી, 10 રૂપિયાથી લઈને 100 ના સ્ટેમ્પ પેપર પર,છોકરીઓની સોદાબાજી ના લખાણ પણ કરવા માં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રથા ઘણા દાયકાઓથી ચાલી રહી છે, પરંતુ હજી સુધી સરકાર અને કોઈ પણ સંગઠને આ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો નથી.આમ જોવા જઈએ તો આ કહું જ ગંભીર બાબત છે સરકારે અના પરથી પડદો ઉઠાવો જોઈએ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top