અમદાવાદની આ જગ્યાએ ખાવા માટે થાય છે પડાપડી, ખુબજ ફેમસ છે અહીંની વાનગીઓ. જાણો તેના વિશે વિગતે.

ગુજરાત અને ગુજરાતીઓ ગુજરાતીઓ માટે કેહવાઈ છે કે ખાવામાં ખુબજ શોખીન હોઈ છે એટલાં માટેજ અહીં ખૂણે ખૂણે એક એક વસ્તુ પ્રખ્યાત હોઈ છે. તેવામાં વાત કરીએ અમદાવાદ ની તો અમદાવાદ માં આમ તો ઘણું બધું ખાવાનું પ્રખ્યાત છે.પરંતુ ઘણી એવી ખાસ જગ્યા છે જ્યાં ની વસ્તુઓ ખાવા લોકો પડાપડી કરે છે તો આવો જાણીએ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે. જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે.

ઋતુરાજના મસ્કાબન-ચા,શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લકીના મસ્કાબન, જનતાનો કોકો,અને અનેક આવી અવનવી વાનગીઓ વિશે જાણીએ વિવતે.

 

અમદાવાદ માં લગભગ ગલીએ ગલીએ ખાવાની વસ્તુ ખુબજ ફેમસ છે ત્યારે હોવી આપણે જાણીએ તેના વિશે.ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, લક્ષ્મીના ગાંઠિયા, શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, કર્ણાવતીની દાબેલી, ગીતાની સમોસા-કચોરી.દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા.આ વગેરે ખુબજ પરાખ્યાં છે જે લોકો મન મૂકી ને ખાઈ છે.

જુના શેર-બજારનું ચવાણું, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ, યુનિવર્સિટીના ઢોંસા, જશુબેનના પિઝા.વિજય, જયભવાનીના વડાપાંવ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, પાંચ કૂવાની ફૂલવડી, સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ.ખુબજ પ્રખ્યાત છે.આટલુંજ નહીં અહીં બધું પતિ નથી જતું.

હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ અને ચા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ.રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ.તો આહતી અમદાવાદ ના ખૂણા ખાચરાની ખુબજ પ્રખ્યાત વાનગીઓ.જેને ખાવા માટે લોકોની લાઈન પડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top