દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સારા સમાચાર, આજથી ગીરના સાવજ દર્શન ખુલ્લા મુકાયા

દિવાળી વેકેશનમાં મોટે ભાગે લોકો ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોઉં છે આવાજ લોકો માટે ગીરથઈ સારા સમાચાર આવી રહ્યાં છે.જો તમે દિવાળીના તહેવારમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે.જેમાં સાસણગીર ખાતે આજથી સિંહ દર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે.વન વિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.જો કે લોકો દ્વારા એડવાન્સમાં જ ઓનલાઇન બુકિંગ કરી દેવામાં આવ્યું છે.દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચારઆજથી સાસણ ગીરમાં સિંહ દર્શન થશે.વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી સિંહદર્શન ખુલ્લું મુકાયું.વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લું મૂકાયું.

 

આજથી ગીરમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે.વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.જો કે લોકોએ અગાઉથી જ એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરી લીધું છે. દીવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર.ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમીટ બુકીંગ પણ કરાવવાની શરૂઆત કરી દીધી છે.

સિંહોનું વેકેશન ખુલતા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરશે.વનરાજાનું વેકેશન પૂર્ણ થયું છે. જેને લઇને વન વિભાગ દ્વારા ગીરમાં સિહં દર્શનને લીલીઝંડી આપી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.સિંહોનું વેકેશન પૂર્ણ થતાં હજારો પ્રવાસીઓ સિંહ દર્શન કરશે. વનવિભાગ દ્વારા તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે.સિંહનું વેકેશન પુરુ થતાં લોકોનો ઘસારો જોવા મળશે.

 

 

સાસણ ગીરમાં સિંહ દર્શન અંગેની વનવિભાગે આપેલી લીલી ઝંડી બાદ લોકોનો ઘસારો જોવા મળશે.તમને જણાવી દઇએ કે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે.જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે.પરંતુ 16 ઓક્ટોબરના રોજ તેમના ચાર મહિના પુરા થતા ફરીથી સિંહ દર્શન માટે પ્રવાસીઓ જઇ શકશે.16 ઓક્ટોબરના રોજ વનવિભાગ દ્વારા લીલી ઝંડી આપી સિંહદર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે.બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 આસપાસ હતી, હવે આશરે 700 ઉપર સાવજોની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે કેટલો મહત્વનો સાબિત થાય છે તે આવનારો સમય દેખાડશે.જેમાં સિંહ દર્શન ખુલે તે પહેલાં જ લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું હતું.

સિંહનું વેકેશન બાદ હજારો પ્રવાસીઓ દર્શન કરવા માટે આવી પહોંચે તેવું અનુમાન છે.હજારો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવશે.આજથી ખુલી ગયેલા સિંહ દર્શન માટે હજારો પ્રવાસીઓ દ્વારા ઓન લાઇન બુકિંગ કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે ગીરમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.જેને લઇને પ્રવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ફક્ત ભારતનાં જ નહીં પરંતુ અન્ય દેશ ના પ્રવાસીઓ પણ અહીં જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top